gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in INDIA
0 0
0
દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એલપીજીનું 60 ટકા ઉત્પાદન દેશમાં જ થવા માંડયું

– એલપીજી સંકટ વચ્ચે સરકારે જેટ ફ્યુઅલનો નિકાસ ચાર્જ રૂ. 29.5 વધારી પ્રતિ લીટર રૂ. 42 કર્યો

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે દુનિયાભરમાં ઊર્જા કટોકટી સર્જાઈ છે ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે કેન્દ્ર સરકારે શનિવારે ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી બમણી કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ડીઝલ પર નિકાસ કર પ્રતિ લીટર રૂ. ૨૧.૫ વધારીને રૂ. ૫૫.૫ કરાયો છે જ્યારે જેટ ફ્યુઅલ પર નિકાસ કર પ્રતિ લીટર રૂ. ૨૯.૫ વધારીને રૂ. ૪૨ કરાયો છે. બીજીબાજુ સરકારે એલપીજી ગેસનું ૬૦ ટકા ઉત્પાદન ઘર આંગણે કરીને આયાત પરની નિર્ભરતા ઘટાડી છે, જેથી એલપીજી ગેસના પુરવઠા મુદ્દે સરકારને આંશિક રાહત મળી છે.

મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ મુદ્દે હજુ પણ અનિશ્ચિતતા ફેલાયેલી છે, જેથી વૈશ્વિક સ્તરે ક્રૂૂડ ઓઈલના ભાવ ૧૦૦ ડોલરને પાર ગયા છે. આવા સમયે ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો રોકવા માટે સરકારે નિકાસ કરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારનું આ પગલું વ્યાપક વિન્ડફોલ કર માળખાનો ભાગ છે, જેના હેઠળ સરકાર સમયે સમયે ઈંધણની નિકાસ પર લાગતો ચાર્જ બદલતી રહે છે, જેથી રિફાઈનરીનો નફો અને સ્થાનિક બજારની જરૂરિયાત વચ્ચે સંતુલન જળવાઈ રહે.

જોકે, સરકારના આ નિર્ણયથી ઓઈલ કંપનીઓના અન્ય દેશોમાં રિફાઈન ડીઝલ અને જેટ ફ્યુઅલના સપ્લાય પર અસર થઈ શકે છે. સરકારે પેટ્રોલના નિકાસ કરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આથી પેટ્રોલના કારોબાર પર અસર નહીં થાય. એટલે કે રિફાઈનરી કંપનીઓ પાસે ઘરેલુ સ્તરે પેટ્રોલનો ભરપૂર સ્ટોક છે, જે પોતાના દેશ માટે પર્યાપ્ત છે. સાથે તે અન્ય દેશોમાં નિકાસ પણ કરી શકે છે.

બીજીબાજુ સરકારે એલપીજી મોરચે ઘરઆંગણે ઉત્પાદન વધારી દીધું છે. હાલ દેશમાં એલપીજીની કુલ જરૂરિયાતના ૬૦ ટકા ઉત્પાદન ઘરેલુ સ્તર પર થાય છે. સરકારે એલપીજીની આયત પરની નિર્ભરતા ઘટાડી દીધી છે.

પેટ્રોલિયમ મંત્રાલયમાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે, રાજ્ય સરકારોના સહયોગથી હવે પીએનજી પાઈપલાઈનનું પણ કામ ઝડપથી થઈ રહ્યું છે. પીએનજી કનેક્શન વધારવાના અભિયાન હેઠળ ૪.૦૫ લાખ પીએનજી કનેક્શનોમાં ગેસ પૂરવઠો શરૂ કરાયો છે અને છેલ્લા પાંચ સપ્તાહમાં જ લગભગ ૪.૪૧ લાખ વધુ ગ્રાહકોએ પીએનજી કનેક્શન માટે નોંધણી કરાવી છે. 

દેશમાં એલપીજીની અછત નથી. જોકે, કમર્શિયલ એલપીજીના સપ્લાયમાં અવરોધો ઊભા થયા હતા, જેમાં હવે ૭૦ ટકા જેટલી સ્થિતિ સુધરી ગઈ છે. આ સિવાય હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ, ઢાબા, ફાર્મા કંપનીઓને પ્રાથમિક્તાના આધારે કમર્શિયલ સિલિન્ડર પૂરા પાડવામાં આવી રહ્યા છે તેમ સુજાતા શર્માએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …
INDIA

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …

April 12, 2026
મતદાન કરવું કે ચૂંટણી લડવી એ મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Voting and cont…
INDIA

મતદાન કરવું કે ચૂંટણી લડવી એ મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Voting and cont…

April 12, 2026
બિહારના કટિહારમાં મોટો અકસ્માત, બસ અને પિકઅપ વચ્ચે ટક્કર થતાં 10ના મોત, 18થી વધુને ઈજા | bihar katih…
INDIA

બિહારના કટિહારમાં મોટો અકસ્માત, બસ અને પિકઅપ વચ્ચે ટક્કર થતાં 10ના મોત, 18થી વધુને ઈજા | bihar katih…

April 11, 2026
Next Post
કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu…

કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu...

આગામી 8 દિવસ સુધી આકાશમાં એકસાથે 2 સ્પેશ સ્ટેશન જોવા મળશે | Two space stations will be visible in th…

આગામી 8 દિવસ સુધી આકાશમાં એકસાથે 2 સ્પેશ સ્ટેશન જોવા મળશે | Two space stations will be visible in th...

માર્ચ ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારો દ્વારા ઈક્વિટીમાં 18.84 અબજ ડોલરનું વેચવાલી | Foreign investors …

માર્ચ ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારો દ્વારા ઈક્વિટીમાં 18.84 અબજ ડોલરનું વેચવાલી | Foreign investors ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning …

ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning …

1 month ago
આ શુક્રવારે રહસ્યોની રાત: ‘બ્લેક બર્થડે’ થ્રિલરનો ધમાકો

આ શુક્રવારે રહસ્યોની રાત: ‘બ્લેક બર્થડે’ થ્રિલરનો ધમાકો

2 months ago
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં જનતાનો પ્રચંડ વિરોધ, લોકો ર…

35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં જનતાનો પ્રચંડ વિરોધ, લોકો ર…

12 months ago
એન્ટાર્કટિકનો પીગળતો બરફ કાર્બન બોમ્બને જીવંત કરી શકે | Melting Antarctic ice could bring carbon bom…

એન્ટાર્કટિકનો પીગળતો બરફ કાર્બન બોમ્બને જીવંત કરી શકે | Melting Antarctic ice could bring carbon bom…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News