gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં જે બિલ્ડિંગમાં સાંસદો રહે છે એમાં જ લાગી આગ, સંસદથી ફક્ત 200 મીટર છે દૂર | Massive Fire at…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં જે બિલ્ડિંગમાં સાંસદો રહે છે એમાં જ લાગી આગ, સંસદથી ફક્ત 200 મીટર છે દૂર | Massive Fire at…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Fire: દિલ્હીના હાઈ-પ્રોફાઇલ વિસ્તાર ડૉ. બિશમ્બર દાસ માર્ગ પર આવેલા બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટ્સમાં આજે (18મી ઓક્ટોબર) બપોરે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ એપાર્ટમેન્ટ્સમાં મુખ્યત્વે રાજ્યસભાના સાંસદો નિવાસ કરે છે. સંસદ ભવનથી માત્ર 200 મીટરના અંતરે આ દુર્ઘટના સર્જાતાં સ્થાનિકો અને સુરક્ષા અધિકારીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે.

ફાયર વિભાગની તાત્કાલિક કાર્યવાહી

અહેવાલો અનુસાર, ફાયર વિભાગને બપોરે આગ લાગવાની માહિતી મળી હતી. સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ફાયર એન્જિન ઘટનાસ્થળે રવાના કર્યાં હતા. ફાયરની ટીમોએ તુરંત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, પંજાબના સરહિંદ સ્ટેશને દુર્ઘટના સર્જાઈ

આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ સરકારી ક્ષેત્ર માનવામાં આવે છે. આગના કારણે મોટી જાનહાનિના કોઈ પ્રાથમિક અહેવાલ નથી, પરંતુ આગનું કારણ હજુ સુધી સંપૂર્ણપણે જાણી શકાયું નથી. અગ્નિશામકો આગ પર કાબૂ મેળવવા અને નુકસાનનું આકલન કરવા માટે ઘટનાસ્થળે ખંતપૂર્વક કામગીરી કરી રહ્યા છે. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …
INDIA

February 12, 2026
અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે | S 400 Missi…

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…

Next Post
કાલાવડના નિકાવા ગામના ખેડૂતની વાડીમાં ઘૂસી જઈ ઉભા પાકને નાશ કરી નાખ્યો : રાજકોટના ચાર શખ્સો સામે પોલ…

કાલાવડના નિકાવા ગામના ખેડૂતની વાડીમાં ઘૂસી જઈ ઉભા પાકને નાશ કરી નાખ્યો : રાજકોટના ચાર શખ્સો સામે પોલ...

યુસુફ પઠાણે 14મી સદીની મસ્જિદની મુલાકાત લેતા ભાજપે કહ્યું – આ તો આદિનાથ મંદિર છે | yusuf pathan visi…

યુસુફ પઠાણે 14મી સદીની મસ્જિદની મુલાકાત લેતા ભાજપે કહ્યું - આ તો આદિનાથ મંદિર છે | yusuf pathan visi...

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી ચાર મહિલાઓ દિવાળી કામ કરવાના બદલે ગંજીપાનાનો જુગાર રમતા પકડાઈ | 4 w…

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી ચાર મહિલાઓ દિવાળી કામ કરવાના બદલે ગંજીપાનાનો જુગાર રમતા પકડાઈ | 4 w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગીચા ખાતાનુ વધુ એક કૌભાંડ ખુલે એવી વકી, અમદાવાદના બગીચાઓમાં સ્પોટર્સના સાધન મુકવા ૯ કરોડ ખર્ચવા દરખ…

4 weeks ago
અહીયા બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ | If you appear here again we won’t let you live

7 months ago
VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા | Tamil Nadu Fo…

9 months ago
44મી જુ. નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમ વડોદરા રેલવે સ્ટેશનથી રવાના | Gujarat team leaves…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News