gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તોફાની તેજીની અસર, શહેરમાં સોના- ચાંદીના દાગીનાની ખરીદીમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો | purchase of gold si…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
તોફાની તેજીની અસર, શહેરમાં સોના- ચાંદીના દાગીનાની ખરીદીમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો | purchase of gold si…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સોના-ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી  આગઝરતી તેજી જોવા મળી રહી છે.કોઈએ કલ્પના પણ ના કરી હોય તે હદે રોજ આ કિંમતી ધાતુઓના ભાવ વધી રહ્યા છે.જેની અસર હવે ઘરાકી પર દેખાઈ રહી છે.સોના-ચાંદીના ભાવમાં થયેલા ભડકાના કારણે દાગીનાની ઘરાકીમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો થયો હોવાનું શહેરના જ્વેલર્સ કહી રહ્યા છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર અત્યારે જે ઘરાકી જોવા મળી રહી છે તેમાંથી મોટાભાગની ઘરાકી એવા લોકોની છે જે હજી પણ ભાવ વધશે તેવું વિચારીને સોના-ચાંદીની લગડીઓ અને દાગીના ખરીદીને રોકાણ કરી રહ્યા છે.તેમાં પણ શોર્ટ ટર્મ માટે નફો કમાવાની લાલચે રોકાણ કરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ લોકો સોનાના દાગીના નાછૂટકે અને લગ્ન જેવા પ્રસંગ માટે અનિવાર્ય હોય તો જ ખરીદી રહ્યા છે.તેના કારણે દાગીનાની ઘરાકીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

લગ્ન માટે જૂના દાગીના તોડાવીને નવા બનાવડાવી રહ્યા છે

સામે લગ્ન આવતા હોય અને દાગીનાની ખરીદી કરવી પડે તેવી સ્થિતિમાં લોકો વચલો રસ્તો પણ કાઢી રહ્યા છે.શહેરના એક શો રુમ સંચાલકના કહેવા પ્રમાણે જૂના દાગીનાને લોકો પોલીશ કરાવીને અથવા તો આ દાગીના ભંગાવીને તેમાંથી નવા દાગીના કરાવીને લગ્ન માટે ઉપયોગમાં લઈ રહ્યા છે.જેમાં તેમને મજૂરી ચાર્જ આપવાનો રહે છે.

બેન્કમાંથી લોન લઈને સોના- ચાંદીની ખરીદી

શહેરના સોના ચાંદીના વેપારીઓના સંગઠન વડોદરા જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે, અત્યારની ઘરાકીમાં ૬૦ ટકા હિસ્સો રોકાણકારોનો છે.અમે એવા પણ ઘરાકો જોઈ રહ્યા છે જે તેજીનો લાભ લેવા માટે બેન્કમાંથી લોન લઈને કે બીજી રીતે પૈસાનો જુગાડ કરીને સોનુ- ચાંદી ખરીદી રહ્યા છે.દાગીનાની ઘરાકીમાં ૫૦ ટકા સુધીનો  ઘટાડો નોંધાયો છે પરંતુ આ પણ એક કામચલાઉ તબક્કો હોવાનું લાગે છે.લગ્ન માટેના દાગીનાની ખરીદી હજી થઈ રહી છે.

અમે રોકાઈ જવાની સલાહ આપીએ છે પણ…

સોના-ચાંદીના માર્કેટનો અત્યારનો માહોલ ઘણા ઉતાર- ચઢાવવાળો છે.એક જ્વેલરે કહ્યું હતું કે, ભાવ વધારા પછી પણ લોકો ખરીદી માટે આવી રહ્યા છે. અત્યારે  સોનુ- ચાંદી લેનારાઓને અમે તો સલાહ પણ આપીએ છે કે, થોડી રાહ જૂઓ.પણ ઘણા લોકો અમારી વાત માનવા માટે તૈયાર નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સાવલી તાલુકામાં વધુ એક દીપડાનું મોત, ડી કમ્પોઝ બોડી મળી | Another leopard dies in Savli tal…
GUJARAT

February 6, 2026
વડોદરાના બિલ ગામમાં પ્રકૃતિ હાર્મોનીથી વાણી વિલાના ટીપી રસ્તાના દબાણોનો સફાયો | encroachment of Vani…

પરીક્ષા છે, કેમ મોડો આવ્યો?” પૂછતા જ વિદ્યાર્થીએ શિક્ષિકાને લાફો ઝીંક્યો, શહેરામાં 3ની અટકાયત | stud…

Next Post
ઇન્કમ ટેક્સ રિફંડ મેળવવા માટે એગ્ઝેમ્પ્શનનાં ખોટા દાવા કરાયા | delay in income tax refund

તરસાલી બ્રિજ પાસેથી ૨૧.૩૦ લાખનો દારૃ ભરેલો ટેમ્પો પકડાયો | Tempo loaded with liquor worth Rs 21 30 l…

તરસાલી બ્રિજ પાસેથી ૨૧.૩૦ લાખનો દારૃ ભરેલો ટેમ્પો પકડાયો | Tempo loaded with liquor worth Rs 21 30 l...

નલ સે જલ કૌભાંડ ઃ વડોદરા ભાજપના નેતા સહિત ૫ ઝડપાયા | nal se jal scam five more arrested

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રતનમહાલનું જંગલ મૂળે રીંછોનું રહેઠાણ, ૬૬ જેટલા રીંછોનો વસવાટ | ratanmahal sanctuary is a home of 66 …

2 months ago
અમદાવાદના વાસણામાં ગૌવંશ લઈ જતી કારનો અકસ્માત, BRTS ટ્રેકને થયું ભારે નુકસાન | ahmedabad chandranaga…

1 day ago
બિહાર બાદ સમગ્ર દેશમાં મતદાર યાદી વેરિફાઈ કરાશે! સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી પંચ કરશે નિર્ણય | Voter…

7 months ago
ગુજરાત એસટીના બસચાલકો બેફામ! દાહોદના સંજેલીમાં બે એસટી બસ વચ્ચે ટક્કર, બે દિવસમાં ત્રણ અકસ્માત | Maj…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News