gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાહોદમાં જૂથ અથડામણ: જૂની અદાવતમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 2 લોકો ઈજાગ્રસ્ત | Dahod Group Clash: 2 Injured…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
દાહોદમાં જૂથ અથડામણ: જૂની અદાવતમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 2 લોકો ઈજાગ્રસ્ત | Dahod Group Clash: 2 Injured…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Dahod Crime News : દાહોદના કસ્બા વિસ્તારમાં આજે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. જૂની અદાવતને કારણે સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો મામલો જોતજોતામાં ઉગ્ર બની ગયો હતો અને જાહેરમાં ફાયરિંગ થતા ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, કસ્બા વિસ્તારમાં બે જૂથો આમને-સામને આવી ગયા હતા. મામલો એટલો બીચક્યો હતો કે લગભગ 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાની સાથે જ ડીવાયએસપી (DySP), લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ડિવિઝન પોલીસ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

વિસ્તાર કોર્ડન કરાયો કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે તાત્કાલિક અસરથી સમગ્ર કસ્બા વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી, ફાયરિંગ કરનારા શખ્સોને ઝડપી પાડવા અને જૂથ અથડામણના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Next Post
રાજકોટમાં બ્રિજ બનતા પહેલા જ સ્લેબ બેસી ગયો, 150 ફૂટ રિંગ રોડ પર સદનસીબે જાનહાનિ ટળી | Under Constru…

રાજકોટમાં બ્રિજ બનતા પહેલા જ સ્લેબ બેસી ગયો, 150 ફૂટ રિંગ રોડ પર સદનસીબે જાનહાનિ ટળી | Under Constru...

સોનાના ભાવ વધતા સામાજિક રિવાજો પણ બદલાયા, બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ETFનું આકર્ષણ વધ્યું | Busine…

સોનાના ભાવ વધતા સામાજિક રિવાજો પણ બદલાયા, બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ETFનું આકર્ષણ વધ્યું | Busine...

સર્વોત્તમ ડેરી દ્વારા રજત જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો થયેલો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીના તહેવારોમાં ફટાકડા વેચાણ માટે પાલિકા હસ્તકના હંગામી સ્ટોલ હરાજીથી અપાશે | stalls owned by va…

7 months ago
સિક્કિમ અને દાર્જિલિંગ ના પ્રવાસના આયોજનના બહાને કોલકાતાના ટ્રાવેલ એજન્ટ દ્વારા છેતરપિંડી | Kolkata …

8 months ago
શિવરંજની સોસાયટીમાંથી ડમ્પરો પસાર થતાં રહિશોના જીવને જોખમ | Dumpers passing through Shivranjani Soci…

6 months ago
જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News