gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહા…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in INDIA
0 0
0
‘દેશની તમામ યુનિવર્સિટીઓમાં RSSના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Parliament Session : સંસદના શિયાળુ સત્રમાં આજે વિશેષ ગહન પુનરીક્ષણ (SIR), એટલે કે મતદાર યાદી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સીબીઆઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગંભીર પ્રહારો કર્યા છે. તેમના આક્ષેપોના કારણે ગૃહમાં ભારે હંગામો થયો છે.

રાહુલ ગાંધીએ ખાદીનું મહત્ત્વ સમજાવ્યું

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પોતાના ભાષણની શરૂઆત ખાદીના મહત્ત્વથી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીએ ખાદી પર ભાર એટલા માટે મૂક્યો હતો, કારણ કે તે માત્ર કપડું નથી, પરંતુ તે ભારતના સામાન્ય લોકોની અભિવ્યક્તિ, આત્મનિર્ભરતા અને સન્માનનું પ્રતીક છે. ખાદી એ ભારતની આત્મા છે. દરેક ક્ષેત્રની ઓળખ અલગ-અલગ કપડાંથી થાય છે.‘

અસમિયા ગમછાથી લઈને કાંચીપુરમની સાડી સુધીની ચર્ચા કરતાં તેમણે કહ્યું કે ‘આપણો દેશ પણ એક ફેબ્રિક (કાપડ) જેવો જ છે. દેશની ઝલક તેના પહેરવેશમાં છે અને દેશના બધા દોરા એકસમાન છે, જે 150 કરોડ હિંદુસ્તાનીઓથી બનેલો છે.’

રાહુલે તમામ સંસ્થાઓ પર RSSનો કબજો હોવાનું કહેવા હોબાળો

રાહુલ ગાંધીએ મતદાર યાદી સુધારણા પર વાત કરતી વખતે RSS પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘RSS તમામ સંસ્થાઓ પર કબજો કરવા માંગે છે. દેશની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ RSSના છે.’ આ વાત સાંભળતા જ સત્તાધારી પક્ષના સભ્યોએ હંગામો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ અધ્યક્ષ ઓમ બિરલાએ કોંગ્રેસ નેતાને માત્ર SIR પર જ બોલવાની અને કોઈ સંગઠનનું નામ ન લેવાની ટકોર કરી હતી.

RSSએ CBI, ED, ECI પર કબજો કર્યો : રાહુલ ગાંધી

સત્તા પક્ષે હોબાળો મચાવ્યા બાદ રાહુલે કહ્યું કે, ‘મેં કોઈ ખોટું કહ્યું નથી. RSSએ શૈક્ષણિક સંસ્થાઓ પર કબજો કર્યો છે. સંગઠન સાથે જોડાયેલા વાઈસ ચાન્સેલરની નિમણૂક કરવામાં આવી છે. એક સંસ્થા સાથે જોડાયેલા લોકોએ CBI, ED પર કબ્જો કર્યો છે. દેશની ચૂંટણીને નિયંત્રણમાં રાખતી સંસ્થા ચૂંટણી પંચ પર પણ એક સંસ્થાએ કબજો કરેલો છે, મારી પાસે તેના પુરાવા છે.’

આ પણ વાંચો : ઈન્ડિગો સંકટથી છૂટકારો મળ્યો નથી, ત્યાં રેલવેના લોકો પાયલટ્સે પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો

‘ભાજપ ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે’

તેમણે વધુમાં કહ્યું કે, ‘ભાજપ લોકશાહીને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે. સીજેઆઈને સીઈસીની નિમણૂક પ્રક્રિયામાંથી હટાવાયા, જ્યારે તેમને હટાવાયા ત્યારે એકતરફ વડાપ્રધાન મોદી અને અમિત શાહ બેઠા હતા, જ્યારે બીજીતરફ હું બેઠો હતો. અત્યાર સુધીમાં કોઈપણ વડાપ્રધાને આવું કર્યું નથી. લોકસભા ચૂંટણી-2024 પહેલા ડિસેમ્બર-2023માં નિયમ બદલીને ચૂંટણી પંચને દંડ ન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં CCTV અને ડેટાના નિયમો પણ બદલી નાખવામાં આવ્યા છે. સત્તા અને ચૂંટણી પંચ વચ્ચે તાલમેલ છે.’

