gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દુ:ખ થાય છે કે આવી સરકારનું સમર્થન કરી રહ્યો છું’, બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાને NDAનું ટેન્શ…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in INDIA
0 0
0
‘દુ:ખ થાય છે કે આવી સરકારનું સમર્થન કરી રહ્યો છું’, બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાને NDAનું ટેન્શ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chirag Paswan Slams Nitish Kumar Govt: ચિરાગ પાસવાને શનિવારે (26 જુલાઈ)એ એકવાર ફરી કાયદો અને વ્યવસ્થાને લઈને પોતાના જ સાથીદાર નીતિશ કુમારની સરકાર પર સવાલ ઊભા કર્યા છે. તેમણે બિહાર પોલીસ અને તંત્રને નકામું કહી દીધું. પાસવાન આટલેથી ન અટક્યા અને કહ્યું કે, ‘દુઃખ થાય છે કે, આવી સરકારનું સમર્થન કરી રહ્યો છું, જ્યાં ગુનાઓ બેલગામ છે.’ 

ચિરાગ પાસવાને શું કહ્યું? 

બિહારના ગયામાં મહિલા ઉમેદવાર સાથે સામૂહિક દુષ્કર્મના કેસ પર ચિરાગ પાસવાન રોષે ભરાયા હતા અને તેમણે પોલીસ તંત્રને નકામું કહ્યું હતું. તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ‘બિહારમાં એક એકબાદ એક ગુનાઇત ઘટનાઓની હારમાળા બની રહી છે અને તંત્ર સંપૂર્ણપણે ગુનેગારો સામે નતમસ્તક જોવા મળી રહ્યું છે. હવે એવું લાગી રહ્યું છે કે, તંત્ર આ ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. જો આવું જ ચાલતું રહ્યું તો આવનારા દિવસોમાં રાજ્ય માટે ખૂબ જ ભયાનક સ્થિતિ ઊભી થશે.’

આ પણ વાંચોઃ ધનખડની જગ્યાએ કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? 5 રાજ્યો પર ફોકસ, PMના પાછા ફરતાં જ થશે બેઠક

વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો પર ચિરાગ પાસવાને કહ્યું કે, ‘જો આપણે એવું માની લઇએ કે, આ ઘટનાઓ સરકારને બદનામ કરવા માટેનું ષડ્યંત્ર છે, તો પણ જવાબદારી તંત્રની જ છે.’

ચૂંટણી વર્ષમાં વધી રહ્યા છે ગુનાઃ ચિરાગ પાસવાન

જણાવી દઇએ કે, બિહારમાં વધતા ગુનાઓને લઇને હાલ ચિરાગ પાસવાન સક્રિય થઈ ગયા છે. તે એક નહીં અનેકવાર પોલીસ અને સરકારને સવાલ કરી ચુક્યા છે. આ પહેલાં પણ તેમણે કહ્યું હતું કે, પોલીસની જવાબદારી શું? ખબર જ નથી પડતી. ચૂંટણી વર્ષમાં વધી રહેલા ગુનાઓએ લોકોને પરેશાન કરી દીધા છે અને સરકારની છબી ખરાબ થઈ રહી છે. 

આ પણ વાંચોઃ ગણતરીની મિનિટોમાં ખબર પડી જશે આધાર કાર્ડ અસલી છે કે નકલી, તમે પણ શીખી લો આ ટ્રિક

હકીકતમાં, બિહારના પટના સહિત અનેક જિલ્લામાંથી હત્યા, લૂંટ અને દુષ્કર્મના સમાચાર સામે આવી રહ્યા છે. આ મહિને અસામાજિક તત્ત્વોએ પટનામાં ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. ત્યારબાદ થોડા દિવસો પહેલાં ગેંગસ્ટર ચંદન મિશ્રાની હોસ્પિટલમાં ગોળી મારીને હત્યા કરાવી દેવાઇ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતાં, જેમાં પાંચ જેટલા લોકો હોસ્પિટલમાં ઘુસીને હત્યા કરતા જોવા મળે છે. હવે ગયામાં સામૂહિક દુષ્કર્મે સૌ કોઈને હચમચાવી દીધા છે, જેને લઈને ચિરાગ પાસવાન પણ આક્રામક અંદાજમાં જોવા મળી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…
INDIA

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…

March 30, 2026
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…
INDIA

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

March 30, 2026
પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…
INDIA

પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…

March 30, 2026
Next Post
તરસાઈ સ્ટેશન પર બે વધારાની ટ્રેનોના સ્ટોપેજ મળતાં, ગ્રામજનોએ ડ્રાઇવર અને ગાર્ડને મીઠાઈ ખવડાવીને રેલવ…

તરસાઈ સ્ટેશન પર બે વધારાની ટ્રેનોના સ્ટોપેજ મળતાં, ગ્રામજનોએ ડ્રાઇવર અને ગાર્ડને મીઠાઈ ખવડાવીને રેલવ...

ગણતરીની મિનિટોમાં ખબર પડી જશે આધાર કાર્ડ અસલી છે કે નકલી, તમે પણ શીખી લો આ ટ્રિક | how to check aadh…

ગણતરીની મિનિટોમાં ખબર પડી જશે આધાર કાર્ડ અસલી છે કે નકલી, તમે પણ શીખી લો આ ટ્રિક | how to check aadh...

રેલવે મુસાફરો માટે સારા સમાચાર, ભુજ-રાજકોટ વચ્ચે બે મહિના સુધી અઠવાડિયામાં ત્રણ વખત દોડશે સ્પેશિયલ ટ…

રેલવે મુસાફરો માટે સારા સમાચાર, ભુજ-રાજકોટ વચ્ચે બે મહિના સુધી અઠવાડિયામાં ત્રણ વખત દોડશે સ્પેશિયલ ટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેટા, અમેઝોન, ફ્લિપકાર્ટ, મીશોને રૂ.10 લાખનો દંડ | Meta Amazon Flipkart Meesho fined Rs 10 lakh

મેટા, અમેઝોન, ફ્લિપકાર્ટ, મીશોને રૂ.10 લાખનો દંડ | Meta Amazon Flipkart Meesho fined Rs 10 lakh

2 months ago
કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા | truck accident Ga…

કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા | truck accident Ga…

7 months ago
કાળા ડીબાંગ વાદળો છતાં અમદાવાદમાં દિવસ દરમિયાન માત્ર ઝરમર વરસાદ વરસ્યો | Despite the black dark clou…

કાળા ડીબાંગ વાદળો છતાં અમદાવાદમાં દિવસ દરમિયાન માત્ર ઝરમર વરસાદ વરસ્યો | Despite the black dark clou…

5 months ago
ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rain…

ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rain…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News