gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડૉલર સામે રૂપિયો તૂટી ચાર મહિનાના તળિયે: વૈશ્વિક ઈન્ડેક્સ 99 પાર કરી ગયો | Rupee falls to four month…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in Business
0 0
0
ડૉલર સામે રૂપિયો તૂટી ચાર મહિનાના તળિયે: વૈશ્વિક ઈન્ડેક્સ 99 પાર કરી ગયો | Rupee falls to four month…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં ડોલરના ભાવ ઉંચામાં રૂ.૮૭ નજીક  પહોંચી ગયા હતા તથા ડોલર સામે રૂપિયો વધુ તૂટયો હતો. શેરબજારમાં ફરી તેજી આવવા છતાં કરન્સી બજારમાં રૂપિયામાં ધોવાણ ચાલુ રહેતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.

ડોલરના ભાવ રૂ.૮૬.૬૭ વાળા આજે સવારે રૂ.૮૬.૮૪ ખુલી ઉંચામાં ભાવરૂ.૮૬.૯૩ સુધી ઉછળ્યા હતા.જોકે ત્યારબાદ ડોલરના ભાવ ઘટી નીચામાં રૂ.૮૬.૭૭ થયા પછી છેલ્લે બંધ ભાવ રૂ.૮૬.૭૭ થયા પછી છેલ્લે બંધ ભાવ રૂ.૮૬.૮૧  રહ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ આજે વધુ ૧૪ પૈસા વધતાં ડોલર સામે રૂપિયો વધુ ૦.૧૬ ટકા તૂટયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ડોલર સામે રૂપિયો આજે ઘટી ચાર મહિનાના તળિયે ઉતર્યો હતો.

વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ  સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે વધુ ૦.૧૨ ટકા વધ્યો હતો. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ નીચામાં ૯૮.૫૮ તથા ઉંચામાં ૯૯.૦૫ થઈ ૯૮.૭૫ રહ્યાના નિર્દેશો હતા.

રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૩ પૈસા ઘટયા હતા. પાઉન્ડના ભાવ ઘટી નીચામાં રૂ.૧૧૬ની અંદર ઉતરી રૂ.૧૧૫.૭૦ થઈ છેલ્લે બંઘ ભાવ રૂ.૧૧૫.૯૨ રહ્યા હતા.  યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે આજે ૬૧ પૈસા તૂટી ભાવ રૂ.૧૦૧ની૪ અંદર ઉતરી નીચામાં ભાવ રૂ.૧૦૦.૧૮ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૦.૫૦ રહ્યા હતા.

અમેરિકા તથા યુરોપ વચ્ચે થયેલા વેપાર કરાર પછી વિશ્વ બજારમાં ડોલર સામે યુરોના ભાવ ઝડપી તૂટી જતાં  તેની અસર યુરોપીયન કરન્સીના ભાવ પર દેખાઈ હતી. રૂપિયા સામે આજે જાપાનની કરન્સીના ભાવ રૂપિયા સામે ૦.૨૨ ટકા ઉંચકાયા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ
Business

March 26, 2026
અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…

ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…

Next Post
ભાવનગર જિલ્લામાં દર બે દિવસે આગનો એક બનાવ | One fire incident every two days in Bhavnagar district

ઈક્વિટી સ્કીમોમાં રોકાણકારોનો રસ ઘટયો : યુનિક ઈન્વેસ્ટર્સ માત્ર 5% વધ્યા | Investor interest in equi…

ઈક્વિટી સ્કીમોમાં રોકાણકારોનો રસ ઘટયો : યુનિક ઈન્વેસ્ટર્સ માત્ર 5% વધ્યા | Investor interest in equi...

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ફ્લાય ઓવરબ્રિજમાં તિરાડો | Cracks in flyover bridge near Ra…

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ફ્લાય ઓવરબ્રિજમાં તિરાડો | Cracks in flyover bridge near Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સરદાર બાગ સ્વિમિંગ પૂલ દસેક દિવસમાં ચાલુ થઈ જશે | Sardar Baug swimming pool in Vadodara wi…

12 months ago
રૂા. 38 લાખનો વીમો પકવવાના ચકચારી કૌભાંડમાં ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટરની જામીન અરજી નામંજૂર | Physiother…

6 months ago
કરમસદ આણંદ મનપાએ 3 કરોડના ખર્ચે ગજરાજ ફાયર ફાઈટર ખરીદ્યું | Karamsad Anand Municipal Corporation pur…

4 months ago
આણંદ-સોજીત્રા રોડ પર આવેલા ‘સ્વયં શેફાયર’ કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ | 57 shops of Swayam Shefair c…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News