gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધગધગતી ગરમીમાં ટ્રાફિક કર્મીઓને મળશે કુલિંગ જેકેટ

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
ધગધગતી ગરમીમાં ટ્રાફિક કર્મીઓને મળશે કુલિંગ જેકેટ
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએનએસ: અમદાવાદમાં ગરમી વધવાની ચેતવણી વચ્ચે ટ્રાફિક પોલીસને ‘કૂલિંગ જેકેટ’થી રાહત મળશે.

અમદાવાદમાં ગરમીની શરૂઆતમાં જ પારો 40 ડીગ્રીએ પહોંચતા ભારે ગરમીનો અહેસાસ જોવા મળી રહ્યો છે ત્યારે આવા અગ્નિ વરસાવતા તાપમાં ટ્રાફિક કર્મીઓ સતત પોતાની ફરજ પર ઉભા રહેતા જોવા મળે છે અને આગામી દિવસોમાં ગરમી વધવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક જવાનોને ગરમીથી રાહત આપવા માટે ખાસ ‘કૂલિંગ જેકેટ્સ’ આપવામાં આવ્યા છે.

ટ્રાફિક એડમીન ચિરાગ પટેલે જણાવ્યું હતું કે આ જેકેટમાં બે કૂલિંગ ફેન અને કોલર પાસે કૂલિંગ જેલ લગાવવામાં આવ્યું છેજે શરીરને ઠંડક આપીને ગરમીનો અસર ઘટાડે છે. આ જેકેટ પહેરવાથી શરીરનું તાપમાન આશરે 7 થી 8 ડિગ્રી ઓછું અનુભવાય છે સાથે જ બેટરી એક વખત ચાર્જ કર્યા પછી લગભગ 10 કલાક સુધી ચાલે છે. ટ્રાફિક વિભાગના અધિકારીઓ મુજબ આ પહેલથી જવાનોને મોટી રાહત મળી રહી છે જેને કારણે તેઓને પોતાનું કાર્ય ઝડપી કરવા અને સજ્જ રહેવા વિશ્વાસ મળશે..ગરમીના વધતા પ્રકોપ વચ્ચે આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુન…
GUJARAT

ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુન…

March 20, 2026
હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, CSC સંચાલક સહિત 2ની ધરપકડ | …

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

Next Post
હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, CSC સંચાલક સહિત 2ની ધરપકડ | …

હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, CSC સંચાલક સહિત 2ની ધરપકડ | ...

Explainer: સોનું પણ નહીં અને ડૉલર પણ નહીં, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે રોકાણકારોમાં સૌથી ફેવરિટ શું છે | B…

Explainer: સોનું પણ નહીં અને ડૉલર પણ નહીં, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે રોકાણકારોમાં સૌથી ફેવરિટ શું છે | B...

ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુન…

ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હડાદ ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું

7 months ago
ઘર પાસે જ ગાંજો ઉગાડી વેચાણ કરતા વૃધ્ધની થયેલી ધરપકડ | old man caught with ganjo

2 months ago
નેશનલ હાઇવે નં.48 ઉપર અકસ્માત : ફિલ્મ રોલ ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી ખાઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય…

અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી સ્કૂલોની મનમાની, NSUIના હલ્લાબોલ પછી DEOની તપાસની ખાતરી | NSUI Protest…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News