gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તહેવારો નિમિત્તે વધુ ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડશે | Three more pairs of festival special…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
તહેવારો નિમિત્તે વધુ ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડશે | Three more pairs of festival special…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તહેવારો નિમિત્તે વેસ્ટર્ન રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે ખાસ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે મુંબઈ સેન્ટ્રલ – શકુર બસ્તી, બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ અને સાબરમતી- હરિદ્વાર વચ્ચે પણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો હતો.

મુંબઈ સેન્ટ્રલ – શકુર બસ્તી એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના 92 ફેરા રહેશે. મુંબઈ સેન્ટ્રલ- શકુર બસ્તી મુંબઈ સેન્ટ્રલથી દરરોજ સવારે 10:30 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 8 કલાકે શકુર બસ્તી પહોંચશે. આ ટ્રેન 15 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી કાર્યરત રહે છે. તેવી જ રીતે શકુર બસ્તી – મુંબઈ શકુરબસ્તીથી દરરોજ સવારે 10:15 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 10:30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 16 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી ,વલસાડ, ભરૂચ, વડોદરા, કોટા, ગંગાપુર સીટી, મથુરા, દિલ્લી સફદરજંગ સહિતના સ્ટેશનો પર રોકાશે. તેમજ બાંદ્રા ટર્મિનસ- ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના 10 ફેરા રહેશે. બાંદ્રા ટર્મિનસ- ગાંધીધામ દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી બપોરે 12:30 કલાકે ઉપડશે. અને બીજા દિવસે બપોરે 1:30 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 14 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે ગાંધીધામ- બાંદ્રા ટર્મિનસ દર સોમવારે ગાંધીધામથી રાત્રે 8:20 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 9:45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 13 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી ,સુરત, વડોદરા, અમદાવાદ, સામાખ્યાલી સહિતના સ્ટેશનો પર રોકાશે. આ ઉપરાંત સાબરમતી – હરિદ્વાર વચ્ચે દોડનારી સાપ્તાહિક એસી સ્પેશિયલ ટ્રેનના 28 ફેરા રહેશે. આ ટ્રેન 16 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કાર્યરત રહેશે.

અલીરાજપુર – પ્રતાપનગર વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો

વડોદરા મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયસરતામાં સુધારો કરવા માટે અલીરાજપુર તથા પ્રતાપનગર વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. પ્રતાપનગર – છુછાપૂરા સ્ટેશનોની વચ્ચેના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.  મુસાફરો ટ્રેનોના સમયમાં થયેલા ફેરફારને  ધ્યાનમાં રાખીને મુસાફરી કરે તેવી રેલ્વે વિભાગની અપીલ છે. આ ટ્રેનની વિગતવાર માહિતી માટે મુસાફરો રેલ્વેની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…
GUJARAT

માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

March 29, 2026
સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…
GUJARAT

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

March 29, 2026
Next Post
કોઠી ચાર રસ્તા પાસે વૃદ્ધ દંપતિ પટકાયું, મહિલાને માથામાં ઇજા | Elderly couple hit near Kothi interse…

કોઠી ચાર રસ્તા પાસે વૃદ્ધ દંપતિ પટકાયું, મહિલાને માથામાં ઇજા | Elderly couple hit near Kothi interse...

આઇપીએસના વહીવટદાર સાથે મળી દિર્ઘાયુ વ્યાસે કરોડો રૂપિયા ખંખેર્યા! | Dirghayu vyas has operated crime…

આઇપીએસના વહીવટદાર સાથે મળી દિર્ઘાયુ વ્યાસે કરોડો રૂપિયા ખંખેર્યા! | Dirghayu vyas has operated crime...

ગાંધીનગર, ખેડા, વહેલાલની જમીનમાં શંકાસ્પદ રોકાણની વિગતો મંગાવાય | ahmedabad crime branch started inv…

ગાંધીનગર, ખેડા, વહેલાલની જમીનમાં શંકાસ્પદ રોકાણની વિગતો મંગાવાય | ahmedabad crime branch started inv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Watch: અમદાવાદમાં યુવક-યુવતીનો બાઈક પર રોમાન્સ? જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કર્યો | Ahmedabad…

Watch: અમદાવાદમાં યુવક-યુવતીનો બાઈક પર રોમાન્સ? જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કર્યો | Ahmedabad…

3 months ago
3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા | Pahalgam Update Pakista…

3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા | Pahalgam Update Pakista…

11 months ago
પોરબંદરના વિસાવાડા પાસે કાર પલ્ટી જતા બેના મોત, પાંચને ઇજા | Two killed five injured as car overturn…

પોરબંદરના વિસાવાડા પાસે કાર પલ્ટી જતા બેના મોત, પાંચને ઇજા | Two killed five injured as car overturn…

1 month ago
ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા | Five people caught before the…

ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા | Five people caught before the…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News