gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાલાલાના ગુંદરણ ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Fake milk factory busted in Gundaran village of…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
તાલાલાના ગુંદરણ ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Fake milk factory busted in Gundaran village of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રોજનું 6 હજાર લિટર નકલી દૂધ બનાવાતું હતું

3120 લિટર નકલી દૂધ, 260 કિલો પામતેલ, દૂધ બનાવવાનો પાઉડર સહિત 4.68 લાખના મુદ્દામાલ સાથે શખ્સની અટક

તાલાલા, વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં નકલી દુધ બનાવવાની ગેરકાયદે પ્રવૃતિ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. તાલાલાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસમાં નકલી દુધ બનાવતી ફેકટરી ઉપર દરોડો પાડી ૩૧ર૦ લીટર નકલી દુધ સહિત ૪.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની અટક કરી હતી. આ નકલી દુધ  તાલાલા પંથકની ડેરીઓમાં સપ્લાય કરાતું હોવાનું ખુલ્યું છે. 

ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે  ગીર સોમનાથ ફુડ સેફટી ઓફિસરને સાથે રાખી તાલાલા તાલુકાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસમાં રહેતા રવિ કાળાભાઈ કરમટા (ઉ.વ.ર૪)ના રહેણાકના વાડામાં દરોડો પાડયો હતો અને નકલી દુધ બનાવવાના કાળા કૌભાંડનો પર્દાફાશ  કર્યો હતો. 

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી પામ ઓઈલ, યુરિયા જેવા જોખમી કેમિકલ્સ મિકસ કરી નકલી દુધ બનાવતો હતો. પોલીસે સ્થળ પરથી ૩૧ર૦ લીટર નકલી દુધ, ર૬૦ કિલો પામતેલ, દુધ બનાવવાનો ૧૦પ કિલો પાઉડર, ૧૬ કિલો મીલ્ક પાઉડર, ૭૮ મોટા ખાલી કેન મળી ૪.૬૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો ખુલી હતી કે આરોપી રવિ કરમટા રોજનું ૬ હજાર લીટર નકલી દુધ બનાવી તાલાલા વિસ્તારની વિવિધ ડેરીઓમાં સપ્લાય કરતો હતો. ફૂડ સેફટી ઓફિસરે દુધના નમુના લઈ તપાસ અર્થે લેબમાં મોકલ્યા છે. તથા નકલી દુધ બનાવવાનો સરસામાનનો જથ્થો સીઝ કરાયો છે. તથા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત | Sarkhej Group Clas…
GUJARAT

અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત | Sarkhej Group Clas…

March 18, 2026
ત્યકતા પર સામૂહિક દુષ્કર્મ અંગે બે વૃધ્ધ સહિત છ શખ્સની ધરપકડ | Six people including two elderly arre…

ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent…

Next Post
પૂર્વ મહંતના ૬ અનુયાયીઓએ જ ગિરનાર પર જામ ભર્યા’તા, 2 FIR | Only 6 followers of former Mahant blocked…

પૂર્વ મહંતના ૬ અનુયાયીઓએ જ ગિરનાર પર જામ ભર્યા'તા, 2 FIR | Only 6 followers of former Mahant blocked...

ભાણ ખોખરીના પાટિયા પાસે પીકઅપવાન અને કાર અથડાતાં યુવાનનું મોત, બે ઘાયલ | A young man died two injure…

ભાણ ખોખરીના પાટિયા પાસે પીકઅપવાન અને કાર અથડાતાં યુવાનનું મોત, બે ઘાયલ | A young man died two injure...

ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent…

ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાજવાથી દેસાઈપરા વચ્ચે છાણી ટીપી 48ના નડતરરૂપ ફેન્સીંગ, આઠ ઝૂંપડાનો સફાયો | Fencing and eight huts r…

2 months ago
સેક્ટર-૧૬માં સ્થિત સરકારી વસાહતમાં ડહોળુ પાણી આવવાથી લોકોમાં આક્રોશ | Public outrage over flooding i…

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર યુવાનના માથામાં હથોડી ફટકારી ફેક્ચર કરી નાખ્યું : અજાણ્યા શખ્સ સામે ફરિય…

સુરત પાલિકામાં યુનિયનની ગેરકાયદે ઓફિસ ખાલી કરાવી પણ ઓફિસનો સામાન પાર્કિંગમાં હજી યથાવત | Surat Munic…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News