gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુર્લભ ચિત્ર પ્રદર્શન, વીણાવાદિની માતા સરસ્વતી દેવીનું નૃત્ય મુદ્રામાં દર્શન | Rare picture exhibiti…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
દુર્લભ ચિત્ર પ્રદર્શન, વીણાવાદિની માતા સરસ્વતી દેવીનું નૃત્ય મુદ્રામાં દર્શન | Rare picture exhibiti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવરાત્રિના પર્વ પૂર્વે રંગોની દિવ્યતાનો અનુભવ કરાવતા ચિત્રકારો

શિયાળાની હૂંફ આપતા તડકાનું દ્રશ્ય ઝીલી ચિત્ર દ્વારા રાજકોટના ૧૦૦ વર્ષ જુના બાંધકામનો ચિત્રકારે પરિચય કરાવ્યો, લોક જાગૃતિ ઝુંબેશના વિશિષ્ટ ચિત્રો રજૂ થયા

રાજકોટ: સામાન્ય રીતે વિદ્યાની દેવી તરીકે ઓળખાતા વીણાવાદિની માતા સરસ્વતીની પ્રતિમા આપણે ઘણા સ્થળે જોઇ હશે પરંતુ દક્ષિણ ભારતના મંદિરોમાં પત્થરોમાં કંડારવામાં આવેલી સરસ્વતી માતાની નૃત્ય મુદ્રાની પ્રતિમાનું દર્શન ગુજરાતમાં ભાગ્યે જ થાય છે. અલબત્ત આજે રાજકોટની રેસકોર્સ સ્થિત આર્ટ ગેલેરીના ચિત્ર પ્રદર્શનમાં માતા સરસ્વતીની નૃત્ય મુદ્રા સાથે દુર્લભ ચિત્રો ઉત્કૃષ્ટ કૃતિઓ પ્રદર્શનમાં જોવા મળી હતી.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્સ સ્થિત આર્ટ ગેલેરીનું પુનઃ નિર્માણ થતાં હવે લલીતકલાના રસિકો માટે શહેરમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ થઇ છે. આ આર્ટ ગેલેરીમાં કર્ણાટકના હાલેબીડુ વિસ્તારમાં મંદિરની બહાર સરસ્વતી માતાની  નૃત્ય મુદ્રાનું શિલ્પ જોવા મળ્યું હતું. પથ્થરમાં કંડારવા પ્રતિમાને ગોંડલના વરિષ્ઠ ચિત્રકાર ભરતભાઇ તલસાણીયાએ કેન્વાસ ઉપર કલર ચિત્ર થકી ઉપસાવી છે. શિલ્પ અને સ્થાપત્ય કલાના બેનમુન સમી માતા સરસ્વતીની પ્રતિમાનું નિર્માણ ચાલુક્ય વંશના સમયગાળામાં થયું હોવાનું અનુમાન છે. ચિત્રકલાના વિવિધ ક્ષેત્રોમાં હથોટી ધરાવતા ભરતભાઇ કહે છે પથ્થરમાંથી પ્રતિમાનું નિર્માણ કરવામાં શિલ્પકાર પોતાનો જીવ રેડી દેતો હોય છે ત્યારે પ્રતિમા હમણા બોલી ઉઠશે તેવી અનુભૂતિ થાય છે. આ પ્રકારના શિલ્પના ચિત્રો તૈયાર કરવામાં વિશેષ શોખ હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજકોટનાં ચિત્રકાર સુરેશ રાવલના બે ચિત્રો આ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. એક ચિત્રનું નામ છે. ‘રવિમુ્રદુ’ જે ચિત્ર શિયાળાના મનમોહક તડકાની અનુભૂતિ કરાવતા રાજકોટના ૧૦૦ વર્ષ જૂના મકાનોના બાંધકામની વિશિષ્ટતાને પ્રતિબિંબિત કરે છે. બીજુ ચિત્ર રેસકોર્સના પ્લેનેટોરિયમ નજીકના વરસાદની અનુભૂતિનો પરિચય કરાવે છે. મહિલા ચિત્રકાર આરતીબેન ચોકસી લોકજાગૃતિ લક્ષી ચિત્રોના માસ્ટર ગણાય છે. તેઓએ અગાઉ ટ્રાફિકના નિયમોની જાગૃતિના ચિત્રો તૈયાર કર્યા છે. ચિત્ર પ્રદર્શનમાં બાળ મજુરી નાબૂદીનો તેમજ ‘સેવ ટાઇગર’નો સંદેશો આપતા સુંદર ચિત્રો દર્શાવવામાં આવ્યા છે. રાજકોટ વિજ્યુઅલ સોસાયટી આયોજિત ચિત્ર પ્રદર્શનમાં આજે મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ જોવા મળ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
GUJARAT

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

March 30, 2026
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…
GUJARAT

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

March 30, 2026
અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …
GUJARAT

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

March 30, 2026
Next Post
રિક્ષાની અડફેટે દરણું દળાવવા જતા રાહદારી વૃદ્ધનું મોત | Elderly pedestrian dies after being hit by r…

રિક્ષાની અડફેટે દરણું દળાવવા જતા રાહદારી વૃદ્ધનું મોત | Elderly pedestrian dies after being hit by r...

શેત્રુંજી ડેમમાં 450 કયુસેક પાણીની આવક-જાવક શરૂ | Inflow and outflow of 450 cusecs of water started …

શેત્રુંજી ડેમમાં 450 કયુસેક પાણીની આવક-જાવક શરૂ | Inflow and outflow of 450 cusecs of water started ...

આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ : આણંદ, ખેડામાં વરસાદનું સંક્ટ | Navratri festival begins today: Hea…

આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ : આણંદ, ખેડામાં વરસાદનું સંક્ટ | Navratri festival begins today: Hea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર વકીલને મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદ લઇ જવાયા | Lawyer who co…

દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર વકીલને મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદ લઇ જવાયા | Lawyer who co…

6 months ago
હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી | IMD Weather Forecast Til…

હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી | IMD Weather Forecast Til…

8 months ago
બિહારના સીતામઢીમાં HIV કેસોમાં ધરખમ વધારો થતા હડકંપ, 400 સગીર સહિત 7400 લોકો પોઝિટિવ | Bihar : 7400 …

બિહારના સીતામઢીમાં HIV કેસોમાં ધરખમ વધારો થતા હડકંપ, 400 સગીર સહિત 7400 લોકો પોઝિટિવ | Bihar : 7400 …

4 months ago
વડોદરા હાલોલ રોડ પર અકસ્માતમાં ઘાયલ બાઇક ચાલકનું મોત | Biker injured in accident on Vadodara Halol r…

વડોદરા હાલોલ રોડ પર અકસ્માતમાં ઘાયલ બાઇક ચાલકનું મોત | Biker injured in accident on Vadodara Halol r…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News