gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તહેવારની સિઝનમાં મોંઘવારીનો ઝટકો, કોમર્શિયલ LPG સિલિન્ડર મોંઘું થયું, જાણો લેટેસ્ટ કિંમત | LPG cylin…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in INDIA
0 0
0
તહેવારની સિઝનમાં મોંઘવારીનો ઝટકો, કોમર્શિયલ LPG સિલિન્ડર મોંઘું થયું, જાણો લેટેસ્ટ કિંમત | LPG cylin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LPG Price : ઓક્ટોબર 2025 શરૂ થઈ ગયો છે અને તેમાં ઘણા મોટા ફેરફારો થયા છે . મહિનાના પહેલા દિવસે જ લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. દેશભરમાં LPG સિલિન્ડરના ભાવમાં ₹16 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હીથી મુંબઈ અને કોલકાતાથી ચેન્નાઈ સુધી LPGના ભાવમાં વધારો કર્યો છે. જો કે, આ વધારો 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે, જ્યારે 14 કિલોગ્રામના ઘરેલુ રાંધણ LPG સિલિન્ડરના ભાવ યથાવત્ જ રખાયા છે. 

જાણો મોટા શહેરોમાં ભાવમાં કેટલો વધારો? 

IOCL ની વેબસાઇટ પર અપડેટેડ LPG સિલિન્ડરના ભાવને ધ્યાને લેતા રાજધાની દિલ્હીમાં સિલિન્ડરના ભાવમાં 15 રૂ.નો વધારો થયો છે. આ ફેરફાર બાદ 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત હવે પહેલાના 1580ને બદલે 1595 રૂ. થશે. જ્યારે કોલકાતામાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1,684 થી વધીને 1,700 રૂ. થઈ ગઈ છે.

આજથી નવા ભાવ અમલી 

અન્ય મહાનગરોની વાત કરીએ તો 19 કિલોગ્રામનું સિલિન્ડર જે પહેલા મુંબઈમાં 1531માં મળતું હતું હવે તેની કિંમત 1547 રૂ. છે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1738 થી વધારીને 1754 રૂ. કરવામાં આવી છે. દિલ્હી ઉપરાંત, ત્રણેય શહેરોમાં કિંમતમાં 16નો વધારો કરવામાં આવ્યો છે. આ નવી કિંમતો 1 ઓક્ટોબર,2025 થી અમલમાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત, રસ્તામાં ફસાયા ટુરિસ્ટ | Zoji La …
INDIA

March 28, 2026
દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…

ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

Next Post
ધ્રાંગધ્રાના 135 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં બેસીને ગરબા ગાવાની પરંપરા | tradition of sit…

ધ્રાંગધ્રાના 135 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં બેસીને ગરબા ગાવાની પરંપરા | tradition of sit...

ટેરિફના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકના આજના નિર્ણય પર બજારની નજર | Market eyes today’s decision of…

ટેરિફના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકના આજના નિર્ણય પર બજારની નજર | Market eyes today's decision of...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સુરેન્દ્રનગરના વેપારી પાસેથી તેલના ડબ્બા ખરીદી કડીની પેઢીએ 2.94 કરોડનો ચૂનો લગાડયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

2 weeks ago
બગોદરા હાઈવે પર ખુલ્લી ગટર ન દેખાતા ટ્રક પલટી મારી ગયો | Truck overturns after missing open drain on…

5 months ago
બોરવાવ ગીરના રિસોર્ટમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતો ચાણસ્માનો કોંગ્રેસી કોર્પોરેટર ઝડપાયો | Cong…

12 months ago
અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ની નિયુક્તિ | Ahmedabad Police Restructur…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News