gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડ્રગ્સ કેસમાં દિગ્ગજ એક્ટ્રેસના ભાઈ વિરૂદ્ધ ફરિયાદ, ફરાર આરોપીને શોધવા પોલીસે ટીમ બનાવી | Hyderabad …

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in INDIA
0 0
0
ડ્રગ્સ કેસમાં દિગ્ગજ એક્ટ્રેસના ભાઈ વિરૂદ્ધ ફરિયાદ, ફરાર આરોપીને શોધવા પોલીસે ટીમ બનાવી | Hyderabad …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hyderabad Police to Arrest Rakul Preet Singh’s Brother | બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહનો ભાઇ અમન પ્રીત સિંહ જે તેલુગુ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. તેને હૈદરાબાદ પોલીસ દ્વારા એક હાઇ-પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં આરોપી બનાવાયો છે. અમન હાલ ફરાર છે, જેને શોધવા અને ધરપકડ કરવા માટે હૈદરાબાદ પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમો બનાવાઇ છે. 

શું છે સમગ્ર ઘટના?

પોલીસના જણાવ્યા મુજબ, હૈદરાબાદના મસાબ ટેન્ક વિસ્તારમાં એક સ્પેશિયલ ઓપરેશન દરમિયાન કોકેઇન અને MDMA ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. માદક પદાર્થો રાખવા અને વેચવાના આરોપમાં બે આરોપીઓની ધરપકડ પણ કરાઇ હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ નાઇજીરિયાના સપ્લાયર વિશે માહિતી આપી હતી. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરીને આફ્રિકાના 2 નાગરિકોની ધરપકડ કરી હતી. જે પછી આગળની પૂછપરછમાં અમન પ્રીતનો નામ સામે આવ્યો હતો. 

આફ્રિકાથી ડ્રગ્સની હેરફેર

પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, ડ્રગ્સ આફ્રિકન કેરિયર દ્વારા હૈદરાબાદમાં ડિલિવર કરાતું હતું. ધરપકડ કરાયેલા આફ્રિકન નાગરિકોની પૂછપરછ દરમિયાન ચાર ડ્રગ્સ કન્ઝ્યુમરના નામનો ખુલાસો થયો હતો, જેમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહનો ભાઇ અમન પ્રીત પણ સામેલ હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અમનનું નામ પહેલા પણ પોલીસ દ્વારા નોંધાયેલા કથિત ડ્રગ્સ કેસમાં સામેલ હતું. 

ધરપકડ માટે સ્પેશિયલ ટીમનું ગઠન

હૈદરાબાદ પોલીસે આ અંગે વધુમાં જણાવ્યું કે, ‘પૂછપરછ દરમિયાન થયેલી સ્પષ્ટતાના આધારે અમન પ્રીત સિંહની ઓળખ આ મામલે ડ્રગ્સ કન્ઝ્યુમર તરીકે થઇ છે. હાલ તે ફરાર છે અને તેની શોધખોળ અને ધરપકડ કરવા માટે ઘણી ટીમો બનાવાઇ છે. મુખ્ય સપ્લાયર અને ડ્રગ નેટવર્કમાં સામેલ અન્ય લોકોની ઓળખ કરવા માટે આગળની તપાસ ચાલુ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
INDIA

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

March 26, 2026
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…
INDIA

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

March 26, 2026
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…
INDIA

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

March 26, 2026
Next Post
કાકા-ભત્રીજા આવ્યા સાથે! ‘શરદ પવારની સાથે મળીને ચૂંટણી લડીશું’ અજિત પવારની મોટી જાહેરાત | BMC Electi…

કાકા-ભત્રીજા આવ્યા સાથે! 'શરદ પવારની સાથે મળીને ચૂંટણી લડીશું' અજિત પવારની મોટી જાહેરાત | BMC Electi...

માંજલપુરની ઘટનામાં એફ.એસ.એલ. ની ટીમે સ્થળ પર જઇને તપાસ કરી | In the Manjalpur incident the FSL team …

માંજલપુરની ઘટનામાં એફ.એસ.એલ. ની ટીમે સ્થળ પર જઇને તપાસ કરી | In the Manjalpur incident the FSL team ...

૫૭ વર્ષની મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો | Body of 57 year old woman found in decomposed cond…

૫૭ વર્ષની મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો | Body of 57 year old woman found in decomposed cond...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદલોડિયામાં વ્યાજખોરે એક બાકી હપ્તા માટે 9.20 લાખની પેનલ્ટી માગી, ત્રાસથી કંટાળી યુવકે જીવન ટુંકાવ…

ચાંદલોડિયામાં વ્યાજખોરે એક બાકી હપ્તા માટે 9.20 લાખની પેનલ્ટી માગી, ત્રાસથી કંટાળી યુવકે જીવન ટુંકાવ…

7 months ago
નવાગામની સીમમાં જમીનનો બનાવટી દસ્તાવેજ કરતા ફરિયાદ | Complaint against forged land documents in the …

નવાગામની સીમમાં જમીનનો બનાવટી દસ્તાવેજ કરતા ફરિયાદ | Complaint against forged land documents in the …

11 months ago
ઈંધણની અછતને ધ્યાનમાં રાખી ઈથેનોલ બ્લેન્ડિંગની માત્રા વધારવા માટે માંગ | Demand to increase ethanol …

ઈંધણની અછતને ધ્યાનમાં રાખી ઈથેનોલ બ્લેન્ડિંગની માત્રા વધારવા માટે માંગ | Demand to increase ethanol …

2 weeks ago
‘માફી માગો અને કન્ટેન્ટ ડિલીટ કરો…’, ફિલ્મ ‘ધુરંધર’ને લઈને ગુજરાતમાં બલોચ સમુદાય મેદાને, સંજય દત્ત…

‘માફી માગો અને કન્ટેન્ટ ડિલીટ કરો…’, ફિલ્મ ‘ધુરંધર’ને લઈને ગુજરાતમાં બલોચ સમુદાય મેદાને, સંજય દત્ત…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News