gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેવું વધી જતા ગોત્રીના બ્રોકરે ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું | Due to increasing debt Gotri broker e…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
દેવું વધી જતા ગોત્રીના બ્રોકરે ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું | Due to increasing debt Gotri broker e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ગોત્રી ગામ ખાતે રહેતા અને જમીન, મકાન લે વેચનું કામ કરતા બ્રોકરે દેવુ વધી જતા ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેરના ગોત્રી ગામ કડવા શેરીમા રહેતા નિલેશભાઈ રતિલાલ બારોટ ( ઉં.વ.૫૩) મકાન લે-વેચનું કામ કરતા હતા.તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. શુક્રવારે સાંજે નિલેશભાઈનો પુત્ર તેમને ન્યુ અલકાપુરી પ્રમુખ દર્શન સોસાયટીમાં આવેલી ઓફિસમાં મૂકીને ગયો હતો. થોડા સમય પછી પુત્રે વારંવાર કોલ કરવા છતા નિલેશભાઈએ ફોન રિસિવ કર્યા ન હતા. જેથી, પુત્રને શંકા જતા તે તરત ઓફિસે પહોંચી ગયો હતો. તેણે બારીમાંથી જોયું તો નિલેશભાઇએ ગળા ફાંસો ખાઇ લીધો હતો. તેણે ઓળખીતા વ્યક્તિને ફોન કરીને બોલાવીને દરવાજો તોડયો હતો. પિતાને નીચે ઉતારી તે સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ, પિતાનો જીવ બચી શક્યો નહતો.  બનાવની જાણ  પોલીસને કરવામાં આવતા લક્ષ્મીપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને  એક અંતિમ ચિઠ્ઠી મળી હતી. જેમાં લખ્યું હતું કે,  મારા ઘણુ દેવું વધી ગયું છે, મારે રૃપિયા આપવાના બાકી છે પરંતુ મારી રૃપિયા નથી. હવે મારાથી મેનેજ થાય તેવું નથી.ઉલ્લેખનીય છે કે, બે મહિના પછી તેમની  પુત્રીના લગ્ન થવાના હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

March 27, 2026
ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

Next Post
૧.૨૮ કરોડની ઠગાઇમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​Gathiya’s bail application rejected i…

૧.૨૮ કરોડની ઠગાઇમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​Gathiya's bail application rejected i...

બંધ દુકાનોને ટાર્ગેટ બનાવી ચોરીઓ કરતો રીઢો આરોપી ઝડપાયો | A habitual thief who targeted closed shops…

બંધ દુકાનોને ટાર્ગેટ બનાવી ચોરીઓ કરતો રીઢો આરોપી ઝડપાયો | A habitual thief who targeted closed shops...

શુભાંશુ શુક્લા આઈએસએસ મિશન પછી ભારત પાછા ફર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ટેલેન્ટનો ઝળહળતો મહોત્સવ : ‘ગુજરાત ટેલેન્ટ એવોર્ડ 2025’નું ભવ્ય આયોજન

8 months ago
20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી, કોરોના, રશિયા-યુક્રેન, બાંગ્લાદેશ બળવાની કરી હતી આગ…

12 months ago
ફ્રી સ્કીમ્સ અને છૂટછાટોથી ભારતીય રૂપિયો સતત પીછેહઠ જોવાઈ : ક્રિસ્ટોફર વુડ | Free schemes and conces…

4 months ago
જજ સ્વામીનાથનને વધુ 36 પૂર્વ જજોનું સમર્થન, વિપક્ષની ટીકા | 36 more former judges support Judge Swam…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News