gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધંધુકામાં કેનાલ ડાયવર્ઝન પર ડામર સપાટીનું કામ ન કરાવાતા રોષ | Anger over lack of asphalt surface wor…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
ધંધુકામાં કેનાલ ડાયવર્ઝન પર ડામર સપાટીનું કામ ન કરાવાતા રોષ | Anger over lack of asphalt surface wor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નર્મદા નિગમના અધિકારીઓની મનમાની

– યુધ્ધના ધોરણે ડામર સપાટી કરાવવા લોકમાંગ, ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની ચિમકી અપાઈ

ધંધુકા : ધંધુકામાં કેનાલના ડાયવર્ઝન પર નર્મદા નિગમ કચેરીના અધિકારીઓ તેમજ એન્જિનિયરો દ્વારા ડામર સપાટીનું કામ કરાવવામાં ન આવતા વાહનચાલકો અને રાહદારીઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.

ધંધુકામાં નર્મદા કેનાલ પર તાજેતરમાં ડાયવર્ઝનનું ઉદઘાટન કરાયુ છે. ત્યાં ડામર રોડ બનાવવાનું તંત્ર ભુલી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. હાલ ડાયવર્ઝન પરથી વાહનો પસાર થાય ત્યારે અતિશય ધૂળ ઉડતી હોવાથી વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવુ છે કે સતત ધૂળ ઉડવાથી દ્રશ્યતા ઘટે છે તેમજ શ્વાસ સંબંધિત તકલીફો ઊભી થવાની શક્યતા રહે છે. રહિશો દ્વારા સત્વરે ડાયવર્ઝન પર ડામર રોડ બનાવી ધૂળની સમસ્યાથી કાયમી છુટકારો આપવા માટે સંબંધિત વિભાગમાં માગ ઉઠાવાઈ છે. આથી યુદ્ધના ધોરણે ડામર સપાટી કરાવવા લોકમાંગ ઉઠવા પામી છે. નર્મદા નિગમ આ અંગે ઘટતી કાર્યવાહી  નહિ કરે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …
GUJARAT

March 23, 2026
નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

Next Post
ધંધુકાના રોજકા ગામે હડકાયા કુતરાનો આતંક : 10 દી’માં 24 ને બચકા ભર્યાં | Rabid dog terror in Rojka vi…

ધંધુકાના રોજકા ગામે હડકાયા કુતરાનો આતંક : 10 દી'માં 24 ને બચકા ભર્યાં | Rabid dog terror in Rojka vi...

રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા! I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ?

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns on public roads in Dhurama…

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns on public roads in Dhurama...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમેરિકા સાથે ટ્રેડ ડીલથી સારું વાતાવરણ બન્યું’, NDA સાંસદોને સંબોધતાં બોલ્યા PM મોદી | india us tra…

2 months ago
MBBSમાં એડમિશન માટે NEET UG કાઉન્સલિંગનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ તારીખથી થશે રજિસ્ટ્રેશન

8 months ago
પાકિસ્તાનની પોલ ખુલી, UNSCએ કહ્યું- ‘લશ્કર-એ-તોઈબાના સમર્થન વગર પહલગામમાં હુમલો કરવો અશક્ય’ | UNSC R…

વેબસાઈટના માધ્યમથી ક્રિકેટનો સટ્ટો રમતો ઉમરેઠનો શખ્સ ઝડપાયો | Man from Umreth caught betting on cric…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News