gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડિજિટલ એરેસ્ટથી 100 કરોડ પડાવ્યા આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના 7 ઝડપાયા | 7 arrested from international …

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in INDIA
0 0
0
ડિજિટલ એરેસ્ટથી 100 કરોડ પડાવ્યા આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના 7 ઝડપાયા | 7 arrested from international …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તાઇવાનથી સંચાલિત ગેંગનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો

– હું એટીએસનો ઓફિસર છું, પહલગામ આતંકી હુમલામાં તમારી લિંક હોવાનું કહીને લોકોને ફસાવતા હતા  

નવી દિલ્હી : દેશભરમાં અનેક લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને છેતરનારી આંતરરાષ્ટ્રીય ગેંગનો દિલ્હી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. તાઇવાન સાથે સંકળાયેલી આ આંતરરાષ્ટ્રીય ગેંગ દ્વારા આશરે રૂ. ૧૦૦ કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસે એક તાઇવાનના નાગરિક સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે.  

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ લોકોને ફોન કરીને પોતાની ઓળખ એન્ટી ટેરેરિસ્ટ સ્કોડ એટીએસ અને અન્ય સુરક્ષા એજન્સીના અધિકારીઓ તરીકે આપતી હતી. બાદમાં જેને ફોન કર્યો હોય તેમને આતંકી ઘટનાઓ સાથે જોડી દઇને તેમનામાં એક ભય ઉભો કરવામાં આવતો હતો. નિર્દોષ નાગરિકોને પહલગામ અને દિલ્હી વિસ્ફોટના આરોપી બતાવવામાં આવતા હતા. આ ગેંગ લોકોને જણાવતી હતી કે તેમની સામે ધરપકડ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે, ટૂંક સમયમાં તેમના બેંક ખાતાને ફ્રીઝ કરી દેવામાં આવશે. બાદમાં તેમને જણાવતા કે તેઓ હવે વીડિયો અથવા ઓડિયો સર્વેલંસમાં છે. જેને ડિજિટલ એરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બાદમાં પોતાની નિર્દોષતાને સાબિત કરવા માટે બેંકમાં નાણા ટ્રાન્સફર કરાવતા હતા. આ ગેંગને વિદેશથી ઓપરેટ કરવામાં આવતી હતી પરંતુ તેઓ ફોન ભારતીય નંબર પરથી કરતા હોય તે પ્રકારની સિસ્ટમ ગોઠવી હતી. આ સિન્ડિકેટ સિમ બોક્સ સિસ્ટમનો ઉપયોગ કરતી હતી. ટેલિકોમ નેટવર્કને જ બાયપાસ કરીને આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલ તરીકે દર્શાવાતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ અગાઉ કમ્બોડિયા સ્થિત સ્કેમ સેન્ટર્સ પર પણ કામ કરી ચુક્યા છે. જેને પાકિસ્તાની હેન્ડલર દ્વારા ફન્ડ પુરુ પાડવામાં આવતું હતું.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…
INDIA

ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…

March 27, 2026
પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…
INDIA

પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…

March 27, 2026
Next Post
વીજ વાયરમાં અટવાયેલા પતંગને કાઢવા જતા ઇલેક્ટ્રીક કરંટથી 14 વર્ષીય કિશોરનું મોત | 14 year old boy die…

વીજ વાયરમાં અટવાયેલા પતંગને કાઢવા જતા ઇલેક્ટ્રીક કરંટથી 14 વર્ષીય કિશોરનું મોત | 14 year old boy die...

ઉત્તર ભારત થીજ્યું : કાશ્મીરના શોપિયામાં -8.9 ડિગ્રી, જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢમાં -2 ડિગ્રી | Nort…

ઉત્તર ભારત થીજ્યું : કાશ્મીરના શોપિયામાં -8.9 ડિગ્રી, જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢમાં -2 ડિગ્રી | Nort...

ઝાલાવાડમાં હાડ થીજવતી ઠંડી : સિઝનમાં પ્રથમ વખત 9 ડિગ્રી તાપમાન | Bone chilling cold in Jhalawar: Tem…

ઝાલાવાડમાં હાડ થીજવતી ઠંડી : સિઝનમાં પ્રથમ વખત 9 ડિગ્રી તાપમાન | Bone chilling cold in Jhalawar: Tem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પ…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પ…

8 months ago
કર્ણાટકમાં મુસ્લિમોને અનામત મુદ્દે સંસદમાં ભારે હોબાળો, કાર્યવાહી સ્થગિત | Huge uproar in Parliament…

કર્ણાટકમાં મુસ્લિમોને અનામત મુદ્દે સંસદમાં ભારે હોબાળો, કાર્યવાહી સ્થગિત | Huge uproar in Parliament…

1 year ago
F&O માં  ફરી આકરાં પગલાં ભરવાની સેબીની હિલચાલ

F&O માં ફરી આકરાં પગલાં ભરવાની સેબીની હિલચાલ

11 months ago
દસલાણા કાનપુરની સીમમાં યુવાને ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું | A young man ended his life by swa…

દસલાણા કાનપુરની સીમમાં યુવાને ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું | A young man ended his life by swa…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News