gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રાફિક જામ ઇફેક્ટ : દુમાડ ચોકડી અને હાઇવેના વિસ્તારમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ | encroachment ca…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
ટ્રાફિક જામ ઇફેક્ટ : દુમાડ ચોકડી અને હાઇવેના વિસ્તારમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ | encroachment ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Traffic Jam : અમદાવાદ-મુંબઈ હાઇવે પર વારંવાર થતાં ટ્રાફિકજામથી વાહનોની લાંબી કતારો લાગે છે ત્યારે શહેરના ઉત્તર છેવાડે આવેલા ધુમાડ ચોકડી પાસે ટ્રાફિક પોલીસ, પાલિકાની દબાણ શાખાની ટીમ અને સીટી પોલીસ અને હાઇવે ઓથોરિટીના સંયુક્ત અભિયાન હેઠળ લારી-ગલ્લા, પથારા ખુમચાના દબાણો અને આડેધડ થતા વાહન પાર્કિંગ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા મેમો આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે હાઇવે પર પણ આડેધડ થતા વાહન પાર્ક બાબતે હાઇવે ઓથોરિટીએ કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાની દબાણ શાખાએ ગેરકાયદે દબાણો હટાવીને બે ટ્રક જેટલો માલ સામાન કબ્જે કર્યો હતો. આ મહા અભિયાનમાં તમાશો જોવા ઊમટેલા લોક ટોળાને પોલીસ કાફલાએ ખદેડી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે જાંબુઆ બ્રિજ નજીક નજીક વડોદરા-મુંબઈ હાઇવે પર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા આ અંગે કેન્દ્રીય રોડ રસ્તા મંત્રી ગડકરીને રજૂઆત કરાઈ હતી. આમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી થઈ હતી. પરિણામે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કરેલી રજૂઆત બાદ હાઈવે ઓથોરિટીને કડક ચિમકી આપવામાં આવી હતી. 

ટ્રાફિક જામ ઇફેક્ટ : દુમાડ ચોકડી અને હાઇવેના વિસ્તારમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ 2 - image

દરમિયાન આજે સવારથી જ શહેરના ઉત્તર વિભાગના ધુમાડ ચોકડી ખાતે દબાણ શાખાની ટીમ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ટ્રાફિક પોલીસની ટીમ, સીટી પોલીસના અધિકારીઓ સાથેની ટીમ ત્રાટકી હતી. પરિણામે ગેરકાયદે દબાણ કરનારાઓ પોતાનો માલ સામાન લઈને ભાગવા માંડ્યા હતા. જ્યારે બીજી બાજુ લારી-ગલ્લા, પથારા ખુમચા હટાવીને તેનો માલ સામાન કબજે કર્યો હતો. તથા બનાવાયેલા કાચા શેડ નીચે વેપાર ધંધો કરનારાના શેડ પણ દબાણ શાખા દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુ ટ્રાફિક પોલીસે ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને રોડ રસ્તા પર આડેધડ પાર્ક કરાયેલા નાના-મોટા વાહનચાલકોને મેમો ફટકારીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. 

ટ્રાફિક જામ ઇફેક્ટ : દુમાડ ચોકડી અને હાઇવેના વિસ્તારમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ 3 - image

જ્યારે બીજી બાજુ એક્શનમાં આવેલી હાઇવે ઓથોરિટી દ્વારા પણ અમદાવાદ મુંબઈ હાઇવે પર ગેરકાયદે પાર્ક કરાયેલા વાહન ચાલકોને પણ મેમો. ફટકારી દંડનીય કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આવી જ રીતે સંયુક્ત અભિયાન ગોલ્ડન ચોકડી અને આસપાસના વિસ્તારમાં કરાયા બાદ ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક ન થાય માટે અવારનવાર થતા ગેરકાયદે દબાણ અંગે આજે પણ મહા અભિયાન અમલમાં મુકાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…
GUJARAT

રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

March 27, 2026
RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…
GUJARAT

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

March 27, 2026
Next Post
વડોદરામાં સુરસાગર પાસે લારીઓ સામે થતા નાના-મોટા વાહનો ખસેડવા મ્યુ. કમિશનર સમક્ષ માંગ | Demand to VMC…

વડોદરામાં સુરસાગર પાસે લારીઓ સામે થતા નાના-મોટા વાહનો ખસેડવા મ્યુ. કમિશનર સમક્ષ માંગ | Demand to VMC...

વડોદરામાં કુંજ પ્લાઝાના ધાબા પર ભરાયેલા વરસાદી પાણી અંગે આરોગ્ય અમલદારે નોટિસ ફટકારી | Health office…

વડોદરામાં કુંજ પ્લાઝાના ધાબા પર ભરાયેલા વરસાદી પાણી અંગે આરોગ્ય અમલદારે નોટિસ ફટકારી | Health office...

EPFOની મોટી જાહેરાત! હવે PFના પૈસા ઉપાડવા માટે કોઈપણ ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે | documents not nee…

EPFOની મોટી જાહેરાત! હવે PFના પૈસા ઉપાડવા માટે કોઈપણ ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે | documents not nee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોલા પોલીસે ગેરકાયદે રહેતી૧૭ બાંગલાદેશી મહિલાઓની પુછપરછમાં ખુલાસો | sola police nabbed 17 Bangladesh…

સોલા પોલીસે ગેરકાયદે રહેતી૧૭ બાંગલાદેશી મહિલાઓની પુછપરછમાં ખુલાસો | sola police nabbed 17 Bangladesh…

5 months ago
ભારતમાં ચાલુ વર્ષે વિજળીની માંગમાં ૯ થી ૧૦ ટકાની વૃદ્ધિ થશે ઃ નિષ્ણાતો | india must brace for 10 pc …

ભારતમાં ચાલુ વર્ષે વિજળીની માંગમાં ૯ થી ૧૦ ટકાની વૃદ્ધિ થશે ઃ નિષ્ણાતો | india must brace for 10 pc …

1 year ago
અકોટાના મોલમાંથી 20000 નો સામાન ચોરી જતી બે મહિલા પકડાઇ | two Women caught stealing goods worth Rs 2…

અકોટાના મોલમાંથી 20000 નો સામાન ચોરી જતી બે મહિલા પકડાઇ | two Women caught stealing goods worth Rs 2…

4 months ago
નીતિશ અને ચિરાગની પાર્ટી માલામાલ! ગત વર્ષની તુલનાએ ‘રેકોર્ડબ્રેક’ ડોનેશન મળ્યું | Nitish Kumar and C…

નીતિશ અને ચિરાગની પાર્ટી માલામાલ! ગત વર્ષની તુલનાએ ‘રેકોર્ડબ્રેક’ ડોનેશન મળ્યું | Nitish Kumar and C…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News