gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડમ્પરના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સિનિયર સિટિઝનનું મોત | Senior citizen died after being crushed u…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
ડમ્પરના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સિનિયર સિટિઝનનું મોત | Senior citizen died after being crushed u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, શહેરના કલાલી બ્રિજ પર આજે સવારે વધુ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ડમ્પર ચાલકે મોપેડ પર જતા સિનિયર સિટિઝનને કચડી નાંખતા સ્થળ પર જ તેમનું મોત થયું હતું. અટલાદરા પોલીસે સ્થળ પર જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાંદલજા અનાબીયા રેસિડેન્સીમાં રહેતા ૬૦ વર્ષના રફિકખાન  મુનીરખાન પઠાણ આજે સવારે મોપેડ લઈને મકરપુરા  જી.આઇ.ડી.સી. માં લેથ મશીનના કારખાનામાં જતા હતા. તે દરમિયાન અક્ષર ચોક તરફથી પૂરઝડપે આવતા  ડમ્પર ચાલકે કલાલી બ્રિજ પર વળાંક લેતા સમયે મોપેડને ટક્કર મારતા રફિકખાન રોડ પર ફંગોળાઇને પડયા હતા.  તેઓ ડમ્પરના પંૈડા નીચે આવી જતા ઇજાઓ પહોંચી હતી. લોકોના ટોળા ભેગા થઇ જતા ડમ્પર ચાલકે ડમ્પર ઉભું કરી દીધું હતું. રાહદરીએ એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી ગઇ હતી. એટન્ડન્ટે ચેક કરતા રફિકખાનને ગંભીર ઇજા થઇ હોવાથી તેઓનું  ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક સ્થળ પર ડમ્પર છોડીને ભાગી જવાની કોશિશ કરતો હતો. પરંતુ, ઘટના સ્થળે એકત્ર ટોળાએ તેને પકડી લીધો હતો.દરમિયાન અટલાદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. લોકોએ ડમ્પર ચાલકને પોલીસને સોંપી દીધો હતો. અટલાદરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ડમ્પર ચાલક નરેન્દ્ર રાયસીંગભાઇ પાટણવાડિયા ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ઘટના સ્થળેથી  જતા વકીલે મૃતકના પુત્રને કોલ કરીને જાણ કરી

વડોદરા, રફિકખાનનો મોબાઇલ પણ તૂટી ગયો હતો. ઘટના સ્થળ નજીકથી પસાર થતા એક વકીલે તેમના મોબાઇલમાંથી તેમના પુત્રનો નંબર કાઢી સંપર્ક કરી બનાવની જાણ કરી હતી.  મૃતકનો પુત્ર સાહીલખાન અલકાપુરીની એક કંપનીમાં નોકરી કરે છે. તેના પર કોલ આવતા તે તરત સ્થળ પર દોડી આવ્યો હતો. તેની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ડમ્પર વિશ્વામિત્રી  પ્રોજેક્ટમાં માટીના  ફેરા મારતું હતું

 વડોદરા,વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં માટીના ફેરા મારવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોલીસ કમિશનર પાસે અંદાજે ૧૫૦ ડમ્પરની પરમિશન લેવામાં આવી છે. સવારે અકસ્માત કરનાર ડમ્પર તે પૈકીનું જ એક છે. અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા ડમ્પર ચાલકો સાથે મિટિંગ કરી પીક અવર્સ દરમિયાન સ્પીડ ઓછી  રાખવાની  સૂચના આપવામાં આવી હતી. આજે અકસ્માત પછી ફરીથી ટ્રાફિક પોલીસ દ્વારા મિટિંગ યોજીને સૂચના આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દંતાલીમાં પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરીને જમીનનો દસ્તાવેજ કરી દેવાયો | Land document was made throug…
GUJARAT

દંતાલીમાં પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરીને જમીનનો દસ્તાવેજ કરી દેવાયો | Land document was made throug…

February 14, 2026
આજે બીસીએની ચૂંટણી ૩૧ પદો માટે ૬૨ ઉમેદવારો મેદાનમાં | 62 candidates in fray for 31 posts in BCA elec…
GUJARAT

આજે બીસીએની ચૂંટણી ૩૧ પદો માટે ૬૨ ઉમેદવારો મેદાનમાં | 62 candidates in fray for 31 posts in BCA elec…

February 14, 2026
અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ | …
GUJARAT

અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ | …

February 14, 2026
Next Post
પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળીને રસ ઘર ચલાવતા પિતાનો આપઘાત | Tired of being harassed by his son…

પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી કંટાળીને રસ ઘર ચલાવતા પિતાનો આપઘાત | Tired of being harassed by his son...

ખાસવાડી સ્મશાન નજીક કૂતરાની ઝપટમાં આવેલા મોરનું રેસ્ક્યૂ | Rescue of injured peacock attacked by dog

ખાસવાડી સ્મશાન નજીક કૂતરાની ઝપટમાં આવેલા મોરનું રેસ્ક્યૂ | Rescue of injured peacock attacked by dog

વડોદરામાં વધુ બે એક્સિડન્ટ એરપોર્ટ સર્કલ અને સ્ટેશન રોડ પર બે બાઇક ચાલકને અડફેટમાં લીધા | incident o…

વડોદરામાં વધુ બે એક્સિડન્ટ એરપોર્ટ સર્કલ અને સ્ટેશન રોડ પર બે બાઇક ચાલકને અડફેટમાં લીધા | incident o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો… | UP…

પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો… | UP…

3 months ago
26 નવેમ્બરને બંધારણ દિવસ કેમ કહેવાય છે? જાણો કેટલા દિવસમાં તૈયાર થયું હતું ભારતનું બંધારણ | november…

26 નવેમ્બરને બંધારણ દિવસ કેમ કહેવાય છે? જાણો કેટલા દિવસમાં તૈયાર થયું હતું ભારતનું બંધારણ | november…

3 months ago
બહિયલ કોમી હિંસા મામલે મોટા સમાચાર, આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાયું | bahiyal communa…

બહિયલ કોમી હિંસા મામલે મોટા સમાચાર, આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાયું | bahiyal communa…

5 months ago
અમેરિકાના હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, શાંતિ સ્થાપનાની અપીલ

અમેરિકાના હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, શાંતિ સ્થાપનાની અપીલ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News