gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પે જાપાનમાં પણ ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો, PM મોદી અને શાહબાઝ શરીફ બંનેના વખાણ કર્યા |…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પે જાપાનમાં પણ ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો, PM મોદી અને શાહબાઝ શરીફ બંનેના વખાણ કર્યા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Donald Trump Again On India-Pak War: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લીધો છે. તેમણે આ શ્રેય લેવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં તેમને ‘સૌથી સુંદર દેખાવના વ્યક્તિ’ ગણાવ્યા છે. આટલું જ નહીં તેમણે પાકિસ્તાના વડાપ્રધાનના પણ વખાણ કર્યા છે.

દક્ષિણ કોરિયામાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન(APEC)ના વેપાર નેતાઓ માટે આયોજિત લંચમાં ટ્રમ્પે મે મહિનાની ઘટનાઓનું વર્ણન કરતાં કહ્યું કે, મેં બે પરમાણુ સશસ્ત્ર પડોશીઓ વચ્ચે સંભવિત યુદ્ધને રોકવા માટે ‘વેપાર દબાણ’નો ઉપયોગ કર્યો હતો.

બે ન્યુક્લિયર દેશો વચ્ચે લડાઈ રોકી

ટ્રમ્પે આગળ કહ્યું કે, બે ન્યુક્લિયર દેશો વચ્ચે લડાઈ ચાલી રહી હતી. તેઓએ દખલગીરી કરવાનો ઇન્કાર કરતાં કહ્યું કે, અમને લડવા દો. તેઓ મજબૂત લોકો છે. વડાપ્રધાન મોદી સૌથી સુંદર દેખાતા વ્યક્તિ છે. તેમનો દેખાવ પ્રભાવશાળી છે. તે આકરા સ્વભાવના પણ છે, પણ અંતે તેઓ વાત કરતાં સહમત થયા અને લડાઈ રોકી.

ભારત સાથે ટ્રેડ ડીલ કરીશું

ટ્રમ્પે ટૂંક સમયમાં ભારત સાથે ટ્રેડ ડીલ કરવાનો પણ સંકેત આપ્યો છે.  તેમણે કહ્યું કે, હું ભારત સાથે ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યો છું. પ્રમુખે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ બંને સાથેના તેમના ‘મહાન સંબંધો’નું વર્ણન કરતાં કહ્યું કે, હું ભારત સાથે વેપાર કરાર કરવા જઈ રહ્યો છું. વડાપ્રધાન મોદી  માટે મને પ્રેમ અને માન છે. તેમની જેમ પાકિસ્તાનના વડાપ્રધાન પણ મહાન વ્યક્તિ છે, તેમના ફિલ્ડ માર્શલ પણ મહાન લડવૈયા છે. અમે બંને નેતાઓને કહ્યું હતું કે, જો બંને દેશો લડાઈ ચાલુ રાખશે તો અમે તેમની સાથે વેપાર કરાર ચાલુ રાખીશું નહીં.

મેં યુદ્ધના સમાધાન માટે ફોન કર્યો હતો

ટ્રમ્પે ફરી ડંફાશ કરી કે, મેં વડાપ્રધાન મોદીને ફોન કર્યો અને કહ્યું કે અમે તમારી સાથે વેપાર સોદો કરી શકતા નથી કારણ કે તમે પાકિસ્તાન સાથે લડી રહ્યા છો. પછી મેં પાકિસ્તાનને ફોન કર્યો અને તે જ વાત કહી. ટ્રમ્પે ભૂતકાળમાં આ વર્ષે મે મહિનામાં થયેલા ટૂંકા લશ્કરી સંઘર્ષ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાના સમાન દાવા કર્યા હતા. આ દાવાઓને નવી દિલ્હી ઉપરાંત ઇસ્લામાબાદે પણ સ્પષ્ટપણે નકારી કાઢ્યા હોવા છતાં તેઓ અવારનવાર આ મામલે આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે.

ટ્રમ્પે જાપાનમાં પણ ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો, PM મોદી અને શાહબાઝ શરીફ બંનેના વખાણ કર્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…
INDIA

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…

February 12, 2026
હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…
INDIA

હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…

February 12, 2026
કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…
INDIA

કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…

February 12, 2026
Next Post
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ બાદ આ નેતાઓને સોંપાઈ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી | After Gujarat Cabi…

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ બાદ આ નેતાઓને સોંપાઈ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી | After Gujarat Cabi...

VIDEO: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ લડાકૂ વિમાનમાં ઉડાન ભરી, જવાનોએ વાયુસેના સ્ટેશન પર આપ્યું ગા…

VIDEO: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ લડાકૂ વિમાનમાં ઉડાન ભરી, જવાનોએ વાયુસેના સ્ટેશન પર આપ્યું ગા...

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના પાકની સિઝનની પ્રથમ આવક થઈ : મણના રૂ.1605 સુધી મળ્યા | Firs…

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના પાકની સિઝનની પ્રથમ આવક થઈ : મણના રૂ.1605 સુધી મળ્યા | Firs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબમાં પ્રથમવાર IED બ્લાસ્ટ, BSF જવાન ગંભીર ઈજાગ્રસ્ત, બોર્ડર પર 500 કિ.મી. એરિયા એલર્ટ | BSF jawa…

પંજાબમાં પ્રથમવાર IED બ્લાસ્ટ, BSF જવાન ગંભીર ઈજાગ્રસ્ત, બોર્ડર પર 500 કિ.મી. એરિયા એલર્ટ | BSF jawa…

10 months ago
‘ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી’, જાપાનથી PM મોદીનો ટ્રમ્પને મોટો મેસેજ! | India China m…

‘ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી’, જાપાનથી PM મોદીનો ટ્રમ્પને મોટો મેસેજ! | India China m…

6 months ago
1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર, બેન્ક ખાતામાં હવે એકસાથે 4 નોમિનીના નામ ઉમેરી શકાશે | bank account rule…

1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર, બેન્ક ખાતામાં હવે એકસાથે 4 નોમિનીના નામ ઉમેરી શકાશે | bank account rule…

4 months ago
અનાથઆશ્રમથી નેધરલેન્ડના મેયર સુધીની સફર: 41 વર્ષે માતાને શોધવા ભારત આવ્યો દીકરો | dutch mayor falgun…

અનાથઆશ્રમથી નેધરલેન્ડના મેયર સુધીની સફર: 41 વર્ષે માતાને શોધવા ભારત આવ્યો દીકરો | dutch mayor falgun…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News