gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તહેવારો અને પ્રસંગોમાં અનિવાર્ય એવા ડેકોરેશનની ચીજોના ભાવમાં વધારો ઝીંકાયો | Prices of decorative it…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
તહેવારો અને પ્રસંગોમાં અનિવાર્ય એવા ડેકોરેશનની ચીજોના ભાવમાં વધારો ઝીંકાયો | Prices of decorative it…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિક્રેતાઓ દ્વારા વિશેષ કાઉન્ટર અને મંડપ ખડા કરાયા

– થર્મોકોલ, ઝુમ્મર, ધજાપતાકા, ભગવાનના વાઘા, સિંહાસન, સ્થાપનની ચીજવસ્તુઓ મોંઘી બની છતાં માંગમાં વધારો

ભાવનગર : દેવાધિદેવ મહાદેવની સાધના, આરાધના અને ઉપાસનાના પાવનકારી શ્રાવણ માસ આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સાજ સજાવટ અને ડેકોરેશનની વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે તેમ છતા ધર્મસ્થાનકોના સેવક સમુદાય અને દાતાઓ દ્વારા સુશોભન અને શણગારની અઢળક ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે.

આગામી સપ્તાહમાં અષાઢી અમાસથી પ્રારંભ થનાર દશામા વ્રત, શ્રાવણમાસ, ગણેશ ઉત્સવ, નવરાત્રિ બાદ પ્રકાશપર્વ દિપોત્સવી, દેવદિવાળી બાદ લગ્નસરાની સીઝન જામશે.ધર્મસ્થાનકો અને ઘરમંદિરમાં સાજ સજાવટ અને ડેકોરેશન કરવા માટે અત્યંત આવશ્યક પેપર ડેકોરેશનની અલગ ચીજવસ્તુઓના ભાવમાં અંદાજે ૧૦ થી લઈને ૨૦ ટકાનો વધારો ઝીંકાયો હોવા છતાં તેની શહેરની બજારોમાં ધૂમ ખરીદી,ઈન્કવાયરી, એડવાન્સ બુકીંગ થઈ રહ્યા છે. એટલુ જ નહિ આગામી તહેવારોને લઈને ડેકોરેશનના વિક્રેતાઓ દ્વારા ખાસ સ્ટોલ પણ ઉભા કરાઈ રહ્યા છે. થર્મોકોલ, ધજાપતાકા, ડેકોરેટીવ પ્લાસ્ટીકના તોરણ,દેવ દેવીઓના ચિન્હો સાથેના તોરણ, સાદાથી લઈને રંગબેરંગી ફૂગ્ગાઓ, સેલોટેપ, રંગીન દોરી, આસોપાલવ સાદાથી લઈને ફેન્સી ઝુમ્મર અને ફેન્સી વેલ, પ્લાસ્ટીક વેલ, સ્થાપનની વસ્તુઓના ભાવમાં ૧૦ થી લઈને ૨૦ ટકા સુધીનો વધારો કરાયો છે. આ ઉપરાંત ભગવાનના સાદાથી લઈને ડેકોરેટીવ વાઘાના ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો છે.જયારે ભગવાનના નાનાથી લઈને મોટી સાઈઝના સિંહાસનના ભાવમાં ૨૦ ટકાનો તેમજ સ્થાપનની વસ્તુઓના ભાવમાં રૂા ૨૦ થી ૩૦ નો વધારો થયો છે. ઠાકોરજીના નાનાથી લઈને મોટી સાઈઝના કલાત્મક હિંડોળા હાલ રૂા ૪૦૦ થી લઈને રૂા ૮૦૦  આસપાસના ભાવે તેમજ સિંહાસન રૂા ૧૫૦ થી લઈને રૂા ૮૦૦ આસપાસના ભાવે વેચાઈ રહ્યા છે.ફકત તહેવારો જ નહિ બલકે વેવિશાળ, કંકુ પગલા, મેરેજ, બેબી શાવર ડે, બર્થ ડે, સહિતના ડેકોરેશન, સહિતના પ્રસંગોમાં અનિવાર્ય બની ગયેલા ડેકોરેશનના બારમાસી વ્યવસાય સાથે ભાવનગર શહેરમાં હાલ ચારથી વધુ જથ્થાબંધ તેમજ અનેક રીટેઈલ વિક્રેતાઓ કાર્યરત છે તેમ એક વિક્રેતાએ અંતમાં જણાવ્યુ હતુ. 

