gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે સિલ્ક શૉલ કૌભાંડ, 10 વર્ષ સુધી નકલી સિલ્કનું સપ્લાય; રૂ.54 કરોડનું …

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે સિલ્ક શૉલ કૌભાંડ, 10 વર્ષ સુધી નકલી સિલ્કનું સપ્લાય; રૂ.54 કરોડનું …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tirumala TTD Silk Shawls Scam: આંધ્ર પ્રદેશના જગવિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘી કૌભાંડની ચર્ચા હજી શાંત નથી થઈ, ત્યાં જ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(TTD)માં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. મંદિરનું સંચાલન કરનારી ટ્રસ્ટ TTDની આંતરિક તપાસમાં ખુલાસો થયો છે કે, એક કોન્ટ્રાક્ટરે વર્ષ 2015થી 2025 એમ દસ વર્ષ સુધી 100% પોલિએસ્ટરના શૉલને શુદ્ધ મલબરી સિલ્ક શૉલ ગણાવીને ₹54 કરોડથી વધુનું બિલ પાસ કરાવી દીધું હતું. આ કૌભાંડના ખુલાસાથી ભારે ખળભળાટ મચી ગયો છે.

પોલિએસ્ટર શૉલના વસૂલ્યા રેશમ જેટલા ઊંચા ભાવ

TTDની આંતરિક તપાસ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટર 100% પોલિએસ્ટર શૉલને સતત એક દાયકા સુધી 100% શુદ્ધ મલબરી સિલ્ક શૉલ તરીકે સપ્લાય કરી રહ્યો હતો અને તેના માટે સિલ્કના ઊંચા ભાવ વસૂલતો હતો.

TTD બોર્ડના ચેરમેન બી. આર. નાયડુના નેતૃત્વમાં શૉલની ગુણવત્તા પર શંકા વ્યક્ત થયા બાદ આ તપાસ શરુ કરવામાં આવી હતી, જેમાં આ કથિત છેતરપિંડીનો પર્દાફાશ થયો. ઉલ્લેખનીય છે કે, આ શૉલનો ઉપયોગ મંદિર દ્વારા મોટા દાતાઓને કે વીઆઇપીને સન્માનમાં આપવા માટે તેમજ ‘વેદાસિરવચનમ’ જેવી મંદિરની ધાર્મિક વિધિઓમાં થતો હતો.

બે લેબમાં સેમ્પલ મોકલાયા, પોલિએસ્ટર હોવાનો ખુલાસો

TTD બોર્ડના ચેરમેન બી. આર. નાયડુએ જણાવ્યું કે, ‘આ ગેરરીતિઓ છેલ્લા દસ વર્ષ દરમિયાન થઈ, જેના કારણે મંદિર ટ્રસ્ટને અંદાજે ₹54 કરોડથી વધુનું નુકસાન થયું. TTD બોર્ડના ચેરમેન બી. આર. નાયડુએ કહ્યું ‘એક શૉલની કિંમત લગભગ ₹350 છે, તેનું બિલ ₹1300નું બનાવવામાં આવ્યું અને તેની ચૂકવણી પણ કરવામાં આવી. કુલ સપ્લાય ₹50 કરોડથી વધારેની હશે. અમે ACB(એન્ટી-કરપ્શન બ્યુરો)ને આ મામલે તપાસ કરાવવા માટે કહ્યું છે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘શૉલના સેમ્પલ ટેસ્ટીંગ માટે બે લેબમાં મોકલાયા હતા, જેમાંથી એક સેન્ટ્રલ સિલ્ક બોર્ડ(CSB) હેઠળ હતી. આ બંને ટેસ્ટમાં સાબિત થયું કે મટિરિયલ પોલિએસ્ટર હતું, જે ટેન્ડરની શરતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તકેદારી અધિકારીઓએ એ પણ નોંધ્યું કે, અસલી સિલ્ક પ્રોડક્ટ્સને પ્રમાણિત કરવા માટે જરૂરી સિલ્ક હોલોગ્રામ પણ સપ્લાય કરાયેલા નમૂનાઓમાં ન હતો.

એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન TTDને કાપડની મોટાભાગની સપ્લાય માટે એક જ ફર્મ અને તેની સાથે જોડાયેલી અન્ય કંપનીઓ જવાબદાર હતી.

આ પણ વાંચો: ગાંધીનગર, ગોવા અથવા દેહરાદૂનમાં કરો સંસદ સત્ર: દિલ્હીના પ્રદૂષણથી કંટાળેલા નેતાજીની માંગ

તમામ ટેન્ડર રદ, ACBને સોંપાઈ તપાસ

વિજિલન્સ રિપોર્ટ મળ્યાના તુરંત બાદ TTD ટ્રસ્ટ બોર્ડે તે ફર્મ સાથેના તમામ હાલના ટેન્ડર રદ કરી દીધા છે અને સમગ્ર મામલાને સંપૂર્ણ ફોજદારી તપાસ માટે સ્ટેટ એન્ટી-કરપ્શન બ્યુરો(ACB)ને સોંપી દીધો છે.

ગત વર્ષે જ આ મંદિરમાં પાંચ વર્ષના ગાળા દરમિયાન આશરે ₹250 કરોડની કિંમતના 68 લાખ કિલો નકલી ઘીની સપ્લાય કરવાનો અને તેનાથી પ્રસાદ(લાડુ) બનાવવાનો મામલો પણ સામે આવ્યો હતો.

તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે સિલ્ક શૉલ કૌભાંડ, 10 વર્ષ સુધી નકલી સિલ્કનું સપ્લાય; રૂ.54 કરોડનું નુકસાન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…
INDIA

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

March 26, 2026
Next Post
ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની ડેડલાઈન લંબાવાઈ, ચૂંટણી પંચની જાહેરાત | SIR Deadline extended by …

ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની ડેડલાઈન લંબાવાઈ, ચૂંટણી પંચની જાહેરાત | SIR Deadline extended by ...

અયોધ્યા જતાં શ્રદ્ધાળુઓની બોલેરો ટ્રેક્ટર સાથે અથડાઈ, 3ના કરુણ મોત, 11થી વધુ ઈજાગ્રસ્ત | Uttar Prade…

અયોધ્યા જતાં શ્રદ્ધાળુઓની બોલેરો ટ્રેક્ટર સાથે અથડાઈ, 3ના કરુણ મોત, 11થી વધુ ઈજાગ્રસ્ત | Uttar Prade...

અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રમિકોને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી, 17ના મોતની આશંકા | Major Accide…

અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રમિકોને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી, 17ના મોતની આશંકા | Major Accide...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂની અદાવતમાં મોરે મોરો! દેવાયત ખવડની કાર અને અન્ય કાર વચ્ચે ટક્કર, સનાથલના ધ્રુવરાજ સિંહને ઈજા | De…

જૂની અદાવતમાં મોરે મોરો! દેવાયત ખવડની કાર અને અન્ય કાર વચ્ચે ટક્કર, સનાથલના ધ્રુવરાજ સિંહને ઈજા | De…

8 months ago
પાંચ સબ ડિવિઝનના 113 કનેક્શનોમાં રૂ. 43.79 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 43 79 la…

પાંચ સબ ડિવિઝનના 113 કનેક્શનોમાં રૂ. 43.79 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 43 79 la…

2 months ago
ચાંદી ઉછળી રૂ.113500ની વિક્રમી ટોચે: રશિયા પર નવા અંકુશો વચ્ચે ક્રૂડમાં તેજી | Silver rises to recor…

ચાંદી ઉછળી રૂ.113500ની વિક્રમી ટોચે: રશિયા પર નવા અંકુશો વચ્ચે ક્રૂડમાં તેજી | Silver rises to recor…

8 months ago
વાંઠવાળી ગામે કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : તલાટી સસ્પેન્ડ | Crores of government land stolen…

વાંઠવાળી ગામે કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : તલાટી સસ્પેન્ડ | Crores of government land stolen…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News