gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ ડિપોઝિટર્સના રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા | fraud in cooperative soc…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ ડિપોઝિટર્સના રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા | fraud in cooperative soc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રોજના રૃા. ૧૦૦થી માંડીને રૃા. ૫૦૦ જમા કરાવીને બચત કરનારાઓને જાન્યુઆરીથી પૈસા આપવાના બંધ કર્યા:જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદ કરી પણ પગલાં ન લીધા: ગુજરાતના કોઓપરેટીવ કમિશનરનું પણ રહસ્યમય મૌન

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર

અણદાવાદ શહેરના જીવરાજ પાર્ક બસ સ્ટોપ પાસે સહજાનંદ
કોમ્પ્લેક્સમાં ચાલતી ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી લિમિટેડે રોજ રોજ
રૃા. ૧૦૦થી  માંડીને રૃા. ૫૦૦ જમા કરાવીને
મૂડી એકઠી કરી રહેલા થાપણદારોના અંદાજે રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા હોવાનું બહાર આવી
રહ્યું છે. આ કોઓપરેટી ક્રેડિટ સોસાયટીના વર્તમાન સંચાલકોમાં અમદાવાદની જ સોશિયલ
કોઓપરેટીવ બેન્કના વર્તમાન ડિરેક્ટર  સુરેશ
શાહ
, તેમના પત્ની કાશ્મીરા શાહ અને પ્રણવ શાહ
હોવાનું બહાર આવ્યું છે. સોશિયલ કોઓપરેટીવ બેન્કમાંથી જ છૂટા કરેલા સ્ટાફના
સભ્યોને થાપણ એકઠી કરવાની કામગીરીમાં જોતરી દઈને તેમણે પાંચ પાંચ સાત સાત ખાતા
ચલાવતા થાપણદારોને રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા હોવાથી થાપણદારો હેબતાઈ ગયા છે.

રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીની સ્થાપના ૨૦૧૬માં
કરવામાં આવી હતી. આ રીતે તેઓ થાપણદારો પાસે રૃા. ૧૦૦થી માંડીને જે રકમ આપે તે રોજ
રોજ જમા લેતા હતા. વર્ષ દરમિયાન જમા થયેલી રકમ પર વર્ષને અંતે બે ટકા જેટલું વ્યાજ
ઉમેરીને થાપણદારોને પરત આપી દેવામાં આવતા હતા. આ જ પૈસા સુરેશ શાહ અને તેમના
ભાગીદાર સ્વ. અમિત પરીખ બહાર ૨૪ ટકાથી વધુના વાર્ષિક વ્યાજદરે ફેરવતા હતા.

ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટીના સ્થાપકોએ રોજ રોજની થાપણ લઈ
આવવા માટે ૧૩ જેટલા એજન્ટ્સની નિમણૂક કરી હતી. આ એજન્ટ્સ રોજના રૃા. ૨૫૦૦૦થી
માંડીને ૭૫૦૦૦ કે તેનાથીય વધુ થાપણો લઈ આવતા હતા. આજે આ એજન્ટ્સ માટે ઘરમાંથી બહાર
નીકળવું કઠિન બની ગયું છે. કારણ કે ડિસેમ્બર ૨૦૨૫ પછી તો થાપણદારોના પૈસા પરત
કરવાનું ધરાર બંધ જ કરી દેવામાં આવ્યું છે.ક્રેડિટ સોસાયટી સાથે સંકળાયેલા પ્રણવ
શાહ પણ થાપણો પરત કરવાને બદલે હાથ ઊંચા કરી રહ્યા છે.

૨૦૨૫ની દિવાળી પૂર્વે રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કોઓપરેટીવની
સ્થાપના કરનારાઓમાંના એક અમિત ઇન્દ્રવદન પરીખ મૃત્યુ પામ્યા પછી સુરેશ શાહે
થાપણદારોના પૈસા ચૂકવવાના ધાંધિયા કરવા માંડયા હોવાની જાણ કરતી ફરિયાદે ગાયકવાડ
હવેલીમાં આર્થિક ગુના નિવારણનું કામ કરતાં પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી ફરિયાદમં
જણાવવામં આવ્યું છે. આ એજન્ટોના ભરોસે થાપણ જમા લઈ આવનારાઓએ હવે એજન્ટો પાસે
પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે. ક્રેડિટ સોસાયટી રજિસ્ટર્ડ હોવાથી ગુજરાતના સહકાર
ખાતાના જિલ્લા રજિસ્ટ્રાર ઉન્નતી પંડયાને તેની ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તેમણે
પણ રહસ્યમય રીતે મૌન સેવી લીધું છે.