ડેકોરેશનની ચીજવસ્તુઓના ભાવમાં વધારો

આઈટમ

૨૦૨૪

૨૦૨૫

વધારો

થર્મોકોલ

રૂા.૧૫

રૂા.૨૦

રૂા.૫

ધજા પતાકા

રૂા.૧૦

રૂા.૧૫

રૂા.૫

ઝુમ્મર

રૂા.૨૦

રૂા. ૩૦

રૂા.૧૦ 
 
ફેન્સી
વેલ

રૂા.૩૦

રૂા. ૪૦

રૂા.૧૦

પ્લાસ્ટીક
વેલ

રૂા. ૮૦

રૂા. ૧૦૦

રૂા. ૨૦

પ્લાસ્ટીક
ફૂલ

રૂા. ૨૫

રૂા. ૩૦

રૂા. ૫

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…
GUJARAT

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

February 9, 2026
કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…
GUJARAT

કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…

February 9, 2026
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન
GUJARAT

ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન

February 9, 2026
Next Post
વિશ્વગુરુ ઓફિશિયલ ટ્રેલર: મજબૂત ટ્રેલર સાથે મુકેેશ ખન્નાનું જાદુ છવાઈ ગયું, યુઝર્સે આપી આ રીતે પ્રતિ…

વિશ્વગુરુ ઓફિશિયલ ટ્રેલર: મજબૂત ટ્રેલર સાથે મુકેેશ ખન્નાનું જાદુ છવાઈ ગયું, યુઝર્સે આપી આ રીતે પ્રતિ...

કપડવંજ પાલિકાએ અંતે પ્રાથમિક સુવિધાઓની કામગીરી શરૂ કરી | Kapadvanj Municipality finally starts work …

કપડવંજ પાલિકાએ અંતે પ્રાથમિક સુવિધાઓની કામગીરી શરૂ કરી | Kapadvanj Municipality finally starts work ...

ચિખોદરામાં બે સ્થળે વાહનોમાંથી 15.98 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 15 98 lakh seized from vehi…

ચિખોદરામાં બે સ્થળે વાહનોમાંથી 15.98 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 15 98 lakh seized from vehi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં રોકાણકારો જૂનમાં ફરી સક્રિય | Investors in the stock market are active again in June

શેરબજારમાં રોકાણકારો જૂનમાં ફરી સક્રિય | Investors in the stock market are active again in June

8 months ago
અનંત સિંહે ગોળી મારી, સમર્થકોએ દુલારચંદ પર કાર ચઢાવી દીધી: FIRમાં દાવો, 80ની ધરપકડ | FIR Against Ana…

અનંત સિંહે ગોળી મારી, સમર્થકોએ દુલારચંદ પર કાર ચઢાવી દીધી: FIRમાં દાવો, 80ની ધરપકડ | FIR Against Ana…

3 months ago
અમરનાથ યાત્રાથી જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને રૂ. 400 કરોડનો ફાયદો

અમરનાથ યાત્રાથી જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને રૂ. 400 કરોડનો ફાયદો

7 months ago
પાટડીના વિરમગામ રોડ પર દૂષિત પાણી છોડતા લોકોની દશા બેઠી | The plight of people dumping contaminated …

પાટડીના વિરમગામ રોડ પર દૂષિત પાણી છોડતા લોકોની દશા બેઠી | The plight of people dumping contaminated …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News