gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તા.૩થી માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થશે | The first examination in secondary schools wi…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
તા.૩થી માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થશે | The first examination in secondary schools wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વડોદરા શહેર જિલ્લામાં ધો.૯ થી ૧૨ની ચાલુ શૈક્ષણિક સત્રની દિવાળી પૂર્વેની પ્રથમ પરીક્ષા તા.૩થી તા.૧૩ ઓકટો. સુધી યોજાશે અને ત્યાર બાદ તા.૧૫ થી ૨૧ દિવસનું દિવાળી વેકેશન શરૃ થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિપત્ર અનુસાર આ પરીક્ષા માટે જૂન માસથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ અમલમાં રહેશે.એ અગાઉ પરીક્ષા તા.૧૧ થી ૨૦ સપ્ટેમ્બર સુધી યોજવા સૂચના અપાઇ હતી, પરંતુ આ તારીખોમાં ફેરફાર કરવા માટે શૈક્ષણિક સંઘો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તા.૧૭ જુલાઇએ શૈક્ષણિક સમિતિની બેઠકમાં પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવા સરકારની મંજૂરી મેળવવા નિર્ણય કરાયો હતો. તા.૨૪ જુલાઇએ સરકારની મંજૂરી મળી હતી. જે મુજબ તા.૩ થી ૧૩ ઓકટો. સુધી પરીક્ષા યોજવાનું નક્કી થયું હતું.

વડોદરા શહેર-જિલ્લામાં આશરે ૪૫૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શાળાઓ છે. જેના અંદાજે ૨ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

હાલમાં નવરાત્રિ મહોત્સવ ચાલુ છે અને બાળકો પણ નવરાત્રિનો તહેવાર માણી રહ્યા હોવાથી રોજ શાળાએ આવવું ન પડે તે માટે શાળાઓમાં હાલ મીની વેકેશન આપી દેવાયું છે. વિદ્યાર્થીઓને હવે સીધું પરીક્ષા આપવા માટે જ શાળાએ આવવાનું રહેશે.

પ્રાથમિક શાળાઓમાં પણ તા.૬થી પ્રથમ પરીક્ષા શરૃ

  વડોદરા,

વડોદરા શહેર-જિલ્લામાં ૧૧૦૦થી વધુ પ્રાથમિક શાળાઓ છે. આ શાળાઓમાં પણ પ્રથમ સત્રાંત કસોટી તા.૬થી શરૃ થશે અને તા.૧૪ના રોજ પૂર્ણ થશે. વડોદરા જિલ્લામાં સરકારી ૧૦૦૦ પ્રાથમિક શાળાઓ છે. જ્યારે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૨૨ શાળાઓ છે. પ્રાથમિક શાળાઓના ધો. ૩ થી ૮ સુધીના બાળકો આ પરીક્ષા આપશે. પ્રાથમિક શાળાઓમાં તા.૧૬થી દિવાળી વેકેશન શરૃ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …
GUJARAT

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

February 13, 2026
અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …
GUJARAT

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …

February 13, 2026
ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…
GUJARAT

ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…

February 13, 2026
Next Post
NDRFના હેડ કોન્સ્ટેબલનું છાતીમાં દુઃખાવા બાદ મોત | NDRF constable dead heart attack

NDRFના હેડ કોન્સ્ટેબલનું છાતીમાં દુઃખાવા બાદ મોત | NDRF constable dead heart attack

ખાનગી કંપનીના સુપરવાઇઝરને સારા વળતરની લાલચ આપી છેતરપિંડી | Private company supervisor cheated by pro…

ખાનગી કંપનીના સુપરવાઇઝરને સારા વળતરની લાલચ આપી છેતરપિંડી | Private company supervisor cheated by pro...

દિવાળીમાં ઓફરોના નામે લિન્ક મોકલી ઠગાઇ કરતા સાયબર ગઠિયા સક્રિય | cyber mafia active on diwali festiv…

દિવાળીમાં ઓફરોના નામે લિન્ક મોકલી ઠગાઇ કરતા સાયબર ગઠિયા સક્રિય | cyber mafia active on diwali festiv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વામનથી વિરાટ તરફ – કલાતીર્થનું એક કદમ

વામનથી વિરાટ તરફ – કલાતીર્થનું એક કદમ

3 months ago
૨૦૧૪થી પેટ્રોલ-ડીઝલ પર સેસ પેટે રૃ. ૩૮.૮૯ લાખ કરોડ એકત્ર | cess on petrol diesel

૨૦૧૪થી પેટ્રોલ-ડીઝલ પર સેસ પેટે રૃ. ૩૮.૮૯ લાખ કરોડ એકત્ર | cess on petrol diesel

10 months ago
ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved

ખંભાતના પીએસઆઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of Khambhat PSI approved

5 months ago
જામનગરમાં ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરાઈ | Guru Nan…

જામનગરમાં ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરાઈ | Guru Nan…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News