gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડિજિટલ પેમેન્ટ વધતા ભારતમાં ધીમે ધીમે સંકોચાઈ રહેલું ATMનું નેટવર્ક | ATM network in India gradually…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in Business
0 0
0
ડિજિટલ પેમેન્ટ વધતા ભારતમાં ધીમે ધીમે સંકોચાઈ રહેલું ATMનું નેટવર્ક | ATM network in India gradually…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના આંકડા અનુસાર, એક વર્ષમાં દેશમાં લગભગ ૨૦૦૦  એટીએમ ઓછા થઈ ગયા છે. વર્ષ ૨૦૨૩માં દેશભરમાં ૨,૫૫,૦૦૦ એટીએમ હતા, પરંતુ માર્ચ ૨૦૨૪ના અંત સુધીમાં આ સંખ્યા ઘટીને ૨,૫૩,૦૦૦ થઈ ગઈ છે. જાહેર ક્ષેત્રની બેંકોના ઓનસાઇટ અને ઓફસાઇટ બંને એટીએમનો વ્યાપ ઓછો થઈ ગયો છે. ઓનસાઇટ એટીએમ ૨૦૨૩માં ૭૮,૭૭૭ થી ઘટીને ૨૦૨૪માં ૭૭,૦૩૩ થવાની ધારણા છે, જ્યારે ઓફસાઇટ એટીએમ ૫૯,૬૪૬ થી ઘટીને ૫૭,૬૬૧ થવાની ધારણા છે. 

ખાનગી બેંકોએ તેમના ઓનસાઇટ એટીએમની સંખ્યા ૪૧,૪૨૬ થી વધારીને ૪૫,૪૩૮ કરી છે, પરંતુ તેમના ઓફસાઇટ એટીએમ ૩૫,૫૪૯ થી ઘટીને ૩૪,૪૪૬ થયા છે. વિદેશી બેંકોમાં આ સંદર્ભમાં નજીવો ફેરફાર જોવા મળ્યો, જ્યારે સ્મોલ ફાઇનાન્સ બેંકોએ તેમના કુલ એટીએમની સંખ્યા ૨,૮૨૧ થી વધારીને ૩,૦૬૮ કરી છે. 

જ્યાં સુધી પેમેન્ટ બેંકોનો સવાલ છે, તેમણે તેમના બધા એટીએમ બંધ કરી દીધા છે. વ્હાઇટ લેબલ એટીએમની સંખ્યા પણ ૨૦૨૩ માં ૩૫,૭૯૧ થી ઘટીને ૨૦૨૪ માં ૩૪,૬૦૨ થઈ ગઈ છે. આ પ્રકારના એટીએમ મોટાભાગે ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં જોવા મળે છે.

રિયલ એસ્ટેટ ખર્ચ, રોકડ વ્યવસ્થાપન, નિયમિત જાળવણી અને સોફ્ટવેર અપગ્રેડ વગેરે સહિત કુલ સંચાલન ખર્ચમાં વધારો થવાને કારણે એટીએમનું વિસ્તરણ ધીમું પડયું છે. એક વરિષ્ઠ બેંકરે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં ફક્ત એટીએમનો સંચાલન ખર્ચ ઓછામાં ઓછો રૂ. ૪૦,૦૦૦ અને શહેરોમાં રૂ. ૬૦,૦૦૦ સુધીનો છે. જો દૈનિક વ્યવહારનો આંકડો ૧૦૦ સુધી પણ ન પહોંચે, તો તેને ચલાવવા માટે આર્થિક રીતે યોગ્ય નથી.

ડિજિટલ વ્યવહારોના વધતા અવકાશ અને વધતા જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને, મોટાભાગની બેંકો હવે તેમના એટીએમ  નેટવર્કને વિસ્તૃત કરવા માટે ઉત્સુક નથી. ગામડાઓમાં પણ, જ્યાં ડિજિટલ સાક્ષરતા એક સમયે મુખ્ય અવરોધ હતી, હવે સ્માર્ટફોન અને કયુઆર કોડનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. યુપીઆઈને કારણે એટીએમનું મહત્વ ચોક્કસપણે ઘટયું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce…
Business

વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce…

February 14, 2026
જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોને રાહત! હવે મળશે 1st AC કોચ જેવી સફાઈ! | Indian Railways Reform 2026…
Business

જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોને રાહત! હવે મળશે 1st AC કોચ જેવી સફાઈ! | Indian Railways Reform 2026…

February 14, 2026
પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…
Business

પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…

February 14, 2026
Next Post
માઈક્રોફાઈનાન્સ ડિસબર્સમેન્ટસમાં ચોથા ત્રિમાસિકમાં 38 ટકાનો ઘટાડો | Microfinance disbursements fall …

માઈક્રોફાઈનાન્સ ડિસબર્સમેન્ટસમાં ચોથા ત્રિમાસિકમાં 38 ટકાનો ઘટાડો | Microfinance disbursements fall ...

ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટસનો એક્સપાયરી દિવસ મંગળવાર અથવા ગુરૂવાર નક્કી કરી શકાશે : સેબી | Expiration d…

ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટસનો એક્સપાયરી દિવસ મંગળવાર અથવા ગુરૂવાર નક્કી કરી શકાશે : સેબી | Expiration d...

સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો: વૈશ્વિક બજાર તૂટીને ૩૩૦૦ ડોલરની અંદર | Rapid decline in gold and silver: G…

સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો: વૈશ્વિક બજાર તૂટીને ૩૩૦૦ ડોલરની અંદર | Rapid decline in gold and silver: G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, આવતીકાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ | amreli…

અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, આવતીકાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ | amreli…

5 months ago
જામનગરમાં ગોકુલ નગરમાં રહેતા એક બાઈક ચાલક યુવાન અને તેના મિત્ર પર હુમલો: બે સામે ફરિયાદ | Attack on …

જામનગરમાં ગોકુલ નગરમાં રહેતા એક બાઈક ચાલક યુવાન અને તેના મિત્ર પર હુમલો: બે સામે ફરિયાદ | Attack on …

6 months ago
ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે ‘ઓન્કોમાર્ક’ AI ફ્રેમવર્ક વિકસાવ્યું

ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે ‘ઓન્કોમાર્ક’ AI ફ્રેમવર્ક વિકસાવ્યું

2 months ago
અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ વધ્યો, 25થી વધુની અટકાયત | ashoka pillar controversy in kash…

અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ વધ્યો, 25થી વધુની અટકાયત | ashoka pillar controversy in kash…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News