gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.20 વડોદરા નજીક ધનિયાવી-કાયાવરોહણ રોડ પર હિટ એન્ડ રનની એક ઘટનામાં ઇકો ગાડીએ એક વૃધ્ધા સહિત બે મહિલાઓને અડફેટમાં લેતા વૃધ્ધાનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધનિયાવી ગામમાં મોટા ફળિયામાં રહેતા ૮૦ વર્ષના ચંદાબેન ડાભી જાંબુવા નદીના કોતરોમાં દાંતણ તોડવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત ફરતી વખતે ધનિયાવીરોડ પર ચાલતા ચાલતા જતા હતા ત્યારે તરસાલી તરફથી પૂરપાટઝડપે જતી એક ઇકો ગાડીએ ચંદાબેન તેમજ તેમની નજીક ચાલતી જતી અન્ય એક મહિલા અનસોયાબેન (ઉ.વ.૪૬)ને જોરદાર ટક્કર મારી રોડ પર ઉછાળ્યા હતાં.

અકસ્માતના પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. ધનિયાવી ગામના એક યુવાને ઇકો ગાડીનો પીછો કર્યો પરંતુ ગાડી લઇને ચાલક ફરાર થઇ ગયો  હતો. આ અકસ્માતમાં ચંદાબેનનું મોત નિપજ્યું  હતું જ્યારે અનસોયાબેનને સારવાર માટે ખસેડાયા હતાં.

અન્ય એક બનાવમાં ગોધરા તાલુકાના કાકડી તાલુકાના રતનપુર ખાતે રહેતો નિલેશ ફતાભાઇ પરમાર (ઉ.વ.૨૭) સુરતમાં આવેલી સિમેન્ટની પાઇપ ફેક્ટરીમાં નોકરી કરતો હતો. દિવાળીમાં ૧૦ દિવસ રજા હોવાથી તે બાઇક લઇને પોતાના ગામ જવા નીકળ્યો હતો. દરમિયાન પોર પાસેના સર્વિસરોડ પર એક ટ્રક કન્ટેનરે બાઇકને અડફેટમાં લેતા ત્રણ પુત્રોના પિતા નિલેશ રોડ પર પટકાયો હતો અને તેના શરીર પર કન્ટેનરનું ટાયર ફરી વળતા સ્થળ પર જ તેનું કરૃણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરણામા પોલીસે ગુનો નોધી  વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…
GUJARAT

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
GUJARAT

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

February 14, 2026
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…
GUJARAT

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

February 14, 2026
Next Post
ઓલા કંપનીના એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, સુસાઈડ નોટના આધારે ફાઉન્ડર વિરૂદ્ધ FIR | Ola Engineer Death …

ઓલા કંપનીના એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, સુસાઈડ નોટના આધારે ફાઉન્ડર વિરૂદ્ધ FIR | Ola Engineer Death ...

અમદાવાદમાં કાળી ચૌદશની રાત્રે ખૂની ખેલઃ અનૈતિક સંબંધોની શંકાએ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્ય…

અમદાવાદમાં કાળી ચૌદશની રાત્રે ખૂની ખેલઃ અનૈતિક સંબંધોની શંકાએ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્ય...

મદદની ભીખ માંગતો હતો યુવક, લોકો વીડિયો બનાવતા રહ્યા: જેસલમેર બસ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 24 થયો |…

મદદની ભીખ માંગતો હતો યુવક, લોકો વીડિયો બનાવતા રહ્યા: જેસલમેર બસ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 24 થયો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતત બીજા દિવસે ઈન્ડિગોની બે ફ્લાઇટ્સ રદ થઇ | Two IndiGo flights cancelled for second consecutive day

સતત બીજા દિવસે ઈન્ડિગોની બે ફ્લાઇટ્સ રદ થઇ | Two IndiGo flights cancelled for second consecutive day

3 months ago
જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે વગર વરસાદે ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકોમાં દેકારો | Locals a…

જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે વગર વરસાદે ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકોમાં દેકારો | Locals a…

7 months ago
બીજેપીના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખત્રીના પુત્ર જ્વલીત ખત્રીએ બાંધકામ તોડાવવાની ધમકી આપીને ખંડણી માં…

બીજેપીના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખત્રીના પુત્ર જ્વલીત ખત્રીએ બાંધકામ તોડાવવાની ધમકી આપીને ખંડણી માં…

11 months ago
વડોદરા રેલવે વિભાગની પહેલ : દિવ્યાંગ મુસાફરો માટે નિઃશુલ્ક સહાય સેવા શરૂ | Vadodara Railway Departme…

વડોદરા રેલવે વિભાગની પહેલ : દિવ્યાંગ મુસાફરો માટે નિઃશુલ્ક સહાય સેવા શરૂ | Vadodara Railway Departme…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News