gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રણ વર્ષ પછી જ પેન્શન ફંડના ઉપાડ કરવા દેવાના નિયમથી નોકરિયાત ખફા | New rules of EPFO

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
ત્રણ વર્ષ પછી જ પેન્શન ફંડના ઉપાડ કરવા દેવાના નિયમથી નોકરિયાત ખફા | New rules of EPFO
0
VIEWS
Share on FacebookShare on Twitter

ત્રણ વર્ષ પછી જ પેન્શન ફંડના ઉપાડ કરવા દેવાના નિયમથી નોકરિયાત ખફા 1 - image

(પ્રતિનિધિ તરફથી)                અમદાવાદ,સોમવાર

પ્રોવિડન્ટ ફંડની સો ટકા રકમ ઉપાડવા દેવાની છૂટ આપવાની સાથે
જ લાગુ કરવામાં આવેલા નવા નિયમ હેઠળ પ્રોવિડન્ટ ફંડ ઉપાડવા માટે બાર માસ સુધી રાહ
જોવાના
, પેન્શનની ચૂકવણી માટે ત્રણ વર્ષ સુધી રાહ
જોવાના અને ૨૫ ટકા રકમ કાયમને માટ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં રાખી
મૂકવાના નિયમને કારણે નોકરિયાતો ગિન્નાયા છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ
માંડવિયાએ થોડા દિવસ પહેલા જ પ્રોવિડન્ટ ફંડના નાણાંના ઉપાડ માટે કેટલાક નિયમોની
જાહેરાત કરી હતી.

પ્રોવિડન્ટ ફંડના ખાતામાંથી રકમનો ઉપાડ કરવા દેવાના નવા
નિયમો સરળ હોવાનો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે
, પરંતુ વાસ્તવમંા આ જ નિયમો નોકરિયાતોની જફામાં વધારો કરે તેવા
હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નોકરી ગુમાવી દેનાર કર્મચારીએ પ્રોવિડન્ટ ફંડના
નાણાંમાંથી પારિવારિક જરૃરિયાત માટે નાણોનો ઉપાડ કરવા માટે હવે બાર મહિના સુધી રાહ
જોવી પડશે. પહેલા નોકરી ગયા પછી બે મહિના બાદ નાણાંનો ઉપાડ કરી શકાતો હતો. તેમ જ
ત્રણ વર્ષ સુધી બેરોજગાર રહે તે પછી જ પેન્શન ફંડનો ઉપાડ કરવા દેવાની શરત મૂકવામાં
આવી હોવાથી પણ નોકરિયાતો નારાજ થઈ રહ્યા છે.

તદુપરાંત પ્રોવિડન્ટ ફંડના ખાતામાં ૨૫ ટકા રકમ કાયમને માટે
જમા રાખવાનો નિયમ પણ નોકરિયાતોને ખટકી રહ્યો છે. નિવૃત્તિ સુધીમાં જમા થનારા કુલ
ફંડના ૨૫ ટકા રકમ નિવૃત્તિ કાળ સુધી તેમના ખાતામાં જમા પડેલી જ રહેવી જોઈએ. આમ
નોકરિયાતોના પોતાના પૈસા પર નોકરિયાતોનો પોતાનો સંપૂર્ણ અંકુશ ન રહે તેવી સ્થિતિ
નિર્માણ કરી છે.સરકારે નિયમો સરળ કરવાને નામે કરેલી નવી જોગવાઈને પરિણામે ભારે
જરૃરિયાત હ ોય ત્યારે પણ નોકરિયાતો અને તેમના પરિવારની નાણાંકીય સલામતી જળવાતી
નથી. પ્રોવિડન્ટ ફંડના નિષ્ણાતો આ નીતિને નોકરિયાત વિરોધી નીતિ તરીકે ઓળખાવી રહ્યા
છે. નવા નિયમોને કારણે પ્રોવિડન્ટ ફંડની સુવિધા ધરાવતા લાખો પરિવારોની હાલત ખરાબ
થશે. તેમાંય જેઓ નોકરી જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેમની હાલત વધુ ખરાબ
થશે.

