gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Traffic Police : વડોદરા શહેરના ટ્રાફિક વિભાગના એસીપી પ્રમોશન સાથે ફરી વડોદરામાં જ ડીસીપી તરીકે મુકાતા વડોદરા શહેર પોલીસ વિભાગમાં તમામ હોદ્દા 100 મીટરની રેન્જમાં મેળવવાનો એક રેકોર્ડ કહી શકાય તેવો કિસ્સો વડોદરા પોલીસમાં ચર્ચામાં રહ્યો છે. 

સામાન્ય રીતે પોલીસ વિભાગમાં દર ત્રણ વર્ષે બદલી અને પ્રમોશન સાથે ટ્રાન્સફર થતી હોય છે. પરંતુ 1996માં પીએસઆઇ તરીકે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જે.આઈ.વસાવાએ પ્રમોશન મળ્યા બાદ આજ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે પણ ફરજ બજાવી હતી.

ત્યારબાદ તેમને એસઓજીના પીઆઇ તરીકે મુકાયા તે પોલીસ સ્ટેશન પણ કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામે જ કાર્યરત હતું. ત્યાર પછી તેમની બદલીઓ થતી રહી હતી. ફરી એસીપી તરીકે પ્રમોશન મળ્યું ત્યારે વડોદરામાં ટ્રાફિક વિભાગમાં તેમને મૂકવામાં આવ્યા હતા. જે ઓફિસ કારેલીબાગ પોલીસ સ્ટેશનને અડીને આવેલી છે. હવે અહીં તેમને ડીસીપી તરીકે પ્રમોશન મળ્યું છે અને ટ્રાફિક વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જે ઓફિસ કારેલીબાગ પોલીસ સ્ટેશનની નજીકમાં જ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

March 28, 2026
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

અમદાવાદ: નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, 100થી વધુના ટોળા સામે ગુનો | Ahmedaba…

Next Post
પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BREAKING: રાજુલામાં મોટી દુર્ઘટના, ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શોધખોળ શરુ | 4 you…

5 months ago
કેશોદ એરપોર્ટ પર 2500 મીટર રનવે વિસ્તરણ કરાશે | 2500 meter runway expansion to be done at Keshod Air…

6 months ago
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1300 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટીમાં પણ મોટું ગાબડું | Indian Stock Marke…

5 days ago
સયાજી હોસ્પિટલમાં મુસ્કાન અને લક્ષ પ્રોગ્રામના નિરીક્ષણ માટે ટીમ આવી | Team arrives at Sayaji Hospit…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News