gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડાયાબિટીસ કે ફિટનેસની સભાનતા હવે ભારતીયોની પસંદ ‘ચીની કમ’ | Diabetes or fitness awareness is now the…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in INDIA
0 0
0
ડાયાબિટીસ કે ફિટનેસની સભાનતા હવે ભારતીયોની પસંદ ‘ચીની કમ’ | Diabetes or fitness awareness is now the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દેશમાં ખાંડના વપરાશમાં નાટકીય ઘટાડો

કોરોના સુધી ખાંડનો વપરાશ દર વર્ષે ૪.૧ ટકાના દરે વધી રહ્યો હતો, ૨૦૨૬માં વપરાશ ૧.૪૨ ટકા વધશે 

નવી દિલ્હી: દર રવિવારે ફાફડાની સાથે જલેબી, શુભ પ્રસંગોએ રસગુલ્લા, ગુલાબ જાંબુથી લઈને શ્રીખંડ સુધી ભારતીયોનો ખાંડ માટેનો પ્રેમ જગજાહેર છે. પ્રાઈવેટ સુગર મિલોના સંગઠનના આંકડા અનુસાર, આ નાણાકીય વર્ષમાં ખાંડનો વપરાશ માત્ર ૧.૪૨ ટકા વધશે. વિશ્વના બીજા સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશ ભારતમાં કોરોના મહામારી પહેલાના વર્ષોમાં ખાંડનો વપરાશ વાર્પિક  સરેરાશ ૪.૧ ટકાના દરે વધી રહ્યો હતો. જાણકારોના મતે, કોરોના બાદ ફિટનેસ પ્રત્યે જાગૃતિ જોવા મળી રહી છે.   

ભારતમાં ખાંડની માંગ ધીમી પડી રહી છે. સ્થાનિક વપરાશ ૨૦૨૪-૨૫માં ૨૮.૧ મિલિયન ટન હતો. જે ૨૦૨૫-૨૬માં માત્ર ૦.૪ મિલિયન ટન વધવાની ધારણા છે. નાણાકીય વર્ષ ૨૦૨૬નો અંદાજ ૨૦૨૪ના ૨૯ મિલિયન ટન કરતા ખૂબ જ ઓછો છે. ખાંડની ઓછી માંગ પાછળ ફિટનેસ પ્રત્યે સભાનતા અને ઓછી ખાંડવાળા વૈકલ્પિક સ્વીટનર્સને કારણભૂત માનવામાં આવી રહ્યાં છે. 

ચીન પછી વિશ્વમાં સૌથી વધુ ડાયાબિટીસના કેસ ધરાવતા દેશ ભારતમાં ૧૦૦ મિલિયન ડાયાબિટીસના દર્દીઓ છે. જ્યારે, ૧૩૬ મિલિયન પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છે ત્યારે, ઘટાડો સ્વાસ્થ્ય માટે સારો સંકેત છે. ઘણા ખાંડના વપરાશ પ્રત્યે સભાન બન્યા છે અને ગોળ, ખજૂર અને ફળમાંથી મેળવેલા ગળપણ તરફ વળ્યા છે. 

પરંતુ, માંગમાં ઘટાડો સુગર મિલો અને શેરડીના ખેડૂતો માટે સારા સંકેત નથી. રિપોર્ટ મુજબ, ૨૦૨૫-૨૬ સીઝનમાં ભારતમાં ખાંડનું ઉત્પાદન લગભગ ૩૦.૯૫ મિલિયન ટન થવાનો અંદાજ છે. જે ૨૦૨૪-૨૫માં ૨૬.૧ મિલિયન ટન હતું. આ ઉપરાંત ભારતીય ખાંડની તુલનામાં  બ્રાઝિલિયન ખાંડ સ્પર્ધાત્મક નથી રહી એટલે, શેરડીના ખેડૂતો અને સુગર મિલો માટે પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણના નિર્ણયથી જ આશા રહી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંજાબમાં કોલેજનાં વર્ગખંડમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા | classmate kill woman student in punjab
INDIA

પંજાબમાં કોલેજનાં વર્ગખંડમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા | classmate kill woman student in punjab

February 9, 2026
મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…
INDIA

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

February 9, 2026
‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
Next Post
હરિયાણામાં એજન્ટે અમેરિકાનું કહી યુવકને છેતરીને દુબઇ મોકલી દીધો | In Haryana an agent deceived a you…

હરિયાણામાં એજન્ટે અમેરિકાનું કહી યુવકને છેતરીને દુબઇ મોકલી દીધો | In Haryana an agent deceived a you...

અમેરિકાનું આક્રમણ દાદાગીરી, માદુરોને છોડવા રશિયા અને ચીનની ટ્રમ્પને ચેતવણી | US invasion is bullying…

અમેરિકાનું આક્રમણ દાદાગીરી, માદુરોને છોડવા રશિયા અને ચીનની ટ્રમ્પને ચેતવણી | US invasion is bullying...

સત્તાનું હસ્તાંતરણ થાય ત્યાં સુધી તો અમેરિકા વેનેઝૂએલાનું તંત્ર ચલાવશે | The US will run Venezuela’s…

સત્તાનું હસ્તાંતરણ થાય ત્યાં સુધી તો અમેરિકા વેનેઝૂએલાનું તંત્ર ચલાવશે | The US will run Venezuela's...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા’ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનરજી ભડક્યા | West Beng…

‘મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા’ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનરજી ભડક્યા | West Beng…

1 week ago
ભરૂચના પાલેજ ખાતે રિક્ષામાં બકરી ઉઠાવી જતા શખ્સને ગ્રામજનોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો | Villagers ca…

ભરૂચના પાલેજ ખાતે રિક્ષામાં બકરી ઉઠાવી જતા શખ્સને ગ્રામજનોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો | Villagers ca…

5 months ago
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ અને મહિલા શૌચાલયને તાળા મારતા હાલાકી | Locking of disabled and w…

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ અને મહિલા શૌચાલયને તાળા મારતા હાલાકી | Locking of disabled and w…

5 months ago
ચાંદલોડિયામાં વ્યાજખોરે એક બાકી હપ્તા માટે 9.20 લાખની પેનલ્ટી માગી, ત્રાસથી કંટાળી યુવકે જીવન ટુંકાવ…

ચાંદલોડિયામાં વ્યાજખોરે એક બાકી હપ્તા માટે 9.20 લાખની પેનલ્ટી માગી, ત્રાસથી કંટાળી યુવકે જીવન ટુંકાવ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News