gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રેનની તત્કાલ ટિકિટ કેમ મળતી ન હતી તેનું કારણ આવ્યું સામે, સંસદમાં સરકારે કહ્યું હવે મળી જશે | rail…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in INDIA
0 0
0
ટ્રેનની તત્કાલ ટિકિટ કેમ મળતી ન હતી તેનું કારણ આવ્યું સામે, સંસદમાં સરકારે કહ્યું હવે મળી જશે | rail…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IRCTC has deactivated Users ID: તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગમાં થતી ગરબડની ફરિયાદોને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ IRCTC ના 2.5 કરોડથી વધુ યુઝર્સની ID બ્લોક કરી દીધી છે. રેલવેના ડેટા એનાલિસિસમાં કેટલાક યુઝર્સની બુકિંગ પેટર્ન શંકાસ્પદ જણાતા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ શંકાના આધારે જ તેમની ID બ્લોક કરવામાં આવી છે. સંસદમાં એક સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી.

ટ્રેનની તત્કાલ ટિકિટ મળતી ન હોવા બાબતે સંસદમાં પૂછાયો પ્રશ્ન 

સાંસદ એ. ડી. સિંહે સંસદમાં આ મુદ્દે પ્રશ્ન કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે, ‘IRCTC ના કરોડો યુઝર્સની ID શા માટે બંધ કરવામાં આવી, ટિકિટ બુકિંગમાં શા માટે સમસ્યાઓ સર્જાઈ રહી છે અને આને રોકવા માટે રેલવે શું પગલાં લઈ રહ્યું છે?’

આ પ્રશ્નોના જવાબમાં સરકારે જણાવ્યું કે, ‘ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ગેરરીતિઓ રોકવા માટે IRCTC એ તાજેતરમાં 2.5 કરોડથી વધુ યુઝર ID ડીએક્ટિવ કર્યા છે. આ યુઝર ID શંકાસ્પદ જણાયા હતા. તેમજ ભારતીય રેલવેએ કન્ફર્મ ટિકિટ બુકિંગ અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે કેટલાક વધુ ફેરફારો કર્યા છે.’

એજન્ટ બોટ્સનો ઉપયોગ કરીને બધી ટિકિટ બુક કરાવતા હોવાથી સર્જાતી સમસ્યા 

તત્કાલ ટિકિટ બુકિંગમાં અગાઉ અનેક સમસ્યાઓ આવતી હતી, કારણ કે આ એકાઉન્ટ્સ ડીએક્ટિવ નહોતા. ઘણીવાર એવું જોવા મળતું હતું કે તત્કાલ બુકિંગ વિન્ડો ખુલ્યાની થોડી જ મિનિટોમાં બધી ટિકિટો ગાયબ થઈ જતી હતી, કારણ કે એજન્ટ બોટ્સનો ઉપયોગ કરીને બધી ટિકિટો બુક કરી લેતા હતા, જેના કારણે સામાન્ય મુસાફરો ટિકિટ બુક કરાવી શકતા નહોતા. જોકે, હવે આ બદલાવ પછી રેલવે મુસાફરોને મોટી રાહત મળી છે.

રેલવેએ નિયમોમાં કર્યા આ ફેરફાર

– રેલવે ટિકિટ હવે ઓનલાઈન અથવા કમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પર ‘પહેલા આવો, પહેલા મેળવો’ ના આધારે બુક કરી શકાય છે. આ રીતે લગભગ 89% ટિકિટ ઓનલાઈન બુક થાય છે.

– PRS કાઉન્ટર પર પણ ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

આ પણ વાંચો: ધનખડની જગ્યાએ કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? 5 રાજ્યો પર ફોકસ, PMના પાછા ફરતાં જ થશે બેઠક

– 1 જુલાઈ, 2025 થી તત્કાલ ટિકિટ IRCTCની વેબસાઈટ કે એપ પર ફક્ત આધાર વેરિફાઈડ યુઝર્સ જ બુક કરી શકશે.

– એજન્ટને તત્કાલ બુકિંગ શરૂ થયાની પહેલી 30 મિનિટ સુધી તત્કાલ ટિકિટ બુક કરવાની મંજૂરી નથી.

– વેઇટિંગ લિસ્ટવાળી ટ્રેનોના સ્ટેટસ પર નિયમિત નજર રાખવામાં આવે છે. તેમજ વધારાની માંગને પહોંચી વળવા માટે, ભારતીય રેલવે સ્પેશિયલ ટ્રેન પણ ચલાવે છે.

ઇમરજન્સી ક્વોટામાં પણ કર્યો ફેરફાર 

ઇમરજન્સી ક્વોટા હેઠળ ટિકિટ બુકિંગ માટેના નિયમોમાં પણ સરકારે ફેરફાર કર્યો છે. પહેલા ઇમરજન્સી ક્વોટાની ટિકિટ માટે યાત્રાના દિવસે જ અરજી કરી શકાતી હતી, પરંતુ હવે 1 દિવસ પહેલા અરજી કરવી પડશે. આ ક્વોટા સાંસદો, ઉચ્ચ અધિકારીઓ, મેડિકલ ઇમરજન્સી અને વરિષ્ઠ નાગરિકો માટે હોય છે.

ટ્રેનની તત્કાલ ટિકિટ કેમ મળતી ન હતી તેનું કારણ આવ્યું સામે, સંસદમાં સરકારે કહ્યું હવે મળી જશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi
INDIA

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

March 25, 2026
લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…
INDIA

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

March 25, 2026
નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…
INDIA

નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…

March 25, 2026
Next Post
મારી નહીં તો કોઈની નહીં..યુવકે શરીર પર ઘા માર્યા, યુવતી હોસ્પિટલમાં લઈ ગઈ અને યુવક સામે ફરિયાદ કરી |…

મારી નહીં તો કોઈની નહીં..યુવકે શરીર પર ઘા માર્યા, યુવતી હોસ્પિટલમાં લઈ ગઈ અને યુવક સામે ફરિયાદ કરી |...

ધનખડની જગ્યાએ કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? 5 રાજ્યો પર ફોકસ, PMના પાછા ફરતાં જ થશે બેઠક | who will replace…

ધનખડની જગ્યાએ કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? 5 રાજ્યો પર ફોકસ, PMના પાછા ફરતાં જ થશે બેઠક | who will replace...

વડોદરા પહોંચ્યા રાહુલ ગાંધી: આજે સહકારી સંગઠનો સાથે કરશે બેઠક, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Rahul Gandhi…

વડોદરા પહોંચ્યા રાહુલ ગાંધી: આજે સહકારી સંગઠનો સાથે કરશે બેઠક, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Rahul Gandhi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચેક રિટર્ન અંગેના કેસમાં જામનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી | Jamnagar court sentences two years in …

ચેક રિટર્ન અંગેના કેસમાં જામનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી | Jamnagar court sentences two years in …

3 months ago
યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત

યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત

8 months ago
સોનું સર્વોચ્ચ ટોચથી થયું રૂ. 10,700 સસ્તું, ચાંદીમાં પણ 35000નો જંગી ઘટાડો, જાણો કારણ | gold price …

સોનું સર્વોચ્ચ ટોચથી થયું રૂ. 10,700 સસ્તું, ચાંદીમાં પણ 35000નો જંગી ઘટાડો, જાણો કારણ | gold price …

5 months ago
‘ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે…’, દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બનતાં CJI ભડક્યા | ‘The rich …

‘ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે…’, દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બનતાં CJI ભડક્યા | ‘The rich …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News