gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દહેગામના રામનગરમાં બંધ મકાનનું તાળું તોડી ૭.૬૨ લાખની ચોરી | 7 62 lakhs stolen after breaking the loc…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
દહેગામના રામનગરમાં બંધ મકાનનું તાળું તોડી ૭.૬૨ લાખની ચોરી | 7 62 lakhs stolen after breaking the loc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ દેખા દીધી

વૃદ્ધ પિતાની સારવાર માટે મકાન બંધ કરીને પરિવાર નરોડા ગયો હતો તે દરમિયાન ચોરીની ઘટના ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામના રામનગરમાં પરિવાર મકાન બંધ
કરીને વૃદ્ધ પિતાની સારવાર માટે નરોડા ના મકાન ખાતે ગયો હતો તે દરમિયાન બંધ મકાનને
તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને
૭.૬૨ લાખ રૃપિયાની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે પોલીસે ગુનો દાખલ કર્યો
છે.

ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવ
વધી રહ્યા છે ત્યારે દહેગામમાં ફરીવાર તસ્કરોએ દેખા દીધી છે. પરિવાર તેમનું મકાન
બંધ કરીને નરોડા ખાતેના મકાનમાં સીફ્ટ થયો હતો તે દરમિયાન તસ્કરોએ ચોરીના ગુનાને
અંજામ આપ્યો હતો. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
દહેગામના રામનગરના રહેવાસી અને હાલ અમદાવાદના નરોડામાં સારથી બંગલોઝ ખાતે રહેતા
ચંદ્રકાંતભાઈ પ્રભુદાસ પટેલ ખેતી કામ કરે છે. તેમના માતા-પિતા રામનગર ખાતે જ રહેતા
હતા પરંતુ તેમના પિતાની તબિયતના ના દૂરસ્થ હોવાથી છેલ્લા ચાર દિવસથી રામનગરનું
મકાન બંધ કરીને માતા-પિતાને નરોડા લઈ ગયા હતા. ગત શુક્રવારના રોજ તેઓ રામનગર
ખાતેના મકાને આવ્યા હતા અને તાળું મારીને નરોડા ગયા હતા. દરમિયાનમાં ગઈકાલે સવારના
સમયે તેઓ રામનગર ખાતે પરત ફર્યા ત્યારે તેમના મકાનના દરવાજાનું તાળું તૂટેલી
હાલતમાં હતું અને દરવાજો અડધો ખુલ્લો હતો. જેથી ઘરમાં જઈને તપાસ કરતા સામાન વેર
વિખેર હાલતમાં પડયો હતો અને તિજોરી પણ ખુલ્લી હતી. તપાસ કરતાં ઘરમાંથી સોના
ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૭.૬૨ લાખ રૃપિયાની ચોરી થઈ ગઈ હતી. જેથી આ ઘટના
સંદર્ભે દહેગામ પોલીસના જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અજાણ્યા
તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરીને તેમને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…
GUJARAT

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…

April 4, 2026
વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transfe…
GUJARAT

વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transfe…

April 4, 2026
ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ …
GUJARAT

ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ …

April 4, 2026
Next Post
નારણપુરામાં ટ્રકની ટક્કરથી યુવકનું મોત, મેમનગરમાં ડમ્પરે મહિલાને કચડી

નારણપુરામાં ટ્રકની ટક્કરથી યુવકનું મોત, મેમનગરમાં ડમ્પરે મહિલાને કચડી

કલોલના પૂર્વ વિસ્તારમાં પુત્રની નજર સામે જ પિતાની હત્યા | Father murdered in front of son in eastern…

કલોલના પૂર્વ વિસ્તારમાં પુત્રની નજર સામે જ પિતાની હત્યા | Father murdered in front of son in eastern...

સિંગરવા કેમિકલ કંપનીમાં આગ ૨૫ કામદાર જીવ બચાવી દોડયા | Ekkei lon ewe kompenien kemikal 25 chon angan…

સિંગરવા કેમિકલ કંપનીમાં આગ ૨૫ કામદાર જીવ બચાવી દોડયા | Ekkei lon ewe kompenien kemikal 25 chon angan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જો લોહી વહેશે તો…’ પહલગામ હુમલા અંગે બિલાવલ ભુટ્ટોને શશી થરુરનો જડબાતોડ જવાબ | shashi tharoor rea…

‘જો લોહી વહેશે તો…’ પહલગામ હુમલા અંગે બિલાવલ ભુટ્ટોને શશી થરુરનો જડબાતોડ જવાબ | shashi tharoor rea…

11 months ago
”અમે ખાલી હાથે પાછા ફર્યા” : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી

”અમે ખાલી હાથે પાછા ફર્યા” : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી

5 months ago
INDIA ગઠબંધનમાં તિરાડ! બિહાર વિધાનસભામાં AAP તમામ 243 બેઠકો પર લડશે ચૂંટણી | aap separated from indi…

INDIA ગઠબંધનમાં તિરાડ! બિહાર વિધાનસભામાં AAP તમામ 243 બેઠકો પર લડશે ચૂંટણી | aap separated from indi…

10 months ago
છત્તીસગઢમાં નક્સલીઓની ગંભીર કરતૂત, ભયાનક IED વિસ્ફોટ થતા એક જવાન શહીદ | Chhattisgarh : IED Blast in …

છત્તીસગઢમાં નક્સલીઓની ગંભીર કરતૂત, ભયાનક IED વિસ્ફોટ થતા એક જવાન શહીદ | Chhattisgarh : IED Blast in …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News