gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડીઆરડીઓની કમાલ: ભારતે ‘સ્ટાર વોર્સ’ જેવા શક્તિશાળી લેસર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું | DRDO Tests La…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in INDIA
0 0
0
ડીઆરડીઓની કમાલ: ભારતે ‘સ્ટાર વોર્સ’ જેવા શક્તિશાળી લેસર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું | DRDO Tests La…
0
VIEWS
Share on FacebookShare on Twitter

DRDO Tests Laser Based Weapon System: ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં ફરી એક વખત કમાલ કરી છે. ભારતે વિમાન, મિસાઈલ અને ડ્રોનને તોડી પાડવા સક્ષમ લેસર આધારિત હથિયાર વિકસાવ્યું છે. આ સાથે ભારત હાઈ-પાવર લેસર હથિયારો ધરાવતા પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. ભારતે કર્નૂલની નેશનલ ઓપન એર રેન્જમાં એમકે-2(એ) લેસર-ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમની ટ્રાયલ સાથે આ સિદ્ધિ મેળવી છે.

સંરક્ષણ ક્ષેત્રે ડીઆરડીઓની વધુ એક કમાલ

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના અધિકારીઓએ આપીલે માહિતી અનુસાર, કર્નૂલની નેશનલ ઓપન રેન્જમાં રવિવારે (13મી એપ્રિલ) એમકે-2(એ) લેસર ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમની ટ્રાયલ કરાઈ હતી. જેણે મિસાઈલ, ડ્રોન અને નાના પ્રોજેક્ટાઈલ્સને તોડી પાડ્યા હતા. એમકે-2(એ) ડીઈડબલ્યુ સિસ્ટમે અનેક ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા અને દુશ્મનના સર્વેલન્સ સેન્સર અને એન્ટેનાને તોડી પાડ્યા, તેમાં વીજળી જેવી ઝડપ, ચોક્સાઈ અને કેટલીક સેકન્ડમાં ટાર્ગેટને તોડી પાડવાની તાકાત છે. આ સફળતાએ ભારતને અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોની વિશેષ ક્લબમાં મૂકી દીઘું છે. આ દેશો હાઈ-પાવર લેસર ડીઈડબલ્યુ ટેક્‌નોલોજી ધરાવે છે.

આ પણ વાંચો: 13500 કરોડના PNB કૌભાંડના આરોપી ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, 2021થી ફરાર હતો

ડીઆરડીઓના ચેરમેન સમીર વી. કામતે કહ્યું કે, ‘અમેરિકા, રશિયા અને ચીન પાસે જ આવી ક્ષમતા છે. ઈઝરાયેલ પણ હજુ આ દિશામાં કામ કરી રહ્યું છે. ભારત દુનિયામાં ચોથો અથવા પાંચમો દેશ છે, જેણે લેસર ટેક્‌નોલોજીથી સજ્જ હથિયાર સિસ્ટમ દર્શાવી છે. ડીઆરડીઓ એવી અનેક ટેક્નોલોજી પર કામ કરી રહી જે આપણને સ્ટાર વોર્સ જેવી ક્ષમતા આપશે. આ તો હજી શરૂઆત છે. અમે હાઈ-એનર્જી માઈક્રોવેવ્સ અને ઈલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ જેવી સિસ્ટમ પર પણ કામ કરીએ છીએ. આ બધી જ હથિયાર સિસ્ટમ આપણને સ્ટાર વોર્સ જેવી ટેકનોલોજી આપશે.’

ડીઆરડીઓની કમાલ: ભારતે 'સ્ટાર વોર્સ' જેવા શક્તિશાળી લેસર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું 2 - image

ડીઆરડીઓની કમાલ: ભારતે 'સ્ટાર વોર્સ' જેવા શક્તિશાળી લેસર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વસ્તી ગણતરીના આંકડા ખાનગી જ રહેશે કોઈ સ્કીમ માટે ઉપયોગમાં નહીં લઈ શકે | Census data will remain priv…
INDIA

વસ્તી ગણતરીના આંકડા ખાનગી જ રહેશે કોઈ સ્કીમ માટે ઉપયોગમાં નહીં લઈ શકે | Census data will remain priv…

March 31, 2026
NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …
INDIA

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …

March 30, 2026
‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…
INDIA

‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…

March 30, 2026
Next Post
મોદી સરકારે જાસૂસી ન કરાવ્યાના દાવાઓનો ફૂગ્ગો ફૂટ્યો, પેગાસસ મુદ્દે ખુલાસા બાદ દેશની સુપ્રીમ કોર્ટ પ…

મોદી સરકારે જાસૂસી ન કરાવ્યાના દાવાઓનો ફૂગ્ગો ફૂટ્યો, પેગાસસ મુદ્દે ખુલાસા બાદ દેશની સુપ્રીમ કોર્ટ પ...

13500 કરોડના PNB કૌભાંડના આરોપી ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, 2021થી ફરાર હતો | pnb scam…

13500 કરોડના PNB કૌભાંડના આરોપી ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, 2021થી ફરાર હતો | pnb scam...

ભાડાની લાલચમાં 15 લાખની કાર ગુમાવવાનો વારો આવ્યો, 4500 રૂપિયા ભાડે આપેલી કારનું GPS બંધ કરી ભેજાબાજ …

ભાડાની લાલચમાં 15 લાખની કાર ગુમાવવાનો વારો આવ્યો, 4500 રૂપિયા ભાડે આપેલી કારનું GPS બંધ કરી ભેજાબાજ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોણ છે તિરુચિ શિવા? જેમને NDAના રાધાકૃષ્ણન વિરુદ્ધ ઉમેદવાર બનાવી શકે છે I.N.D.I.A. ગઠબંધન | Who Is T…

કોણ છે તિરુચિ શિવા? જેમને NDAના રાધાકૃષ્ણન વિરુદ્ધ ઉમેદવાર બનાવી શકે છે I.N.D.I.A. ગઠબંધન | Who Is T…

7 months ago
રેલવેમાં મોટી ભરતીની જાહેરાત: 10 પાસ યુવાઓને તક, 22 હજાર જગ્યાઓ પર વેકેન્સી, જાણો કેટલી મળશે સેલેરી …

રેલવેમાં મોટી ભરતીની જાહેરાત: 10 પાસ યુવાઓને તક, 22 હજાર જગ્યાઓ પર વેકેન્સી, જાણો કેટલી મળશે સેલેરી …

3 months ago
ગુજરાતમાં કોંગ્રેસના વોટર્સના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરવાનું કાવતરું: રાહુલ ગાંધીનો આરોપ | Rahul G…

ગુજરાતમાં કોંગ્રેસના વોટર્સના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરવાનું કાવતરું: રાહુલ ગાંધીનો આરોપ | Rahul G…

2 months ago
ચંડોળા તળાવ પછી દક્ષિણ ઝોનમાં આવેલા ઈસનપુર તળાવમાં ૯૨૫ કાચા-પાકા રહેણાંક મેગા ડિમોલીશનમાં તોડાયા | A…

ચંડોળા તળાવ પછી દક્ષિણ ઝોનમાં આવેલા ઈસનપુર તળાવમાં ૯૨૫ કાચા-પાકા રહેણાંક મેગા ડિમોલીશનમાં તોડાયા | A…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News