gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી ઠૂંઠવાયું, સોમવાર છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો | Delhi reels under cold Monday wa…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
દિલ્હી ઠૂંઠવાયું, સોમવાર છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો | Delhi reels under cold Monday wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાજધાની દિલ્હીમાં શીતલહેર જેવી પરિસ્થિતિ સર્જાઈ

નવી દિલ્હી : હિમાલયન બેલ્ટમાં થઈ રહેલી હિમવર્ષાએ દિલ્હીમાં ઠંડી વધારી દીધી છે. તેમા સોમવારનો વીતેલો દિવસ દિલ્હીમાં વર્તમાન સીઝનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ અને આ જ સમયગાળામાં છેલ્લા ૧૧ વર્ષનો સૌથી ઠંડો દિવસ હતો. દિલ્હીના લોધીરોડમાં લઘુત્તમ તાપમાન ૮.૮ ડિગ્રી નોંધાયુ અને આયાનગરમાં ૯.૪, પાલમમાં ૧૦.૯ અને રિજમાં લઘુત્તમ તાપમાન ૯.૫ નોંધાયુ. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૦૧૧માં સમાન સમયગાળા દરમિયાન ૧૫.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિવસ આગળ વધતા સૂરજ ચઢતો ગયો, પરંતુ લોકોને દિવસે પણ ઠંડીનો અહેસાસ થતો હતો. ઠંડીની વર્તમાન સીઝનમાં દિલ્હીવાસીઓ પહેલી વખત ઠંડીથી ધૂર્જ્યા. આ દરમિયાન મહત્તમ તાપમાન ૨૭.૧ ડિગ્રી નોંધાયુ, જે સામાન્ય ડિગ્રીથી ૦.૭ ટકા ઓછું રહ્યું. 

હવામાન ખાતા મુજબ લઘુત્તમ તાપમાન ૮.૭ ડિગ્રી નોંધાયુ હતુ, જે સરેરાશ તાપમાનથી ૩.૬ ડિગ્રી વધારે છે. દિલ્હીમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.આના પહેલા ૨૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ ૭.૩ ડિગ્રી સેલ્સિયસનું લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે ૨૦૨૩માં આ તાપમાન ૯.૨ ડિગ્રી સેલ્સિયસ અને ૨૦૨૪માં ૯.૫ ડિગ્રી સેલ્સિયસ હતુ.

દિલ્હીમાં તો હાલમાં શીતલહેર જેવી સ્થિતિ છે. જો કે ટેકનિકલ પરિભાષા મુજબ તેની જાહેરાત કરવામાં આવી નથી. તેનું કારણ એ છે કે લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે અને સામાન્યથી ૪.૫ ડિગ્રી નીચે હોવા બદલ શીતલહેર માનવામાં આવે છે. પણ આવુ કમસેકમ બે દિવસ રહેવું જોઈએ અને બે હવામાન કેન્દ્રો પર તે નોંધાવવું જોઈએ તો જ તેને શીતલહેર જાહેર કરવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૨૦ અને ૨૧ નવેમ્બરના રોજ ઉત્તર ભારતમાં શીતલહેર આવવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

Next Post
બોરિયાવી પાલિકામાં ધમકી આપનાર વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરાય તો હડતાળની ચિમકી | Boriavi Municipality th…

બોરિયાવી પાલિકામાં ધમકી આપનાર વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરાય તો હડતાળની ચિમકી | Boriavi Municipality th...

ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 31 ટકા ઘટીને 2.17 અબજ ડોલર | India’s gems and jewellery exports fa…

ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 31 ટકા ઘટીને 2.17 અબજ ડોલર | India's gems and jewellery exports fa...

કેરળ અને રાજસ્થાનમાં બીએલઓની આત્મહત્યા | blo suicide in kerala and rajasthan

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં 12 શખ્સનો ત્રણ મકાન પર પથ્થરમારો, ઘરમાં ઘુસી પ્રવાહી છાંટી આગ લગાવી | 12 people pelted sto…

12 months ago
AMCએ પઝેશન લીધું તોય નારોલ-લાંભા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ | Ahmedabad: Over 2600 Encroachme…

1 week ago
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારના દિવાલ ધસી પડવાની ઘટનામાં ઘાયલ વ્યક્તિનું સારવારમાં મૃત્યુ નિપજતાં પરિ…

7 months ago
ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી | gujarat grants indian citizenship…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News