gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડભોઇ – બોડેલી સેક્શનમાં ટ્રેનની ગતિમાં વધારો કરાયો | Train speed increased in Dabhoi Bodeli section

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
ડભોઇ – બોડેલી સેક્શનમાં ટ્રેનની ગતિમાં વધારો કરાયો | Train speed increased in Dabhoi Bodeli section
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડભોઇ – બોડેલી સેક્શનમાં ટ્રેનની ગતિમાં વધારો કરાયો, ટ્રેકથી દુર રહેવા લોકોને અપીલ

વડોદરા વિભાગ દ્વારા ડભોઇ – બોડેલી સેક્શનમાં ટ્રેનોની ગતિ 75 કિ.મી. પ્રતિ કલાકથી વધારી 110 કિ.મી. પ્રતિ કલાક કરવામાં આવી છે. જેથી ટ્રેન સંચાલન કાર્યક્ષમતામાં સુધારો થશે અને મુસાફરોને ઝડપી અને વધુ સમયબદ્ધ ટ્રેન સેવા મળશે. રેલવે વિભાગે મુસાફરોને અપીલ કરી છે કે, તેઓ રેલ્વે લાઇન ઓળંગે નહીં, ફક્ત નિયુક્ત દરવાજા અથવા ઓવરબ્રિજનો ઉપયોગ કરે. ઝડપથી દોડતી ટ્રેનોને કારણે રેલ્વે ટ્રેક નજીક બિનજરૂરી ઊભા રહેવું અથવા ચાલવું અત્યંત જોખમી બની શકે છે.

બાંદ્રા ટર્મિનસ – જોધપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનનું વડોદરા સ્ટોપેજ રહેશે

તા.27 ઓક્ટોબરે સોમવારે સવારે 10 કલાકે બાંદ્રા ટર્મિનસ – જોધપુર બાંદ્રાથી ઉપડશે. અને બીજા દિવસે સવારે 11:25 કલાકે જોધપુર પહોંચશે. તેવી જ રીતે જોધપુર – બાંદ્રા ટર્મિનસ તા.26 ઓક્ટોબરે રવિવારે સવારે 6:45 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 7 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી ,પાલઘર, વાપી, વલસાડ ,નવસારી, સુરત ,ભરૂચ, વડોદરા, રતલામ, નાગદા સહિતના સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનોનું બુકિંગ 26 ઓક્ટોબરથી શરૂ થશે.

બાંદ્રા ટર્મિનસ- લુધિયાણા અને મુંબઈ સેન્ટ્રલ – શકુર બસ્તી ટ્રેનોનું દાહોદ સ્ટોપેજ

26 ઓક્ટોબરે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરનાર બાંદ્રા ટર્મિનસ- લુધિયાણા સ્પેશિયલ દાહોદ સ્ટેશન પર સવારે 5:25 કલાકે પહોંચશે. તેવી જ રીતે 28 ઓક્ટોબરે લુધિયાણાથી પ્રસ્થાન કરનાર  લુધિયાણા- બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દાહોદ સ્ટેશન પર રાત્રે 11: 53 કલાકે પહોંચશે. તેમજ 25 ઓક્ટોબરે મુંબઈ સેન્ટ્રલથી પ્રસ્થાન કરનાર મુંબઈ સેન્ટ્રલ – શકુર બસ્તી સ્પેશિયલ દાહોદ સ્ટેશન પર સાંજે 4:48 કલાકે પહોંચશે. તેવી જ રીતે 26 ઓક્ટોબરે શકુર બસ્તીથી પ્રસ્થાન કરનાર શકુર બસ્તી – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દાહોદ સ્ટેશન પર રાત્રે 12:30 કલાકે પહોંચશે.

ઉધના – સમસ્તીપુર અને અંકલેશ્વર- સમસ્તીપુર અનારક્ષિત સ્પેશિયલ ટ્રેનો વડોદરા રોકાશે

તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વધુ છ જોડી અનારક્ષિત તહેવાર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. જેમાં ઉધના – સમસ્તીપુર અને અંકલેશ્વર- સમસ્તીપુર અનારક્ષિત સ્પેશિયલ ટ્રેનો બંને દિશાઓમાં વડોદરા સ્ટેશન પર રોકાશે. ઉધના – સમસ્તીપુર ટ્રેનોના તા .23 થી 27 ઓક્ટોબર સુધીમાં 7 ફેરા રહેશે. તેમજ અંકલેશ્વર- સમસ્તીપુર અનારક્ષિત સ્પેશિયલ ટ્રેનો બંને દિશાઓમાં વડોદરા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનોના તા .23 થી 26 ઓક્ટોબર સુધીમાં 4 ફેરા રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
કોટણા બીચ સહિત 10થી વધુ સ્થળોએ છઠ પૂજાનું વિશેષ આયોજન કરાયું | Special Chhath Puja celebrations orga…

કોટણા બીચ સહિત 10થી વધુ સ્થળોએ છઠ પૂજાનું વિશેષ આયોજન કરાયું | Special Chhath Puja celebrations orga...

ઇલાેરાપાર્કમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃચાર વાહનાેને અડફેટમાં લેનાર પીધેલા કારચાલકની ધોલાઇ | drunk …

ઇલાેરાપાર્કમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃચાર વાહનાેને અડફેટમાં લેનાર પીધેલા કારચાલકની ધોલાઇ | drunk ...

ગોંડલના પ્રેમગઢ પાસે 3.4ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી | Earthquake of magnitude 3 4 jolts Gondal’…

ગોંડલના પ્રેમગઢ પાસે 3.4ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી | Earthquake of magnitude 3 4 jolts Gondal'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના સરથાણા વિસ્તારમાં 7 કરોડના ખર્ચે બનશે 50 બેડની હોસ્પિટલ | A 50 bed hospital will be built in …

સુરતના સરથાણા વિસ્તારમાં 7 કરોડના ખર્ચે બનશે 50 બેડની હોસ્પિટલ | A 50 bed hospital will be built in …

6 months ago
મુંદ્રામાં ખોટી શંકાનો કરૂણ અંજામ: પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા | Suspic…

મુંદ્રામાં ખોટી શંકાનો કરૂણ અંજામ: પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા | Suspic…

4 months ago
વડોદરામાં અગ્નિ શમન દિને આગનું તાંડવઃ લક્કડ પીઠા,ડમ્પર અને ફરસાણના યુનિટમાં સિલિન્ડર બ્લાસ્ટના 3 બના…

વડોદરામાં અગ્નિ શમન દિને આગનું તાંડવઃ લક્કડ પીઠા,ડમ્પર અને ફરસાણના યુનિટમાં સિલિન્ડર બ્લાસ્ટના 3 બના…

12 months ago
રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળઃ આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા ‘કેસરિયો’ ધારણ કરશે | assam politics ex con…

રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળઃ આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા ‘કેસરિયો’ ધારણ કરશે | assam politics ex con…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News