gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના કાળા કારોબારનો પર્દાફાશ: માંડવીમાં મહિલા શિક્ષિકા સહિત 6ની ધરપકડ | 4 Te…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના કાળા કારોબારનો પર્દાફાશ: માંડવીમાં મહિલા શિક્ષિકા સહિત 6ની ધરપકડ | 4 Te…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mandvi Conversion Case: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગરીબ અને ભોળી જનતાને લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાનું એક મસમોટું રેકેટ કાર્યરત હોવાનું સામે આવ્યું છે. સુરતની માંડવી પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરી અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે ધરપકડ કરાયેલા 6 આરોપીઓમાંથી 4 તો વ્યવસાયે શિક્ષક છે, જેઓ સમાજને સાચો રાહ ચીંધવાને બદલે ધર્માંતરણના કાળા કારોબારમાં સામેલ હતા.

શિક્ષિકા મીનાબેન ચૌધરીની ધરપકડ અને પુરાવાનો નાશ

પોલીસ તપાસમાં મહિલા શિક્ષિકા મીનાબેન ચૌધરીનું નામ ખુલતા તેમની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે મીનાબેન આદિવાસી યુવતીઓને આર્થિક લાલચ આપી ધર્મ અંગીકાર કરવા માટે મજબૂર કરતા હતા. પોતાની ધરપકડ થશે તેવી શંકા જતાં જ શિક્ષિકાએ ચાલાકી વાપરી પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કરી દીધો હતો, જેથી પોલીસને કોઈ મહત્વના પુરાવા ન મળી શકે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મીનાબેન આ રેકેટના મુખ્ય સૂત્રધાર ગણાતા ‘રામજી’ સાથે સીધા સંપર્કમાં હતા.

આ પણ વાંચો: સુરત ધર્માંતરણ કૌભાંડ: માસ્ટરમાઈન્ડનો સાગરીત ઝડપાયો, અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડોના ફંડનો હિસાબ

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

એક યુવતી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે આ ટોળકી દ્વારા તેને પ્રલોભન આપી ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમતો દોર શરૂ કર્યો હતો.

4 આરોપીઓ તો શિક્ષક નીકળ્યા!

પોલીસે અગાઉ રાકેશ વસાવા નામના શિક્ષકની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં પકડાયેલા આરોપીઓની વિગત જોતા જણાય છે કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોનો ઉપયોગ કરીને ગરીબીનો લાભ ઉઠાવવામાં આવતો હતો. આર્થિક રીતે નબળા લોકોને ટાર્ગેટ બનાવી તેમને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરવામાં આવતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…
GUJARAT

April 2, 2026
વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

Next Post
વડોદરામાં બે વાહન ચોર ફરીથી પકડાયા, બંને પોલીસમાંથી છૂટ્યા બાદ ફરીથી વાહનો ચોરતા હતા | two vehicle t…

વડોદરામાં બે વાહન ચોર ફરીથી પકડાયા, બંને પોલીસમાંથી છૂટ્યા બાદ ફરીથી વાહનો ચોરતા હતા | two vehicle t...

ફેક્ટ ચેક: શું માર્ચમાં બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા

ફેક્ટ ચેક: શું માર્ચમાં બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા | is rbi banning 500 rupe…

ફેક્ટ ચેક: શું માર્ચમાં બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા | is rbi banning 500 rupe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જો વક્ફ સંપત્તિનો ડેટા ‘UMEED’ પર અપલોડ નહીં કરો તો દંડ થશે, સુપ્રીમે ડેડલાઇન ન વધારી | Supreme Cour…

4 months ago
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપનો ‘CPR’ દાવ, વિપક્ષને ડબલ ટેન્શન, DMK પર કેમ ટકી નજરો? | BJP’s ‘CPR’…

8 months ago
વડોદરાના વેપારીને ખંભાતના વ્યાજખોરનો ત્રાસ રૃા.૩૦ લાખ મુદ્દલ અને રૃા.૨૨ લાખ વ્યાજ ચૂકવ્યુ છતા રૃા.૭ …

વડોદરા: ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 21 લાખની છેતરપિંડી | Vadodara: Fraud of Rs 21 l…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News