gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિહોર પંથક સાથે એસ.ટી. તંત્રનું ઓરમાયું વર્તન, 10 બસ બંધ કરી | ST administration rude behavior towar…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
દિહોર પંથક સાથે એસ.ટી. તંત્રનું ઓરમાયું વર્તન, 10 બસ બંધ કરી | ST administration rude behavior towar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એક પછી એક રૂટ બંધ કરી દેવાતા 20 જેટલા ગામના લોકોને મુશ્કેલી

– ખરાબ રસ્તા અને અન્ય કારણો આગળ ધરી બસ બંધ કરી દેવાતા ખાનગી વાહનોનોમાં મુસાફરી કરવી મજબૂરી

દિહોર : દિહોર પંથક સાથે એસ.ટી. તંત્રએ ઓરમાયું વર્તન કરી એક પછી એક ૧૦ જેટલી બસ બંધ કરી દીધી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિહોરની નજીક ટીમાણા, રોયલ, ટાણા, વરલ જેવા મોટા ગામો આવેલા છે. તેમ છતાં દિહોરને મળતી એસ.ટી. બસમાંથી ૧૦ જેટલી બસને ખરાબ રસ્તા અને અન્ય કારણો આગળ ધરી બંધ કરી દેવામાં આવી છે. મહુવા-બરવાળા જેવી ટ્રાફિક ધરાવતી એસ.ટી. બસને ઘણાં લાંબા સમયથી બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત તળાજા-ભાવનગર વાયા ટીમાણા, દિહોર, ટાણા સિહોર, તળાજા-રાજકોટ વાયા બેલા, બોરલા, સમઢિયાળા, દિહોર, તળાજા-ભાવનગર વાયા ટીમાણા, ભદ્રાવળ, દિહોર, ટાણા, સિહોર, બરવાળાથી રાતોલ વાયા દિહોર, ટીમાણા, તળાજા, મહુવા, રાતોલથી મહુવા વાયા તળાજા, ટીમાણા, દિહોર, સિહોર, પાલિતાણાથી ઘોઘા વાયા શેત્રુંજી ડેમ, પીંગળી, દિહોર, તણસા, ભાવનગરથી તળાજા વાયા વાળુકડ, ખોખરા, ભારોલ, દિહોર, ટીમાણા રૂટની બંધ બંધ છે. આ તમામ બસ સવારે જે રૂટ પર જતી એ જ રૂટ પર સાંજે પરત આવતી હતી. હાલ રૂટ બંધ હોવાના કારણે તળાજા, મહુવા, પાલિતાણા, સિહોર, ભાવનગર, બરવાળા, વલ્લભીપુર જવા માટે ગ્રામ્ય વિસ્તારના લોકોને ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે. ત્યારે બંધ કરાયેલી એસ.ટી. બસોને વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
GUJARAT

March 28, 2026
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

અમદાવાદ: નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, 100થી વધુના ટોળા સામે ગુનો | Ahmedaba…

Next Post
ભાવનગર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2,52,679 નવા વાહનોનો ઉમેરો | 2 52 679 new vehicles added in Bhavna…

ભાવનગર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2,52,679 નવા વાહનોનો ઉમેરો | 2 52 679 new vehicles added in Bhavna...

વડગાસ ગામમાં ગેરકાયદે માટી ખનન કરતા 6 વાહન ઝડપાયા | 6 vehicles caught for illegal soil mining in Vad…

વડગાસ ગામમાં ગેરકાયદે માટી ખનન કરતા 6 વાહન ઝડપાયા | 6 vehicles caught for illegal soil mining in Vad...

વાલીઓ ચેતજો! અમદાવાદમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી, અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું, પાલનપુરથી નરાધમ પકડાય…

વાલીઓ ચેતજો! અમદાવાદમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી, અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું, પાલનપુરથી નરાધમ પકડાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમારી પાસે 25 લાખથી વધુ કિંમતનું વાહન હોય તો ખાસ વાંચી લેજો, નહીંતર થશે નુકસાન! | Suspicious entries…

7 months ago
વડોદરાના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં પાણી માટે વલખા ઃ ટેન્કરના રોજના ૩૫૦ થી વધુ ફેરા | Water shortage…

12 months ago
વાપી જીઆઈડીસી ચાર રસ્તા નજીક બે શખ્સો 6.039 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે પકડાયા | Two persons arreste…

8 months ago
ડિજિટલ એરેસ્ટના કારણે વડોદરામાં ખેડૂતના આપઘાતનો કેસ, સુરતથી 2 આરોપીની ધરપકડ | Farmer’s self destruct…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News