gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા ૫૦ ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે | delhi 50 pc employees work from home

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા ૫૦ ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે | delhi 50 pc employees work from home
1
VIEWS
Share on FacebookShare on Twitter

દિલ્હી,
તા. ૨૪દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા ૫૦ ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે 1 - image

દિલ્હીમાં સતત ગંભીર સ્તરે પહોંચી ગયેલા પ્રદૂષણના સ્તર અને
પીએમ ૨.૫ અને પીએમ ૧૦નાં ખતરનાક આંકડાઓને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે કડક પગલા
લીધા છે.

કમિશન ફોર એર ક્વાલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)ના નિર્દેશો
હેઠળ હવે તમામ સરકારી અને ખાનગી ઓફિસ ફક્ત ૫૦ ટકા જ કર્મચારીઓને ઓફિસ બોલાવી શકશે.
બાકીના ૫૦ ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.

દિલ્હીનાં વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખતા સીએક્યુએમએ
ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી)ના સ્ટેજ-૩ હેઠળ કાર્યવાહી કરવાના નિર્દેશ
આપ્યા છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પછી સીએક્યુએમએ જીઆરએપી શિડયુલમાં સંશોધન
કર્યુ છે.

દિલ્હી સરકારને 
જાહેર
, નગરપાલિકા
અને ખાનગી ઓફિસોનાં ૫૦ ટકા કર્મચારીઓને સાથે કામ કરવાની મંજૂરી આપવાનોે નિર્ણય
લેવો પડશે. આ નિર્ણય પ્રદૂષણ ઘટાડવા માટે જરૃરી છે.

પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૬ની કલમ ૫ હેઠળ 
જારી આ નિર્દેશોેનું પાલન તમામ સરકારી ઓફિસો અને એનસીઆરમાં કાર્યરત તમામ
ખાનગી ઓફિસોને પણ તાત્કાલિક અસરથી આ નિયમનું પાલન કરવું પડશે.

દિલ્હીમાં આજે સવારે એક્યુઆર (એર ક્વાલિટી ઇન્ડેક્સ ) ૫૦૦ને
પાર  થઇ ગયું છે. પ્રદૂષણના આ સ્તરને જોખમી
ગણવામાં આવી રહ્યું છે.

તમામ ખાનગી ઓફિસોને શક્ય હોય તો સ્ટેગર્ડ વર્કિંગ અવર
રાખવાનાં નિર્દેશ આપવામાં આવ્યા છે. જેનો અર્થ થાય છે કે કર્મચારીઓનો આવવા જવાનો
સમય અલગ અલગ રાખવામાં આવશે.

જો કે આ આદેશથી હોસ્પિટલો, ફાયરબ્રિગેડ સેવાઓ,
જેલ, જાહેર
પરિવહન
, વીજળી, પાણી, સ્વચ્છતા અને
સંબધિત નગરપાલિકા સેવાઓ
, ડિઝાસ્ટર
મેનેજમેન્ટ
,  પ્રદૂષણ નિયંત્રણ વિભાગોને મુક્તિ આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
સરકારી સહાયના બહાને વૃધ્ધાઓ સાથે ઠગાઇ કરતા ત્રણ ઝડપાયા | Three arrested for cheating elderly people …

સરકારી સહાયના બહાને વૃધ્ધાઓ સાથે ઠગાઇ કરતા ત્રણ ઝડપાયા | Three arrested for cheating elderly people ...

પાદરા તાલુકાની સીમમાં કંપનીમાંથી રૃા.૭૪.૨૨ લાખ કિંમતના કેમિકલ પાવડરના ડ્રમની ચોરી | chemocal powder …

પાદરા તાલુકાની સીમમાં કંપનીમાંથી રૃા.૭૪.૨૨ લાખ કિંમતના કેમિકલ પાવડરના ડ્રમની ચોરી | chemocal powder ...

બગોદરા-બાવળા હાઇવે પર ‘ખાડા રાજ’ અને ટ્રાફિક જામઃ સિક્સ-લેનનું કામ ટલ્લે ચડયું | ‘Khada Raj’ and tra…

બગોદરા-બાવળા હાઇવે પર 'ખાડા રાજ' અને ટ્રાફિક જામઃ સિક્સ-લેનનું કામ ટલ્લે ચડયું | 'Khada Raj' and tra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાંત-સલામત ગુજરાતની વાસ્તવિકતા : 1 વર્ષમાં 9000 લોકોએ આત્મહત્યા કરી, 900થી વધુની હત્યા | gujarat 900…

શાંત-સલામત ગુજરાતની વાસ્તવિકતા : 1 વર્ષમાં 9000 લોકોએ આત્મહત્યા કરી, 900થી વધુની હત્યા | gujarat 900…

6 months ago
ગાંધીનગર, ગોવા અથવા દેહરાદૂનમાં કરો સંસદ સત્ર: દિલ્હીના પ્રદૂષણથી કંટાળેલા નેતાજીની માંગ | BJP MP De…

ગાંધીનગર, ગોવા અથવા દેહરાદૂનમાં કરો સંસદ સત્ર: દિલ્હીના પ્રદૂષણથી કંટાળેલા નેતાજીની માંગ | BJP MP De…

4 months ago
કરજણમાં દારૂ ભરેલું કન્ટેનર અને પાદરામાં ગોડાઉન ઝડપાયું | Container full of liquor seized in Karjan …

કરજણમાં દારૂ ભરેલું કન્ટેનર અને પાદરામાં ગોડાઉન ઝડપાયું | Container full of liquor seized in Karjan …

8 months ago
એમ.એસ યુનિવર્સિટી હોસ્ટેલ પાસે ઉભેલા નવાયાર્ડ વિસ્તારમાં રહેતા યુવક પર હુમલો | Attack on a young man…

એમ.એસ યુનિવર્સિટી હોસ્ટેલ પાસે ઉભેલા નવાયાર્ડ વિસ્તારમાં રહેતા યુવક પર હુમલો | Attack on a young man…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News