
દેશમાં ખાંડના વપરાશમાં નાટકીય ઘટાડો
કોરોના સુધી ખાંડનો વપરાશ દર વર્ષે ૪.૧ ટકાના દરે વધી રહ્યો હતો, ૨૦૨૬માં વપરાશ ૧.૪૨ ટકા વધશે
નવી દિલ્હી: દર રવિવારે ફાફડાની સાથે જલેબી, શુભ પ્રસંગોએ રસગુલ્લા, ગુલાબ જાંબુથી લઈને શ્રીખંડ સુધી ભારતીયોનો ખાંડ માટેનો પ્રેમ જગજાહેર છે. પ્રાઈવેટ સુગર મિલોના સંગઠનના આંકડા અનુસાર, આ નાણાકીય વર્ષમાં ખાંડનો વપરાશ માત્ર ૧.










