gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાહોદમાં શ્વાનનો આતંક! ઘરમાં ઘૂસી સૂતેલાં લોકો પર હુમલો કર્યો, 22 ગ્રામજનો ઈજાગ્રસ્ત | A rabid dog b…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
દાહોદમાં શ્વાનનો આતંક! ઘરમાં ઘૂસી સૂતેલાં લોકો પર હુમલો કર્યો, 22 ગ્રામજનો ઈજાગ્રસ્ત | A rabid dog b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રતિકાત્મક તસવીર

Dahod News : ગુજરાતમાં શ્વાનના આંતકની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે દાહોદના ફતેપુરા તાલુકામાં હડકાયા શ્વાને 22થી વધુ લોકો પર હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાત્રે ઘરમાં ઘૂસીને સૂતેલાં વ્યક્તિ પર શ્વાને હુમલો કર્યો હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. શ્વાનના હુમલામાં ઈજાગ્રસ્ત લોકોને ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. 

દાહોદમાં દાહોદના ફતેપુરામાં હડકાયા શ્વાને 22 લોકોને ભર્યા બચકાં 

મળતી માહિતી મુજબ, દાહોદના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે હડકાયા શ્વાને ઘરમાં સૂઈ રહેલા લોકો સહિત ઘણાં ગ્રામજનો પર હુમલો કર્યો હતો. જેમાં 22થી વધુ લોકોના હાથ, પગ, ચહેરા સહિતના ભાગે શ્વાને બચકાં ભર્યા હતા. 

આ પણ વાંચો: ધાનેરાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાને એક જ રાતમાં 13 લોકોને બચકાં ભર્યા, 3 વર્ષની બાળકીની હાલત ગંભીર

હડકાયા શ્વાનના હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોએ તંત્રને યોગ્ય પગલા લેવા જણાવ્યું હતું. જ્યારે ગામમાં રેબીઝ વિરોધી રસીકરણ કેમ્પ યોજવાની માગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…
GUJARAT

March 27, 2026
મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth…

મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો | An entire party plot on government land in Mawa…

Next Post
અમદાવાદમાં BU પરમિશન વગર ચાલતા હોસ્પિટલો-શાળાઓ સહિતના 28 એકમો સીલ, AMCની કાર્યવાહી | without BU perm…

અમદાવાદમાં BU પરમિશન વગર ચાલતા હોસ્પિટલો-શાળાઓ સહિતના 28 એકમો સીલ, AMCની કાર્યવાહી | without BU perm...

ભારતના મિત્ર તરીકે 1971ના યુદ્ધમાં રશિયાની હતી નિર્ણાયક ભૂમિકા: એકલેહાથે અમેરિકા, ચીન અને બ્રિટનને ડ…

ભારતના મિત્ર તરીકે 1971ના યુદ્ધમાં રશિયાની હતી નિર્ણાયક ભૂમિકા: એકલેહાથે અમેરિકા, ચીન અને બ્રિટનને ડ...

આજે ગિરનારની ટોચ પર રાજોપચાર પૂજા સાથે દત્તાત્રેય જયંતી ઉજવાશે | Dattatreya Jayanti to be celebrated…

આજે ગિરનારની ટોચ પર રાજોપચાર પૂજા સાથે દત્તાત્રેય જયંતી ઉજવાશે | Dattatreya Jayanti to be celebrated...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અદાણી સ્પોર્ટ્સલાઈનની ગુજરાત જાયન્ટ્સે નવી જર્સી લોન્ચ અને નવા કેપ્ટનની જાહેરાત કરી

7 months ago
પતિને વિદેશ જવા ૨૦ લાખ આપવાની ના પાડતાં સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી | Ekkewe polis seni Naroda r…

6 months ago
વડોદરાના તુલસીવાડીમાં નજીવી બાબતે યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો | Youth attacked with sharp weapon …

1 week ago
ઈસરોએ સૌથી ભારે સેટેલાઈટ છોડી ઈતિહાસ રચ્યો | ISRO creates history by launching the heaviest satellit…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News