gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

થાપણથી ધિરાણનું પ્રમાણ 80 ટકાને પાર જતા બેન્કો માટે સ્થિતિ પડકારરૂપ બનશે | The situation will become…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in Business
0 0
0
થાપણથી ધિરાણનું પ્રમાણ 80 ટકાને પાર જતા બેન્કો માટે સ્થિતિ પડકારરૂપ બનશે | The situation will become…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : કમર્સિઅલ બેન્કોમાં થાપણ થી ધિરાણનું પ્રમાણ પહેલી જ વખત ૮૦થી ઉપરના સ્તરે પહોંચી ગઈ છે જે બેન્કો થાપણ ઊભી કરવામાં પડકારોનો સામનો કરી રહી હોવાનું સૂચવે છે. દેશની આર્થિક પ્રવૃત્તિમાં સુધારા સાથે ધિરાણ માગ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, ત્યારે થાપણમાં મંદ વૃદ્ધિ ધિરાણ માગને પહોંચી વળવાનું મુશકેલ બનાવી શકે છે. 

રિઝર્વ બેન્કના ડેટા પ્રમાણે ૩૧ ઓકટોબરના સમાપ્ત થયેલા પખવાડિયામાં થાપણની સામે ધિરાણની ટકાવારી ૮૦.૨૧ રહી હતી. છેલ્લા બે પખવાડિયાથી આ પ્રમાણ ૮૦ ટકાની ઉપર જોવા મળી રહ્યું છે. પાંચમી એપ્રિલ ૨૦૨૪ના પખવાડિયામાં આ પ્રમાણ ૭૬.૯૨ ટકા હતું. 

ધિરાણની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ રહેતા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. થાપણ વૃદ્ધિ હાલમાં એક અંકમા ંજોવા મળી રહી છે જ્યારે ધિરાણ વૃદ્ધિ દ્વીઅંકમા રહી છે.

૩૧મી ઓકટોબરના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ વૃદ્ધિ ૧૧.૩૦ ટકા જોવા મળી છે જે ૧૭ ઓકટોબરના પખવાડિયામાં ૧૧.૫૦ ટકા રહી હતી, એમ રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. જીએસટીમાં કપાત તથા નીચા વ્યાજ દર ધિરાણ ઉપાડમાં વધારો કરાવશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે. 

ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ નીચી રહી છે. થાપણ વૃદ્ધિ ૯.૭૦ ટકા રહી છે જે ૧૭ ઓકટોબરના પખવાડિયામાં ૯.૫૦ ટકા જોવા મળી હતી.રિઝર્વ બેન્કના ડેટા પ્રમાણે ધિરાણનો એકંદર આંક રૂપિયા ૧૯૩.૯૦ ટ્રિલિયન રહ્યો હતો જ્યારે થાપણનો આંક રૂપિયા ૨૪૧.૭૦ ટ્રિલિયન જોવા મળ્યો હતો. હાલમાં વ્યાજ દર નીચા હોવાથી બેન્કો માટે  થાપણો ઊભી કરવાની કામગીરી પડકારરૂપ બની રહી છે. વર્તમાન વર્ષમાં ફેબુ્રઆરીથી જૂનના ગાળામાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. રેપો રેટ હાલમાં ૫.૫૦ ટકા પર સ્થિર છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…
Business

March 30, 2026
શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
Next Post
વિપક્ષના રાજ્યો ‘સર’ સામે સુપ્રીમમાં, ચૂંટણી પંચને નોટિસ | Opposition states file notice against ‘Si…

વિપક્ષના રાજ્યો 'સર' સામે સુપ્રીમમાં, ચૂંટણી પંચને નોટિસ | Opposition states file notice against 'Si...

હળવદના સુસવાવમાં કેનાલ પરથી મોટરની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ | Gang caught stealing motorbike from canal…

હળવદના સુસવાવમાં કેનાલ પરથી મોટરની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ | Gang caught stealing motorbike from canal...

બિટકોઈનમાં ભારે ધોવાણ: 10 ટકાથી વધુ તૂટીને 82000 ડોલરની અંદર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ 18 ટકા વધી રૂ.1.84 લાખ કરોડ રહ્યો | Spending through credit cards increa…

10 months ago
ચાલુ વર્ષે સામાન્યથી વધુ તાપમાન નોંધાશે, ઉત્તર ભારતમાં ભારે વરસાદની આશંકા: હવામાન વિભાગ | Meteorolog…

11 months ago
લીંબડીમાં વ્યાજખોરે યુવાનના પરીવારને ધમકી આપતા ફરિયાદ | A complaint was filed against a loan shark i…

6 months ago
ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News