નહેરુ નગર પાસે ક્લાઉડ
નાઈનમાં આઈ વિન્ગમાં રહેતા સુરેશ શાહ અને તેમના રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ સોસાયટીના
મેનેજિંગ ડિરેક્ટર અને સુરેશ શાહના પત્ની કાશ્મીરા સુરેશ શાહે આ થાપણના બદલામાં
સચાણામાં અને બીજો નળસરોવર વિસ્તારનો પ્લોટ આપવાની ઓફર મૂકી હતી. પરંતુ આ બંને
પ્લોટ પર સોશિયલ કોઓપરેટીવ બેન્કનો બોજો હોવાનું ખબર પડતાં થાપણદારોએ તે
સ્વીકારવાની ના પાડી દીધી હતી. બીજું આ પ્લોટ સુરેશ શાહ બજાર ભાવથી બમણા ભાવે
થાપણદારોને ઓફર કરી રહ્યાહોવાથી પણ આ સમાધાન તૂટી ગય્ હતું. બીજીતરફ તેમણે નારોલ
વિસ્તારમાં મકાનમાં ખાલી પડેલા ફ્લેટ્સ પણ ઓફક કરીને ઓફર પાછી ખેંચી લીધી હતી.
પરિણામે થાપણદારો તેમણે ટીપે ટીપે એકઠી કરેલી મૂડી પાછી મેળવવા ધક્કા ખાઈ રહ્યા
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: શહેરાના જંગલમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી, લાકડા વીણવા ગયેલો સ્થાનિક ‘દેવદૂત’ બન્યો | …
GUJARAT

પંચમહાલ: શહેરાના જંગલમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી, લાકડા વીણવા ગયેલો સ્થાનિક ‘દેવદૂત’ બન્યો | …

February 28, 2026
અમદાવાદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટના, મજૂરને ગંભીર ઈજા થતાં વટવા રિંગરોડ પાસે શ…
GUJARAT

અમદાવાદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટના, મજૂરને ગંભીર ઈજા થતાં વટવા રિંગરોડ પાસે શ…

February 28, 2026
વડોદરા: હોળી-ધૂળેટીમાં નદી-ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ, કાદવ-ગંદું પાણી ફેંકનાર પર થશે કાર્ય…
GUJARAT

વડોદરા: હોળી-ધૂળેટીમાં નદી-ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ, કાદવ-ગંદું પાણી ફેંકનાર પર થશે કાર્ય…

February 28, 2026
Next Post
વડોદરામાં 4 કલાકના ગાળામાં વેપારી અને મહિલાને જાહેરમાં લૂંટનારા બે લુંટારા ઝડપાયા | 2 robbers who ro…

વડોદરામાં 4 કલાકના ગાળામાં વેપારી અને મહિલાને જાહેરમાં લૂંટનારા બે લુંટારા ઝડપાયા | 2 robbers who ro...

ગુજરાત હાઈકોર્ટમાં અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરનો શિલાન્યાસ, વકીલો અને પક્ષકારોને થશે મોટો ફાયદો | …

ગુજરાત હાઈકોર્ટમાં અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરનો શિલાન્યાસ, વકીલો અને પક્ષકારોને થશે મોટો ફાયદો | ...

જામનગર: ફૂલડોલ મહોત્સવમાં દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ બાદ મોત | Jamnagar: 18 Year Old Femal…

જામનગર: ફૂલડોલ મહોત્સવમાં દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ બાદ મોત | Jamnagar: 18 Year Old Femal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસે ચૂંટણી પંચ પર ફોડ્યું બિહારમાં હારનું ઠીકરું, ફરી વોટ ચોરીનો આરોપ લગાવી કહ્યું- આંકડાની તપ…

કોંગ્રેસે ચૂંટણી પંચ પર ફોડ્યું બિહારમાં હારનું ઠીકરું, ફરી વોટ ચોરીનો આરોપ લગાવી કહ્યું- આંકડાની તપ…

4 months ago
અમરેલી: જૂના દેવકા પ્રાથમિક શાળાની 22 વર્ષીય શિક્ષિકાનો આપઘાત, કારણ અંકબંઘ | 22 Year Old Teacher Fou…

અમરેલી: જૂના દેવકા પ્રાથમિક શાળાની 22 વર્ષીય શિક્ષિકાનો આપઘાત, કારણ અંકબંઘ | 22 Year Old Teacher Fou…

4 months ago
ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે’ | india …

ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે’ | india …

1 week ago
75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ | Supreme …

75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ | Supreme …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News