gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ધરતી પર સૌથી પહેલા સમુદ્રમાંથી જમીન બહાર નીકળી હતી, જાણો કઈ છે જગ્યા | singhbhum jharkhand first lan…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in INDIA
0 0
0
ધરતી પર સૌથી પહેલા સમુદ્રમાંથી જમીન બહાર નીકળી હતી, જાણો કઈ છે જગ્યા | singhbhum jharkhand first lan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

First Land To Emerge On Earth: એક સમય એવો હતો કે, આખી પૃથ્વી પર ફક્ત પાણી જ હતું, ચોતરફ મહાસાગરો ફેલાયેલા હતા અને ક્યાંય પણ જમીનનું નામોનિશાન ન હતું. પરંતુ પછી ધીમે ધીમે કેટલાક ભાગોમાં આ મહાસાગરોમાંથી જમીન બહાર નીકળવા લાગી હતી. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ સંશોધનમાં શોધી કાઢ્યું છે કે, દરિયામાંથી બહાર આવેલી પહેલી જમીન ભારતમાં આવેલી છે.

પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સના વૈજ્ઞાનિકોએ કેટલીક મહત્ત્વપૂર્ણ શોધ કરી છે, જેમાની પહેલી શોધ એ હતી કે, પૃથ્વી પર મહાદ્વીપ દરિયામાંથી બહાર આવવાની પહેલી ઘટના 70 કરોડ વર્ષ પહેલાં બની હતી. બીજી શોધ અંદાજે 3.2 અરબ વર્ષ પહેલાં દરિયામાંથી બહાર આવેલી પહેલી જમીન ભારતમાં હતી. આ રિસર્ચમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના વૈજ્ઞાનિકો સામેલ હતા. ત્યારે  જણાવીએ કે આ સ્થળ કયું છે જ્યાંથી પહેલી વખત જમીન પાણીમાંથી બહાર આવી હતી.

પાણીમાંથી બહાર આવેલો પહેલો બીચ ઝારખંડ છે

પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સના રિસર્ચ અનુંસાર, દરિયામાંથી બહાર આવેલો દુનિયાનો પહેલો બીચ ઝારખંડના સિંઘભૂમ જિલ્લામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક પ્રિયદર્શી ચૌધરીએ ભારતમાં સિંઘભૂમ ક્રેટોન નામના વિસ્તારના ખૂબ જ જૂના ખડકોની ઊડાણ પૂર્વક તપાસ કરી હતી. આ વિસ્તારને પૃથ્વીના સ્થિર ભૂમિગત ભાગ માનવામાં આવે છે.

આ પણ વાંચો: ઇસરોનું મિશન NISAR: ભૂકંપ, ભૂસ્ખલન અને ત્સુનામી સહિતની આફત આવે તે પહેલાં જ મળશે એલર્ટ

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક પ્રિયદર્શી ચૌધરીએ 3.2 અરબ વર્ષ જૂના ખડકોમાં હાજર ઝીરકોન નામના કણોની રાસાયણિક બનાવટનું એનાલિસિસ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, આ કણો નદીઓ અને સમુદ્રો સાથે જોડાયેલા વાતાવરણમાં બન્યા હતા, એટલે કે તે સમયે જમીન સમુદ્રની ઉપર હતી. વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું હતું કે સિંહભૂમ વિસ્તાર લગભગ 3.3થી 3.2 અરબ વર્ષ પહેલાં સમુદ્રની સપાટીથી ઉપર આવ્યો હતો અને તે પૃથ્વીના સૌથી જૂના બીચ હોઈ શકે છે.

પહેલા મહાદ્વીપનું નિર્માણ કેવી રીતે થયું?

રિસર્ચ અનુસાર, સિંહભૂમ વિસ્તારમાં રેતીના પત્થરો મળી આવ્યા છે જેમાં 3.2 અબજ વર્ષ જૂના દરિયાકિનારાના નિશાન છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પ્લેટ ટેક્ટોનિક (જમીન પ્લેટોની હિલચાલ) દ્વારા મહાદ્વીપનું નિર્માણ થયું હતું, પરંતુ આ નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, પૃથ્વીની અંદરથી આવતા મેગ્મા (પીગળેલા ગરમ લાવા)એ પહેલા મહાદ્વીપની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
જામનગરમાં નજીક ઠેબા ચોકડી પાસે ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓ ઘાયલ | Two cousins …

જામનગરમાં નજીક ઠેબા ચોકડી પાસે ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓ ઘાયલ | Two cousins ...

ટ્રેનની તત્કાલ ટિકિટ કેમ મળતી ન હતી તેનું કારણ આવ્યું સામે, સંસદમાં સરકારે કહ્યું હવે મળી જશે | rail…

ટ્રેનની તત્કાલ ટિકિટ કેમ મળતી ન હતી તેનું કારણ આવ્યું સામે, સંસદમાં સરકારે કહ્યું હવે મળી જશે | rail...

મારી નહીં તો કોઈની નહીં..યુવકે શરીર પર ઘા માર્યા, યુવતી હોસ્પિટલમાં લઈ ગઈ અને યુવક સામે ફરિયાદ કરી |…

મારી નહીં તો કોઈની નહીં..યુવકે શરીર પર ઘા માર્યા, યુવતી હોસ્પિટલમાં લઈ ગઈ અને યુવક સામે ફરિયાદ કરી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઘૂસણખોરોને બચાવે છે કોંગ્રેસ અને RJDના નેતાઓ’, બિહારમાં PM મોદીએ ઉઠાવ્યો ડેમોગ્રાફીનો મુદ્દો | Cong…

‘ઘૂસણખોરોને બચાવે છે કોંગ્રેસ અને RJDના નેતાઓ’, બિહારમાં PM મોદીએ ઉઠાવ્યો ડેમોગ્રાફીનો મુદ્દો | Cong…

5 months ago
મકાનનો ભાડા કરાર નહીં કરનાર ૨૫ સામે ગુનો દાખલ | Crime registered against 25 for not signing rental a…

મકાનનો ભાડા કરાર નહીં કરનાર ૨૫ સામે ગુનો દાખલ | Crime registered against 25 for not signing rental a…

3 months ago
ભારત હવે હથિયાર ખરીદનાર નહીં, ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું : રાજનાથ સિંહ | Defence Mi…

ભારત હવે હથિયાર ખરીદનાર નહીં, ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું : રાજનાથ સિંહ | Defence Mi…

2 months ago
હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ, જાણો કેન્દ્ર સરકારે કેમ લીધો નિર્ણય | cough syrup…

હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ, જાણો કેન્દ્ર સરકારે કેમ લીધો નિર્ણય | cough syrup…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News