gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડીજે વગાડી ધ્વનિ પ્રદૂષણ, સાડા દસ લાખના સ્પીકર, ઇન્સ્ટુમેન્ટ જપ્ત | DJ a köl a efisi limengaüen ngin…

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
ડીજે વગાડી ધ્વનિ પ્રદૂષણ, સાડા દસ લાખના સ્પીકર, ઇન્સ્ટુમેન્ટ જપ્ત | DJ a köl a efisi limengaüen ngin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

શાહીબાગમાં લગ્નના વરઘોડામાં પોલીસ રંગમાં ભંગ પાડયોે હતો. જેમાં  જાહેર રસ્તા ઉપર ઉંચા અવાજે ડી.જે વગાડીને હવામાં ધ્વનિ પ્રદૂષણ  ફેલવવા બદલ પોલીસે રૃા. ૧૦ .૫૦ લાખના લાઉડ સ્પીકર સહિતના ઇન્સ્ટુમેન્ટ કબજે કર્યા હતા. પોલીસે ડેસીબલ મીટરથી ચેક કરતા રહેણાંક વિસ્તારમાં ઉંચા અવાજે વગાડીને ધ્વનિ પ્રદૂષણ કરતા હતા. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ડીજે માલિક સામે ગુનો નીંેધીને વધુ તપાસ હાથ ધરી છે.

ડેસીબલ મીટરથી ચેક કરીને રહેણાંક વિસ્તારમાં વગાડતા પોલીસે ડી.જે.સાઉન્ડ માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ મહેન્દ્રસિંહે મેઘાણીનગરમાં રહેતા ડી.જે માલિક સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોલીસકર્મીઓ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે વિઠ્ઠલનગર ચાર રસ્તા પાસે એક આઇસર ટ્રકમાં ડીજે જોરજોરથી વાગતું હતું  જેથી પોલીસે તેને રોકીને ડેસીબલ મીટરથી ચેક કરતા મોટા અવાજે ડીજે વગાડતા હોવાનું સામે આવ્યું હતું.

 જેમાં ડી.જે ઉંચા અવાજે ડીજે વગાડીને ધ્વનિ પ્રદૂષણ કરતો હતો. જેથી શાહીબાગ પોલીસે પોલીસ કમિશનરના જાહેરનામાં ભંગ બદલનો ગુનો નોંધીને આઠ લાઉડ સ્પીકર સહિત કુલ રૃા. ૧૦.૫૦ લાખ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ ગુમાવ્યા | Ahmedabad Cr…
GUJARAT

February 19, 2026
GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ | …

છેલ્લા પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકાને પેઈડ એફ.એસ.આઈ.માં 4068 કરોડની આવક | Surat Municipal Corporat…

Next Post
બે કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપીને પાંચ વર્ષની સખત કેદ | Accused caught with two kilos of m…

બે કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપીને પાંચ વર્ષની સખત કેદ | Accused caught with two kilos of m...

ખંડણીખોર ભરત રબારી અને ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been registered against extort…

ખંડણીખોર ભરત રબારી અને ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been registered against extort...

બોમ્બની ધમકીથી કુવૈત-દિલ્હી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેકેજ આપતાં પહેલાં IMFની પાક. સમક્ષ 11 શરતો : ભારત સાથે તંગદિલી ઘટાડવા તાકીદ | IMF has 11 conditions…

9 months ago
ભારતનો પાક. નાગરિકોને દેશ છોડવા આદેશ, જી-20ના રાજદૂતો સાથે બેઠક | India orders Pakistani citizens to…

10 months ago
મોટાભાગની સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાનું હજી શરુ થયું નથી | schools have not started teaching of bha…

6 months ago
ગંભીરા બ્રિજ પર 27 દિવસથી ફસાયેલી ટેન્કરને સુરક્ષિત બહાર કઢાઈ, એર લિફ્ટિંગ રોલર બેગની લેવાઈ મદદ | Ga…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News