gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તા.૩૦ સુધી નવરાત્રિમાં વરસાદની આગાહી વડોદરામાં મળસ્કે આકાશી ગર્જના વચ્ચે ધોધમાર ૩.૫ ઇંચ વરસાદ | 3 5 …

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
તા.૩૦ સુધી નવરાત્રિમાં વરસાદની આગાહી વડોદરામાં મળસ્કે આકાશી ગર્જના વચ્ચે ધોધમાર ૩.૫ ઇંચ વરસાદ | 3 5 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.21 વડોદરામાં આજે મળસ્કે થંડરસ્ટ્રોમની અસરના પગલે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આજે સાંજે છ વાગ્યા સુધી છેલ્લા ૨૪ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં.

વડોદરામાં નવરાત્રિ પહેલા વરસાદના કારણે ગરબા રસિકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. છેલ્લા બે દિવસથી હવામાનખાતાની આગાહી મુજબ વરસાદી માહોલ સાથે વરસાદ પડે છે. આજે મળસ્કે ચાર વાગ્યા પહેલા થંડરસ્ટ્રોમની અસર શરૃ થઇ હતી. વીજળીના ગભરાઇ નાંખે તેવા અવાજોથી શહેરીજનોની પણ ઊંઘ ઉડી ગઇ હતી. વીજળીના કડાકાભડાકા સાથે જ ધોધમાર વરસાદનું આગમન શરૃ થયું હતું. શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું હવામાનખાતાએ જણાવ્યું હતું.

પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં સિઝનનો ૯૭ ટકા વરસાદ પડી ગયો છે. જેમાં સૌથી વધારે શિનોર તાલુકામાં તેમજ સૌથી ઓછો ડેસર તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં વાઘોડિયામાં ૩૨ મિમી, ડભોઇમાં ૧૫, પાદરામાં ૭, કરજણમાં ૫૦મિમી વરસાદ પડયો હતો.

હવામાનખાતાના જણાવ્યા મુજબ વરસાદી માહોલના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. મહત્તમ તાપમાન ૨.૬ ડિગ્રી ઘટીને ૩૦.૪ ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાનમાં પણ ૨ ડિગ્રી ઘટીને ૨૩.૬ મિમી નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૯૭ અને સાંજે ૮૨ ટકા હતું. સૂત્રોએ કહ્યું હતું કે તા.૩૦ સુધી વરસાદનું જોર રહેશે. નવરાત્રિનો એક એક દિવસ વરસાદના કારણે ચિંતાનો રહેશે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ઉદ્ભવતા તા.૨૬ પછી ભારે વરસાદ પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

Next Post
તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય

૫૦ લાખ પડાવી લેવાના કેસમાં બંને પોલીસ જવાન સસ્પેન્ડ | Both policemen suspended in Rs 50 lakh extorti…

૫૦ લાખ પડાવી લેવાના કેસમાં બંને પોલીસ જવાન સસ્પેન્ડ | Both policemen suspended in Rs 50 lakh extorti...

નશીલા દ્રવ્યોનો કારોબાર કરનાર આરોપીની અટકાયત | Drug dealer detain

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરો હવે ખાનગી બસને પણ છોડતા નથી, વડોદરા શહેરમાં એક સપ્તાહમાં બસ ચોરીનો બીજો બનાવ | second incident …

8 months ago
રાજકોટમાં કિન્નરો વચ્ચે બબાલ, 6 વ્યંઢળનો ફિનાઈલ પીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ | Internal Conflict …

4 months ago
‘જો ભારત જ મરી જશે તો પછી કોણ…’ કોંગ્રેસ સાથે વફાદારીના સવાલ અંગે શશી થરુરનું નિવેદન | Who After I…

હિમાચલ-કાશ્મીર બાદ દિલ્હીમાં પણ પૂરનો ખતરો, યમુનામાં 3 લાખ ક્યુસેક પાણી છોડાયું | Flood Alert In Del…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News