gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડિજિટલ એરેસ્ટથી રૂ. 3000 કરોડની ઠગાઇ, આકરા પગલાંના સુપ્રીમના સંકેત | Digital arrest leads to fraud o…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
ડિજિટલ એરેસ્ટથી રૂ. 3000 કરોડની ઠગાઇ, આકરા પગલાંના સુપ્રીમના સંકેત | Digital arrest leads to fraud o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સિનિયર સિટિઝનને વધુ નિશાન બનાવાઇ રહ્યા છે

– જો અમે આકરા પગલાના આદેશ જારી ના કર્યા તો સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે : સુપ્રીમ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે ડિજિટલ એરેસ્ટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પીડિતોને છેતરીને ત્રણ હજાર કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા, જેમાં મુખ્યત્વે સિનિયર સિટિઝનને વધુ ટાર્ગેટ કરવામાં આવ્યા. આ બધુ જ ડિજિટલ એરેસ્ટ દ્વારા કરવામાં આવ્યું.  આ સાથે જ સુપ્રીમ કોર્ટે ડિજિટલ એરેસ્ટ દ્વારા લોકોને પરેશાન કરનારા આરોપીઓ સામે આક્રામક વલણ અપનાવવા સરકારને કહ્યું છે.  

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે આપણા દેશમાં પીડિતો પાસેથી ૩૦૦૦ કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા જે અત્યંત ચિંતાજનક બાબત છે. જો આ પ્રકારની ઘટનાઓ ટાળવામાં આવતી રહી અને કડક કાર્યવાહી માટે આકરા આદેશ નહીં આપીએ તો સમસ્યા વધી શકે છે. 

સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે સૌથી ખતરનાક વાત એ છે કે મોટાભાગના પીડિતો વૃદ્ધ વયના છે. ગૃહ મંત્રાલયમાં એક સ્પેશિયલ યુનિટ છે જે આ પ્રકારની ફરિયાદોની તપાસ કરે છે. તેમણે વિસ્તૃત રિપોર્ટ ફાઇલ કરવા માટે વધુ સમયની માગણી કરી હતી. 

મામલા પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓનો સામનો કરવા માટે ડોમેન એક્સપર્ટ્સની જરૂર પડી શકે છે. આ એક બહુ જ મોટો પડકાર છે. ચોંકાવનારુ છે, અમને એ નથી ખ્યાલ કે અન્ય દેશોમાં શું થઇ રહ્યું છે, નાણાકીય અને ટેક્નીકલ પિલર કેવી રીતે કામ કરે છે તે નથી ખ્યાલ પરંતુ તેની ક્ષમતા વધારવાની જરૂર છે. જો આકરા આદેશ જારી ના કર્યા તો સમસ્યા વધી શકે છે.

 આ મુદ્દે યોગ્ય દિશામાં કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવશે. હવે આ મામલે ૧૦મી નવેમ્બરના રોજ વધુ સુનાવણી કરાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…
INDIA

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…

April 1, 2026
ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …
INDIA

ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …

April 1, 2026
Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
Next Post
મેગા સ્વચ્છતા ડ્રાઇવ :ગંદકી કરવા બદલ ૧૨૦ વ્યક્તિને દંડ કરાયો | Mega cleanliness drive: 120 people fi…

મેગા સ્વચ્છતા ડ્રાઇવ :ગંદકી કરવા બદલ ૧૨૦ વ્યક્તિને દંડ કરાયો | Mega cleanliness drive: 120 people fi...

જયપુરમાં ડમ્પરની 17 વાહનોને ટક્કર : 50ને કચડયા, 19નાં મોત | Dumper hits 17 vehicles in Jaipur: 50 cr…

જયપુરમાં ડમ્પરની 17 વાહનોને ટક્કર : 50ને કચડયા, 19નાં મોત | Dumper hits 17 vehicles in Jaipur: 50 cr...

દારૃ પીધેલા કાર ચાલકે ટેમ્પોને અડફેટે લીધો ઃ પરિવારના પાંચ સભ્યો ઘાયલ | Drunk car driver hits tempo …

દારૃ પીધેલા કાર ચાલકે ટેમ્પોને અડફેટે લીધો ઃ પરિવારના પાંચ સભ્યો ઘાયલ | Drunk car driver hits tempo ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં આજે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે | District level Republic Day will…

સુરેન્દ્રનગરમાં આજે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે | District level Republic Day will…

2 months ago
સાવલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આચકાથી ગભરાટ : શાળાના બાળકો પણ ક્લાસરૂમમાંથી બહાર દોડી આવ્યા |…

સાવલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આચકાથી ગભરાટ : શાળાના બાળકો પણ ક્લાસરૂમમાંથી બહાર દોડી આવ્યા |…

7 months ago
જામનગરમાં નુરી ચોકડી પાસે ભેળની રેકડી ચલાવતા પિતા-પુત્ર અને ભાઈ-ભાભી સહિત 4 વ્યક્તિ પર હિચકારો હુમલો…

જામનગરમાં નુરી ચોકડી પાસે ભેળની રેકડી ચલાવતા પિતા-પુત્ર અને ભાઈ-ભાભી સહિત 4 વ્યક્તિ પર હિચકારો હુમલો…

5 months ago
વડિયા ગ્રામ પંચાયતના સદસ્યાનો પતિ દારૂ વેચતા રંગેહાથ ઝડપાયો | Husband of Vadiya Gram Panchayat membe…

વડિયા ગ્રામ પંચાયતના સદસ્યાનો પતિ દારૂ વેચતા રંગેહાથ ઝડપાયો | Husband of Vadiya Gram Panchayat membe…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News