જોકે અનિવાર્ય સંજોગોમાં
નોકરિયાતોને પ્રોવિડન્ટ ફંડમાંથી લગ્નના ખર્ચ માટે ૫ વાર અને શિક્ષણના ખર્ચ માટે
૧૦ વાર ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે.કુદરતી આપત્તિના કાળમાં પણ નાણાંનો ઉપાડ
કરવાની છૂટ આપવામાં આવી છે. મોટા રોગચાળાના ગાળામાં પણ ઉપાડ કરવાની છૂટ આપવામાં
આવેલી છે. તદુપરાંત સતત બેરોજગારીના કાળમાં પણ પ્રોવિડન્ટ ફંડમાંથી નાણાંનો ઉપાડ
કરવાની છૂટ આપવામાં આવેલી છે.અલબત્ત નોકરી ગુમાવી દે તે પછી બાર માસ સુધી પૈસાનો
ઉપાડ ન કરવા દેવાનો નિયમ નોકરિયાતોને સૌથી વધુ ખટકી રહ્યો છ.નવા નિયમો સારા હોવાની
આરંભિક ઇમેજ બદલાઈ રહી છે અને નોકરિયાતોની નારાજગી વધી રહી છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…
GUJARAT

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

February 9, 2026
કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…
GUJARAT

કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…

February 9, 2026
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન
GUJARAT

ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન

February 9, 2026
Next Post
પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઊજવી

પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઊજવી

દસાડાના ઉપરિયાળા-પોરડા રોડ બિસ્માર ઠેર-ઠેર ખાડાને કારણે અકસ્માતનો ભય | Dasada’s Upriyala Porda road …

દસાડાના ઉપરિયાળા-પોરડા રોડ બિસ્માર ઠેર-ઠેર ખાડાને કારણે અકસ્માતનો ભય | Dasada's Upriyala Porda road ...

આણંદ અને ખેડા જિલ્લામાં દિવાળીની ઉજવણી | Diwali celebrations in Anand and Kheda districts

આણંદ અને ખેડા જિલ્લામાં દિવાળીની ઉજવણી | Diwali celebrations in Anand and Kheda districts

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વારસિયામાં ગેંગવોરના ભણકારા : ફરિયાદ પાછી ખેંચી લે, નહીંતર ગાડીની જેમ તારું ઘર સળગાવી દઇશ.. | Withdr…

વારસિયામાં ગેંગવોરના ભણકારા : ફરિયાદ પાછી ખેંચી લે, નહીંતર ગાડીની જેમ તારું ઘર સળગાવી દઇશ.. | Withdr…

2 months ago
ચણિયાચોળીના રૂ.29 હજાર કરોડના એક્સપોર્ટ માર્કેટને ટ્રમ્પના ટેરિફનું ગ્રહણ, ગુજરાતનાં વેપારી-કારીગરોમ…

ચણિયાચોળીના રૂ.29 હજાર કરોડના એક્સપોર્ટ માર્કેટને ટ્રમ્પના ટેરિફનું ગ્રહણ, ગુજરાતનાં વેપારી-કારીગરોમ…

5 months ago
છત્તીસગઢના કાંકેરમાં 21 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, AK-47 રાઈફલ સહિતના હથિયારો પણ સોંપ્યા | 21 naxal…

છત્તીસગઢના કાંકેરમાં 21 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, AK-47 રાઈફલ સહિતના હથિયારો પણ સોંપ્યા | 21 naxal…

4 months ago
જામનગરના યુવાનને પારકી પરિણીતા સાથેની પ્રીત ભારે પડી : બે પરિવારો વચ્ચે દંગલ, સામસામે પોલીસ ફરિયાદ |…

જામનગરના યુવાનને પારકી પરિણીતા સાથેની પ્રીત ભારે પડી : બે પરિવારો વચ્ચે દંગલ, સામસામે પોલીસ ફરિયાદ |…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News