gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તોરણીયાના એન્જિનિયરે મોબાઇલમાં લિંક ખોલતા 2.14 લાખ ઉપડી ગયા | Torania engineer opens link on mobile …

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
તોરણીયાના એન્જિનિયરે મોબાઇલમાં લિંક ખોલતા 2.14 લાખ ઉપડી ગયા | Torania engineer opens link on mobile …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગઠિયાએ તબક્કાવાર રૂપિયા સેરવી લીધા 

– કપડાની ડિઝાઇન જોવાની લાલચમાં એન્જિનિયર સાથે સાયબર ફ્રોડ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી 

નડિયાદ : મહુધાના તોરણીયા ગામના એક સિવિલ એન્જિનિયરે મોબાઈલ પર આવેલી કપડાની જાહેરાતની લિંક ખોલતા તેમના બેંક એકાઉન્ટમાંથી રૂ. ૨,૧૪,૭૦૦ ઉપડી ગયા હતા. અજાણ્યા ગઠિયાએ વિશ્વાસઘાત કરી જુદા જુદા ટ્રાન્જેક્શન દ્વારા રકમ સેરવી લેતા મહુધા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

મહુધા તાલુકાના તોરણીયા ગામે રહેતા અને રન્ના કન્સ્ટ્રક્શન કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અભિ કિરીટભાઈ પટેલ સાથે ઓનલાઇન છેતરપિંડીનો બનાવ બન્યો છે. ગત સપ્ટેમ્બરમાં અભિભાઈ નડિયાદ ખાતે કન્સ્ટ્રક્શન સાઈટ પર હતા ત્યારે તેમના મોબાઈલમાં કપડાના વેચાણ અંગેની એક જાહેરાતની લીંક આવી હતી. આ જાહેરાતની લિંક ઓપન કરી તેઓ કપડાની ડિઝાઇન અને કલર જોઈ રહ્યા હતા.

થોડી વાર બાદ સાઈટ પર એ.સી.ના પેમેન્ટ માટે તેમણે ગુગલ પે દ્વારા ૫૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે ખાતામાં અપૂરતું બેલેન્સ હોવાનું જણાયું હતું. બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા માલૂમ પડયું કે શંકાસ્પદ લિંક ઓપન કર્યા બાદ ગઠિયાઓએ તેમના ખાતામાંથી તબક્કાવાર કુલ રૂ. ૨,૧૪,૭૦૦ ટ્રાન્સફર કરી લીધા હતા. સોશિયલ મીડિયાની લિંક પર વિશ્વાસ રાખવો એન્જિનિયરને ભારે પડયો છે. આ મામલે અભિભાઈએ મહુધા પોલીસ મથકે અજાણ્યા ગઠિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

Next Post
બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની બે ઘટનામાં 2 પદયાત્રીના મોત | 2 pedestrians killed in two hit and run …

બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની બે ઘટનામાં 2 પદયાત્રીના મોત | 2 pedestrians killed in two hit and run ...

ખાનગી કંપનીમાંથી સોલાર પેનલની ચોરી કરનાર 3 તસ્કર ઝડપાયા | 3 smugglers arrested for stealing solar pa…

ખાનગી કંપનીમાંથી સોલાર પેનલની ચોરી કરનાર 3 તસ્કર ઝડપાયા | 3 smugglers arrested for stealing solar pa...

કાર ચાલકે બાઈકને ટક્કર મારતા રતનપરના યુવકનું મોત, એકને ઇજા | A young man from Ratanpar died one inju…

કાર ચાલકે બાઈકને ટક્કર મારતા રતનપરના યુવકનું મોત, એકને ઇજા | A young man from Ratanpar died one inju...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત અને ઈયુ વચ્ચે અંતે ‘મધર ઓફ ઓલ ડીલ’ | The ‘Mother of All Deals’ between India and the EU is fina…

2 months ago
પાલિતાણા આદપુરના યુવકને લોખંડનો પાઈપ ફટકારી ધમકી આપી | A youth from Palitana Aadpur was threatened b…

6 months ago
ભાદ્રોડ નજીક 2500 લીટર પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 2500 liters o…

2 weeks ago
પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા “સેવાયોગ- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક” (Global Pat…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News