રાહુલે હરિયાણા-મહારાષ્ટ્રમાં વોટ ચોરીનો પણ મુદ્દો ઉઠાવ્યો

તેમણે એવું પણ કહ્યું કે, ‘હરિયાણાની મતદાર યાદીમાં એક બ્રાઝિલિયન મહિલાની તસવીર 22 વખત છપાયેલી છે. અમે હરિયાણા અને મહારાષ્ટ્રમાં વોટ ચોરી થઈ હોવાનું સાબિત કર્યું. બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાયા બાદ મતદાર યાદીમાંથી 1.22 લાખ ડુપ્લીકેટ ફોટો છપાયા છે.’ આ દરમિયાન અધ્યક્ષે તુરંત રાહુલ ગાંધીને ટકોર કરીને કહ્યું કે, ‘તમે વિપક્ષના નેતા છો, ગરિમા જાળવીને બોલો તો ઠીક છે, નહીં તો આવી રીતે સદન ન ચલાવી શકાય. તમે તમારા સભ્યોને ગરિમા શીખવાડો. વિરોધ કરવાની પણ રીત હોય છે, પણ તમે જે રીતે બોલો છે, તે શું યોગ્ય છે.’

આ પણ વાંચો : બહુ પસ્તાશે ઇન્ડિગો! સરકાર એક્શન મોડમાં, 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવા પર વિચાર: રિપોર્ટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

…તો PM મોદી ઢાકા નહીં જાય? 17 ફેબ્રુઆરીનો પ્લાન ફિક્સ, બાંગ્લાદેશના આમંત્રણ પર સસ્પેન્સ ઘેરાયું | …
INDIA

…તો PM મોદી ઢાકા નહીં જાય? 17 ફેબ્રુઆરીનો પ્લાન ફિક્સ, બાંગ્લાદેશના આમંત્રણ પર સસ્પેન્સ ઘેરાયું | …

February 15, 2026
લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…
INDIA

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…

February 15, 2026
કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…
INDIA

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

February 15, 2026
Next Post
VIDEO: CPR આપીને બેભાન અજગરનો જીવ બચાવાયો, દેડિયાપાડાના કોળીવાળા ગામે ઈજાગ્રસ્ત હાલત મળ્યો હતો | Nar…

VIDEO: CPR આપીને બેભાન અજગરનો જીવ બચાવાયો, દેડિયાપાડાના કોળીવાળા ગામે ઈજાગ્રસ્ત હાલત મળ્યો હતો | Nar...

ઈન્ડિગો સંકટથી છૂટકારો મળ્યો નથી, ત્યાં રેલવેના લોકો પાયલટ્સે પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો | Afte…

ઈન્ડિગો સંકટથી છૂટકારો મળ્યો નથી, ત્યાં રેલવેના લોકો પાયલટ્સે પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો | Afte...

સરકારની ઉદાસીનતા સામે આંગણવાડી બહેનોની જંગ: હાઈકોર્ટના આદેશ છતાં રૂ.24,800 વેતન નહીં! | Anganwadi Wo…

સરકારની ઉદાસીનતા સામે આંગણવાડી બહેનોની જંગ: હાઈકોર્ટના આદેશ છતાં રૂ.24,800 વેતન નહીં! | Anganwadi Wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત: ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો, 6ના મોત, 14 ઈજાગ્રસ્ત | …

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત: ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો, 6ના મોત, 14 ઈજાગ્રસ્ત | …

3 months ago
સુપ્રીમ કોર્ટ પાસેથી રામમંદિરના પુરાવા કેમ પાછા માગ્યા રામજન્મભૂમિ ટ્રસ્ટે, અચાનક કેમ નિર્ણય લીધો? |…

સુપ્રીમ કોર્ટ પાસેથી રામમંદિરના પુરાવા કેમ પાછા માગ્યા રામજન્મભૂમિ ટ્રસ્ટે, અચાનક કેમ નિર્ણય લીધો? |…

2 months ago
આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વરતારો

આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વરતારો

9 months ago
રખડતા કૂતરા કરડે તો રાજ્ય સરકારે પીડિતને મોટું વળતર ચૂકવવું પડશે | If a stray dog ​​bites the state …

રખડતા કૂતરા કરડે તો રાજ્ય સરકારે પીડિતને મોટું વળતર ચૂકવવું પડશે | If a stray dog ​​bites the state …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News