gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તારાપુર માર્કેટયાર્ડમાં લાભ પાંચમથી ડાંગરની ખરીદીનો પ્રારંભ | Paddy procurement begins in Tarapur ma…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
તારાપુર માર્કેટયાર્ડમાં લાભ પાંચમથી ડાંગરની ખરીદીનો પ્રારંભ | Paddy procurement begins in Tarapur ma…
12
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે 

– એક મણના રૂા. 500 થી 600 ભાવ ઉપજ્યા  પ્રથમ દિવસે જ 100 થી વધુ ટ્રેક્ટરની આવક

તારાપુર : તારાપુર માર્કેટ યાર્ડ ખાતે લાભ પાંચમના શુભ મુહૂર્તે ડાંગરની ખરીદીનો શુભારંભ કરાયો હતો. કમોસમી વરસાદની આગાહી અને સારા ભાવની આશા વચ્ચે ૧૦૦થી વધુ ટ્રેક્ટરો ભરીને ખેડૂતો ડાંગર વેચવા એપીએમસી પહોંચ્યા હતા. એપીએમસી ખાતે વિવિધ જાતની ડાંગરના મણના ભાવ રૂા. ૫૦૦થી ૬૦૦ના સોદા થતા વેચવા આવેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

તારાપુર એપીએમસીમાં શરૂઆતમાં જ ડાંગરના સારા ભાવ પડતા, ખેડૂતોને આગામી સમયમાં પણ પોષણક્ષમ ભાવો જળવાઈ રહેવાની આશા બંધાઈ હતી. દિવાળીના તહેવારો બાદ વેપારીઓ લાભ પાંચમના દિને વેપાર ધંધાના મુહૂર્ત અને સોદાઓની શુભ શરૂઆત કરતા હોય છે. ડાંગરના પાકનો ગઢ ગણાતા ભાલ પંથકના તાલુકા મથક તારાપુરમાં આવેલા માર્કેટ યાર્ડ ખાતે આજે લાભ પાંચમના દિવસે સવારે શુભ મુહૂર્તમાં એપીએમસીના હોદ્દેદારો, રાઈસ મીલ માલિકો તથા ખંભાત, તારાપુર અને લીંબાસીના અનાજના વેપારીઓની ઉપસ્થિતિમાં ડાંગરની હરાજીની શુભ શરૂઆત કરાઈ હતી.  એક તરફ કમોસમી માવઠાની આગાહી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતો પોતાનો ડાંગરનો પાક વેચવા ૧૦૦થી વધુ ટ્રેક્ટરોમાં ડાંગર ભરી માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા. 

ગઈકાલ રાતથી જ ખેડૂતો ડાંગર ભરેલા વાહનો લઈને આવતા યાર્ડનું મેદાન વાહનોથી છલકાયું હતું. રવિવાર હોવા છતાંય લાભ પાંચમના કારણે વેપારીઓએ પણ મુહૂર્ત સાચવવા ડાંગરની ખરીદીની શરૂઆત કરી હતી. 

વિવિધ જાતની ડાંગરના 20 કિલોના કેટલા ભાવ બોલાયા

ડાંગર

ભાવ
(રૂા.માં)

નવી
શ્રીરામ

૩૮૦- ૬૦૦

નવી મોતી

૨૫૦- ૪૦૫

નવી
ગુજરાત-૧૭

૩૦૦- ૫૧૧

નવી સોનમ

૪૫૦- ૫૧૨

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …
GUJARAT

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

March 31, 2026
બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…
GUJARAT

બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…

March 31, 2026
દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…
GUJARAT

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…

March 31, 2026
Next Post
ગુજરાત મંત્રીમંડળ: વાઘાણીને મળી શકે છે આ ખાસ પદ, બે ઉપદંડક અને જિલ્લા પ્રભારી બદલવા કવાયત શરૂ | Guja…

ગુજરાત મંત્રીમંડળ: વાઘાણીને મળી શકે છે આ ખાસ પદ, બે ઉપદંડક અને જિલ્લા પ્રભારી બદલવા કવાયત શરૂ | Guja...

ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં સાડા સાત ઈંચ વરસાદ, અમરેલીના રાયડી ડેમના દરવાજા ખોલાયા | Pre Wi…

ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં સાડા સાત ઈંચ વરસાદ, અમરેલીના રાયડી ડેમના દરવાજા ખોલાયા | Pre Wi...

અમદાવાદમાં ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત: કાર-લક્ઝરીની ટક્કર બાદ પાછળની અન્ય ટ્રકે મુસાફરોને કચડ્યા | ah…

અમદાવાદમાં ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત: કાર-લક્ઝરીની ટક્કર બાદ પાછળની અન્ય ટ્રકે મુસાફરોને કચડ્યા | ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BMC ચૂંટણી: મહાયુતિમાં બેઠકોની વહેંચણીનું કોકડું ગૂંચવાયું, મેરેથોન બેઠકો બાદ પણ સંમતિ ના સધાઈ | BMC…

BMC ચૂંટણી: મહાયુતિમાં બેઠકોની વહેંચણીનું કોકડું ગૂંચવાયું, મેરેથોન બેઠકો બાદ પણ સંમતિ ના સધાઈ | BMC…

3 months ago
જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આજે વોર્ડ નં-7 માં ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે’ ઊપસ્થિત થયા | J…

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આજે વોર્ડ નં-7 માં ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે’ ઊપસ્થિત થયા | J…

12 months ago
સોનામાં ત્રણ દિવસમાં રૂ.2000 તૂટતા રૂ.99,000ની સપાટી ગુમાવી દીધી | Gold loses Rs 2000 in three days …

સોનામાં ત્રણ દિવસમાં રૂ.2000 તૂટતા રૂ.99,000ની સપાટી ગુમાવી દીધી | Gold loses Rs 2000 in three days …

11 months ago
મ્યુ. ફંડોની AUM પાંચ વર્ષમાં 335 ટકા વધીને રૂ. 33 લાખ કરોડને પાર | Mutual Funds’ AUM grows 335% in …

મ્યુ. ફંડોની AUM પાંચ વર્ષમાં 335 ટકા વધીને રૂ. 33 લાખ કરોડને પાર | Mutual Funds’ AUM grows 335% in …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News