gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું એ દેશના અર્થતંત્ર માટે સારી બાબત છે’, નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષનુ…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in Business
0 0
0
‘ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું એ દેશના અર્થતંત્ર માટે સારી બાબત છે’, નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષનુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Former Niti Aayog Vice Chairman Rajiv Kumar Statement: નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ રાજીવ કુમારે મંગળવારે જણાવ્યું કે ડૉલર જેવા વિશ્વના મુખ્ય ચલણ સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું અર્થતંત્ર માટે સારું છે કારણ કે તે વિદેશી હૂંડિયામણની આવકમાં વધારો અને રોજગારીનું સર્જન કરે છે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે રૂપિયો ડૉલર સામે ઐતિહાસિક સ્તરે નબળો પડ્યો અને ₹90.41 પ્રતિ ડૉલર સુધી તૂટ્યો હતો. જોકે, ગુરુવારે રૂપિયો ડૉલર સામે 19 પૈસાની તેજી સાથે 89.96 રૂપિયા પ્રતિ ડૉલર પર બંધ થયો.

તેમણે x પર લખ્યું કે, ‘મુખ્ય વૈશ્વિક ચલણની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય ઘટવાને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હકીકતમાં અર્થતંત્ર માટે તે સારું છે કારણ કે તેનાથી ભારતમાં શ્રમ-સઘન નિકાસને પ્રોત્સાહન મળે છે, વિદેશી ચલણ આવક વધે છે અને રોજગારીના અવસર સર્જાય છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડા અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ મુદ્દે હવે લોકોની વિચારસરણીમાં ફેરફાર થવો જોઈએ, જે દેશ માટે હાનિકારક છે.’ 

આ પણ વાંચો: ડૉલર સામે રૂપિયાનું સતત ધોવાણ, ભારતીય કરન્સી 90.41ની નવી ઐતિહાસિક નીચલી સપાટીએ

'ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું એ દેશના અર્થતંત્ર માટે સારી બાબત છે', નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષનું નિવેદન 2 - image

રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ‘હવે સમય આવી ગયો છે કે કહેવાતા ‘મજબૂત રૂપિયા’ને આર્થિક મજબૂતાઈના પ્રતીક તરીકે જોવામાં આવે. માચો રૂપી સિન્ડ્રોમને તાત્કાલિક છોડી દેવો જોઈએ.’

આ પણ વાંચો: સાનુકૂળ પરિબળોના ટેકા સાથે બિટકોઈન ફરી 94000 ડૉલરની નજીક પહોંચ્યા

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

March 29, 2026
યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war
Business

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

March 29, 2026
વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …
Business

વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …

March 29, 2026
Next Post
પ્રમુખ પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી કરી | Presiden…

પ્રમુખ પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી કરી | Presiden...

પ્રમુખ પુતિનની ભારત યાત્રાનો પ્રારંભ સંરક્ષણ અને વ્યાપાર કાર્યસૂચીના કેન્દ્રમાં | President Putin’s …

પ્રમુખ પુતિનની ભારત યાત્રાનો પ્રારંભ સંરક્ષણ અને વ્યાપાર કાર્યસૂચીના કેન્દ્રમાં | President Putin's ...

હવામાન વિભાગમાં ભરતી, 1.20 લાખથી વધુ પગાર, જાણો કઈ તારીખ સુધી કરી શકશો અરજી | IMD Recruitment 2025 f…

હવામાન વિભાગમાં ભરતી, 1.20 લાખથી વધુ પગાર, જાણો કઈ તારીખ સુધી કરી શકશો અરજી | IMD Recruitment 2025 f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખનીજની ગેરકાયદે હેરાફેરી કરતા સાત ડમ્પર સહિત ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Seven dumpers including goo…

ખનીજની ગેરકાયદે હેરાફેરી કરતા સાત ડમ્પર સહિત ૩.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Seven dumpers including goo…

8 months ago
સુરેન્દ્રનગરના પાટડી-ફૂલકી રોડ પર અકસ્માત, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં યુવકનું મોત, પત્નીને ગંભ…

સુરેન્દ્રનગરના પાટડી-ફૂલકી રોડ પર અકસ્માત, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં યુવકનું મોત, પત્નીને ગંભ…

2 months ago
સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું, બે આરોપીની ધરપકડ | Surat Cri…

સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું, બે આરોપીની ધરપકડ | Surat Cri…

2 months ago
પગાર ઓછો પડતા એમેઝોનના ડીલીવરી બોયે લાખોના મોબાઇલ ચોર્યા | khadia police nabbed amazon delivary boy …

પગાર ઓછો પડતા એમેઝોનના ડીલીવરી બોયે લાખોના મોબાઇલ ચોર્યા | khadia police nabbed amazon delivary boy …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News