gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમને ભારતના ટેલેન્ટેડ લોકોની જરૂર, જો રોક્યા તો… US-યુરોપને જયશંકરની ચેતવણી | Jaishankar Warns Wes…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in INDIA
0 0
0
તમને ભારતના ટેલેન્ટેડ લોકોની જરૂર, જો રોક્યા તો… US-યુરોપને જયશંકરની ચેતવણી | Jaishankar Warns Wes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jaishankar Warns West: Blocking Global Talent Will Hurt You, Not India | વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે ઈન્ડિયા વર્લ્ડ એન્યુઅલ કોન્ક્લેવમાં પશ્ચિમી દેશોમાં કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ બહાર આવતા ટેલેન્ટ સામે દીવાલ ઊભી કરશે તો છેવટે નુકસાન તો તેમનું જ થવાનું. 

સ્કિલ્ડ વર્કફોર્સની જરૂર તમને છે: જયશંકનો પશ્ચિમી દેશોને સંદેશો 

જયશંકરે કહ્યું કે પોતાની નીતિઓનું ઠીકરું બીજા પર ન ફોડશો. પશ્ચિમના દેશોમાં જે આર્થિક સમસ્યા છે તે પ્રવાસીઓના કારણે નથી. જો અમેરિકા અને યુરોપમાં નોકરીની સમસ્યા હોય તો તેની પાછળનું કારણ તેમની જ નીતિઓ છે. તેમણે જ જાણી જોઈને તેમના બિઝનેસ બહારના દેશોમાં જવા દીધા. જો તમે ટેલેન્ટના પ્રવાહ સામે દીવાલ ઊભી કરશો અંતે નુકસાન તમારું જ થશે. અમને તમારી દયાની જરૂર નથી, તમને ભારતના સ્કિલ્ડ વર્કફોર્સની જરૂર છે. 

તેમણે વધુમાં કહ્યું કે વૈશ્વિકીકરણ પર ચર્ચા મોટા ભાગે વેપારના સંદર્ભમાં થતી હોય છે પણ તેમાં વર્કફોર્સનું પણ એટલું જ મહત્ત્વ છે. 

ફસાયેલા ભારતીયોને પાછા લાવવા અંગે મોટું નિવેદન 

વિદેશમંત્રીએ કહ્યું કે, ભારતના વર્કર્સ દુનિયાના વિવિધ દેશોમાં પહોંચી રહ્યા છે. જો કોઈ સંઘર્ષગ્રસ્ત દેશોમાં ફસાઈ જાય તો તાત્કાલિક તેમની મદદ માટે કામ કરાય છે. જ્યારે ક્યાંક સંઘર્ષ થાય તો અમે તટસ્થ ન રહી શકીએ. છેલ્લા ત્રણ વર્ષમાં અમે અલગ અલગ વિસ્તારોથી 28 હજાર ભારતીયોને બચાવીને પાછા લાવ્યા છીએ. એક અંદાજ અનુસાર આશરે 20 લાખ ભારતીયો હાલ ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સમાં કામ કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
સ્માર્ટફોન, પેટ્રોલ, લેપટોપ… બધુ જ મોંઘું થઈ જશે? ડૉલર સામે રૂપિયો ગગડતા વધ્યું ટેન્શન | Rupee Plu…

સ્માર્ટફોન, પેટ્રોલ, લેપટોપ... બધુ જ મોંઘું થઈ જશે? ડૉલર સામે રૂપિયો ગગડતા વધ્યું ટેન્શન | Rupee Plu...

દાહોદમાં શ્વાનનો આતંક! ઘરમાં ઘૂસી સૂતેલાં લોકો પર હુમલો કર્યો, 22 ગ્રામજનો ઈજાગ્રસ્ત | A rabid dog b…

દાહોદમાં શ્વાનનો આતંક! ઘરમાં ઘૂસી સૂતેલાં લોકો પર હુમલો કર્યો, 22 ગ્રામજનો ઈજાગ્રસ્ત | A rabid dog b...

અમદાવાદમાં BU પરમિશન વગર ચાલતા હોસ્પિટલો-શાળાઓ સહિતના 28 એકમો સીલ, AMCની કાર્યવાહી | without BU perm…

અમદાવાદમાં BU પરમિશન વગર ચાલતા હોસ્પિટલો-શાળાઓ સહિતના 28 એકમો સીલ, AMCની કાર્યવાહી | without BU perm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પગપાળા ચાલીને જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડને બાઈકના ચાલકે હડફેટેમાં લેતા ગંભીર ઇજા | Security…

જામનગરમાં પગપાળા ચાલીને જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડને બાઈકના ચાલકે હડફેટેમાં લેતા ગંભીર ઇજા | Security…

4 months ago
‘યુપીમાં 2027ની ચૂંટણી ‘INDIA’ ગઠબંધન સાથે લડીશું’, અખિલેશ યાદવની મોટી જાહેરાત

‘યુપીમાં 2027ની ચૂંટણી ‘INDIA’ ગઠબંધન સાથે લડીશું’, અખિલેશ યાદવની મોટી જાહેરાત

10 months ago
ભાજપ સાંસદ નિશિકાંત અને મનોજ તિવારી વિરૂદ્ધ FIR, બાબા વૈદ્યનાથ મંદિરના ગર્ભગૃહમાં કર્યો હતો જબરદસ્તી…

ભાજપ સાંસદ નિશિકાંત અને મનોજ તિવારી વિરૂદ્ધ FIR, બાબા વૈદ્યનાથ મંદિરના ગર્ભગૃહમાં કર્યો હતો જબરદસ્તી…

6 months ago
મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin…

મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News