gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

…તો આ કારણે PM મોદી ધનખડથી નારાજ થયા? બે દિગ્ગજ મંત્રીએ ઉપરાષ્ટ્રપતિને કર્યો હતો કૉલ | why pm modi…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in INDIA
0 0
0
…તો આ કારણે PM મોદી ધનખડથી નારાજ થયા? બે દિગ્ગજ મંત્રીએ ઉપરાષ્ટ્રપતિને કર્યો હતો કૉલ | why pm modi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jagdeep Dhankhar Resign: જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામાં બાદ રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે. તેમણે સ્વાસ્થ્યના કારણો જણાવી રાજીનામું આપ્યું છે, પરંતુ આ નિર્ણયના સમયને લઈને વિપક્ષે સરકાર પર પ્રહારો શરૂ કર્યા છે. હવે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યસભામાં જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ લાવવાની વિપક્ષની નોટિસ સ્વીકાર્યાના થોડા સમય બાદ જ બે કેન્દ્રીય મંત્રીઓએ ધનખડ સાથે વાત કરી હતી. 

વડાપ્રધાન મોદી ખુશ નથી…

અહેવાલો અનુસાર, કેન્દ્રીય મંત્રીએ સંકેત પણ આપ્યા હતા કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નિર્ણયથી ખુશ નથી. તેના પર ધનખડે જવાબ આપ્યો હતો કે, નિયમ હેઠળ જ કર્યું છે. 

આ પણ વાંચોઃ રાશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે! દર 5 વર્ષે આ કામ જરૂર કરજો નહીંતર કોઈ લાભ નહીં મળે

કેન્દ્રીય મંત્રીએ ધનખડ સાથે કરી વાત

મળતી માહિતી મુજબ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોમવારે (21 જુલાઈ) ધનખડ સાથે વાત કરી હતી. આ વાતચીત હાઇકોર્ટ ન્યાયાધીશ સામે મહાભિયોગ નોટિસ પર રાજ્યસભામાં ધનખડના નિવેદન બાદ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, મહાભિયોગની નોટિસ પર 63 સાંસદોએ સહી કરી હતી. 

મેં નિયમો અંતર્ગત જ કામ કર્યુંઃ ધનખડ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રિજિજુએ ધનખડને જણાવ્યું હતું કે, લોકસભામાં મહાભિયોગ પર સંમતિ બનાવવાની એક પ્રક્રિયા હોય છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નોટિસ પર સહી કરી છે. આ સાથે રિજિજુએ દાવો કર્યો હતો કે, વડાપ્રધાન અચાનક બનેલી આ ઘટનાથી ખુશ નહોતા. જોકે, ધનખડે કહ્યું કે, મેં નિયમોમાં રહીને જ કામ કર્યું છે. 

આ પણ વાંચોઃ સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં હારનું કારણ જણાવ્યું, રાજકારણમાંથી નિવૃત્તિ અંગે પણ તોડ્યું મૌન

સોમવારે બપોરે 12:30 વાગ્યે રાજ્યસભામાં યોજાયેલી BAC એટલે કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની પહેલી બેઠક પછી આ ઘટના બની હોઈ શકે છે. જ્યાં નેતાઓએ 4:30 વાગ્યે યોજાયેલી બીજી બીએસી બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો હતો. રાજ્યસભામાં જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાના નિર્ણયથી સરકાર ચોંકી ગઈ હતી. એવું કહેવાય છે કે સરકાર આ પ્રક્રિયા લોકસભા દ્વારા કરવા માંગતી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જેઇઇ મેઇનનાં સેશન-૧નું પરિણામ જાહેર ઃ ૧૨ વિદ્યાર્થીઓનાં ૧૦૦ પર્સેન્ટાઇલ | nta jee main 2026 session …
INDIA

જેઇઇ મેઇનનાં સેશન-૧નું પરિણામ જાહેર ઃ ૧૨ વિદ્યાર્થીઓનાં ૧૦૦ પર્સેન્ટાઇલ | nta jee main 2026 session …

February 17, 2026
JEEના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: જેમિનીની ફ્રી મોક ટેસ્ટ | Good news for JEE students: Gemini free moc…
INDIA

JEEના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: જેમિનીની ફ્રી મોક ટેસ્ટ | Good news for JEE students: Gemini free moc…

February 17, 2026
AI આધારિત વિવિધ મોડલનું નિરીક્ષણ કરતા પીએમ નરેન્દ્ર મોદી | PM Narendra Modi inspecting various AI ba…
INDIA

AI આધારિત વિવિધ મોડલનું નિરીક્ષણ કરતા પીએમ નરેન્દ્ર મોદી | PM Narendra Modi inspecting various AI ba…

February 17, 2026
Next Post
જામનગરમાં પાનનો ધંધાર્થી પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી મારફતે સટ્ટો રમતાં પકડાયો | A paan shop…

જામનગરમાં પાનનો ધંધાર્થી પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી મારફતે સટ્ટો રમતાં પકડાયો | A paan shop...

જામનગરના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના સંચાલકોને મહાનગર પાલિકાને લીગલ નોટીસ ફટકારી | Jamnagar Corporatio…

જામનગરના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના સંચાલકોને મહાનગર પાલિકાને લીગલ નોટીસ ફટકારી | Jamnagar Corporatio...

3000 કરોડના ફ્રોડ મામલે દરોડા, અનિલ અંબાણીના કૌભાંડોનો કુલ આંકડો ચોંકાવનારો | ED Raids Anil Ambani f…

3000 કરોડના ફ્રોડ મામલે દરોડા, અનિલ અંબાણીના કૌભાંડોનો કુલ આંકડો ચોંકાવનારો | ED Raids Anil Ambani f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લવમેરેજ કરનાર પતિએ 13 વર્ષ બાદ પત્નીને કહ્યું,મારે બીજી પ્રેમિકા સાથે રહેવુંછે..પત્નીએ પાઠ ભણાવ્યો |…

લવમેરેજ કરનાર પતિએ 13 વર્ષ બાદ પત્નીને કહ્યું,મારે બીજી પ્રેમિકા સાથે રહેવુંછે..પત્નીએ પાઠ ભણાવ્યો |…

6 months ago
હરણી એરફોર્સના પ્રતિબંધિત સ્થળેથી મોબાઇલ સાથે પરપ્રાંતીય પકડાયો | Man caught with mobile phone from …

હરણી એરફોર્સના પ્રતિબંધિત સ્થળેથી મોબાઇલ સાથે પરપ્રાંતીય પકડાયો | Man caught with mobile phone from …

2 months ago
‘ચૂંટણીપંચને ડર છે કે 10 વર્ષની પોલ ખુલી જશે…’ રાજ ઠાકરેના વોટ ચોરી મુદ્દે પ્રહાર | ‘These people …

‘ચૂંટણીપંચને ડર છે કે 10 વર્ષની પોલ ખુલી જશે…’ રાજ ઠાકરેના વોટ ચોરી મુદ્દે પ્રહાર | ‘These people …

6 months ago
ફેબુ્આરી મહીનામાં ૧૫ કિલોના સાત ડબા સીઝ કરાયા હતા, જશોદાનગર વિસ્તારમાંથી અમુલના નામે સબસ્ટાન્ડર્ડ ઘી…

ફેબુ્આરી મહીનામાં ૧૫ કિલોના સાત ડબા સીઝ કરાયા હતા, જશોદાનગર વિસ્તારમાંથી અમુલના નામે સબસ્ટાન્ડર્ડ ઘી…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News