gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન | Delhi Blas…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન | Delhi Blas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi’s Red Fort Blast : દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટા આતંકી નેટવર્કનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ આતંકવાદી મસૂદની બહેને ફરીદાબાદથી ઝડપાયેલી ડૉ. શાહીન શહીદને મહિલા વિંગની કમાન સોંપી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ડૉ. શાહીનને ભારતમાં જૈશ-એ-મોહમ્મદ મહિલા સંગઠન જમાત-ઉલ-મોમિનીનની કમાન સોંપાઈ હતી.

ડૉ. શાહીન પાકિસ્તાની આકાઓના સંપર્કમાં હતી

રિપોર્ટ મુજબ, આ આતંકી નેટવર્ક દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વિસ્તાર વધારવામાં આવતો હતો. એટલે કે નેટવર્કમાં વધુમાં વધુ લોકોને જોડવામાં આવયા હતા. સ્થાનિક સમર્થકોની મદદ લઈને જમીની સ્તરે કામ પણ શરુ કરી દેવાયું હતું. એજન્સીઓનું માનવું છે કે, શાહીન પાકિસ્તાનમાં પોતાના હેન્ડલર્સ સાથે સતત સંપર્કમાં હતી.

મસૂદની બહેને શાહીનને કમાન સોંપી

ગુપ્તચર સૂત્રોના જણાવ્યા મુજબ, જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક મસૂદ અજહરની બહેન સાદિયા અજહરે શાહીનને મિશન સોંપ્યું હતું. સાદિયાને પાકિસ્તાનમાં મહિલા વિંગની ચીફ માનવામાં આવે છે. સાદિયાનો પતિ અને આતંકવાદી યુસુફ અજહર કંધાર હાઇજેક ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ હતો.

આ પણ વાંચો : ફરીદાબાદમાં ફરી મોટી માત્રામાં મળ્યા વિસ્ફોટક, 2 યુવકની ધરપકડ, તપાસનો ધમધમાટ શરૂ

ભારતમાં આતંક ફેલાવવા મહિલાઓનો ઉપયોગ

આ તમામ રિપોર્ટ સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ ડિજિટલ નેટવર્ક, સોશિયલ મીડિયા કનેક્શન અને સંભવિત લોકોની તપાસ અને શોધખોળ શરુ કરી દીધી છે. આ નેટવર્ક કહી રહ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદ ભારતમાં આતંક ફેલાવવા માટે હવે મહિલાઓનો ઉપયોગ કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો.

દિલ્હી બ્લાસ્ટમાં 10ના મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાચ પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતાં યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ : ધમાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો મળ્યો !

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું | …

દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું | ...

દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતર જાહેર, મૃતકોના પરિજનોને રૂ.10 લાખ અપાશે | delhi government has…

દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતર જાહેર, મૃતકોના પરિજનોને રૂ.10 લાખ અપાશે | delhi government has...

યુ.એસ., યુ.કે. સહિત અનેક દેશોએ તેમના નાગરિકોને સતત સાવચેત રહેવા જણાવ્યું | Several countries includi…

યુ.એસ., યુ.કે. સહિત અનેક દેશોએ તેમના નાગરિકોને સતત સાવચેત રહેવા જણાવ્યું | Several countries includi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના જોડિયા નજીક આજી નદીમાં ચાર લોકો ડૂબ્યા, બે ના મોત, બે નો બચાવ | Four youths drown in Aji ri…

જામનગરના જોડિયા નજીક આજી નદીમાં ચાર લોકો ડૂબ્યા, બે ના મોત, બે નો બચાવ | Four youths drown in Aji ri…

12 months ago
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી

2 months ago
પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, 15 ટુકડા કરી ડ્રમમાં સીલ કર્યા

પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, 15 ટુકડા કરી ડ્રમમાં સીલ કર્યા

1 year ago
‘આપણે પહેલા દિવસે જ ખરાબ રીતે હાર્યા હતા..’, ઓપરેશન સિંદૂર અંગે પૂર્વ CMનું ચોંકાવનારું નિવેદન | Con…

‘આપણે પહેલા દિવસે જ ખરાબ રીતે હાર્યા હતા..’, ઓપરેશન સિંદૂર અંગે પૂર્વ CMનું ચોંકાવનારું નિવેદન | Con…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News