gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૃના નશામાં કાર લઇને જતો યુવક ઝડપાયો ઃ કાર કબજે | A young man was caught driving a car while intox…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
દારૃના નશામાં કાર લઇને જતો યુવક ઝડપાયો ઃ કાર કબજે | A young man was caught driving a car while intox…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મોડીરાત્રે અટલાદરા ચેક પોસ્ટ  પાસે વાહન ચેકિંગ દરમિયાન દારૃના નશામાં કાર ચલાવનારને પોલીસે ઝડપી પાડયો છે. 

અટલાદરા પોલીસનો સ્ટાફ ગઇકાલે મોડીરાત્રે અટલાદરા ચેક પોસ્ટ નજીક વાહન ચેકિંગની કામગીરી કરતા હતા. તે દરમિયાન અટલાદરા ગામ તરફથી એક કાર વાંકીચૂકી આવતા પોલીસે કાર અટકાવીને તપાસ કરતા ડ્રાઇવિંગ કરનારનું નામ દિપકકુમાર અરવિંદભાઇ  પટેલ, ઉં.વ.૪૦ (રહે. મારૃતિ કોમ્પલેક્સ, વરાછા રોડ, સુરત) હોવાનું તેણે જાણવા મળ્યું હતું. તેણે દારૃનો નશો કર્ય હોવાનું જણાતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે. પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, દિપકકુમાર ઇલેક્ટ્રિકનું કામ કરે છે અને વડોદરામાં તેનું કામ ચાલતું હતું. કામ  પૂરૃં થયા પછી તે વડોદરાથી સુરત જતો હતો. તે દરમિયાન વાહન ચેકિંગમાં ઝડપાઇ ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

Next Post
શેરબજારમાં નુકસાન થતા ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ધો.૧૦ પાસ | Accountant who embezzled Rs 14…

શેરબજારમાં નુકસાન થતા ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ધો.૧૦ પાસ | Accountant who embezzled Rs 14...

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr...

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RBI Vacancy 2025: ભારતીય રિઝર્વ બેંકમાં કામ કરવાની શાનદાર તક! વગર પરીક્ષાએ મળશે નોકરી | Reserve Bank…

3 months ago
નિકાસ મોરચે ઉદ્ભવેલા પડકારો વચ્ચે પણ રૂપિયાની નરમાઈને સહન કરવાનો RBIનો વ્યૂહ | RBI’s strategy to tol…

4 months ago
હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ, લશ્કરના બાંગ્લાદેશી મોડ્યુલ પર મોટો ખુલાસો | isi recru…

1 month ago
એર ઈન્ડિયા અને ઈન્ડિગો વિમાનની પાંખો વચ્ચે ટક્કર, મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી | wings of air …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News